gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તુ મારી નહી તો કોઇની નહી કહી પત્નીને ચાકુના ઘા માર્યા | A atake ren ketilas ngeni puluwan we

G METRO NEWS by G METRO NEWS
February 20, 2026
in GUJARAT
0 0
0
તુ મારી નહી તો કોઇની નહી કહી પત્નીને ચાકુના ઘા માર્યા | A atake ren ketilas ngeni puluwan we
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, ગુરુવાર 

કૃષ્ણનગરમાં પતિ અને પત્ની વચ્ચે ગૃહ કલેશના કારણે પતિએ ગળામાં ચાકુના ઘા મારતાં પત્ની સારવાર હેઠળ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પિતાના મરણ પ્રસંગે પતિ-પત્ની અમદાવાદ આવ્યા હતા ત્યારબાદ પતિએ અહીયાં રહેવાની વાત કરતાં પત્નીએ રાજસ્થાના જયપુર ખાતે જવાની જીદ પકડી હતી જેથી પતિએ માર મારીને પત્ની ઉપર ચાકુથી જીવલેણ હુમલો કર્યો હતો.

પત્નીએ અહીયા રહેવાની ના પાડતા  પતિએ માર મારી ગળામાં ચાકુ મારતા પત્ની સિવિલમાં સારવાર હેઠળ ઃ કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

રાજસ્થાનના વતની અને કૃષ્ણનગરમાં રહેતા મનીષાબહેને કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાએ ૨૦૨૫માં પ્રેમલગ્ન કર્યા હતા. ત્યારબાદ દંપતિ રાજસ્થાનના જયપુરમાં ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. તા. ૭-૦૨-૨૬ના રોજ મહિલાના સસરાનું અવસાન થતા તેઓ અંતિમવિધિ માટે અમદાવાદ આવ્યા હતા.  

તા.૧૭ના રોજ સવારે પતિએ ધાબા પર બોલાવી હવે કાયમ માટે અમદાવાદ જ રહેવાનું કહ્યુ હતું. જો કે ફરિયાદી મહિલાએ આપણે બન્ને જયપુરમાં સારી રીતે વેલસેટ થઇ ગયા હોવાથી ત્યાં જ નોકરી કરવાની વાત કરી હતી. જેથી પતિએ ઉશ્કેરાઇને ગાળો બોલીને માર માર્યો હતો અને પત્નીને ગળા ઉપર ચાકુ મારતા લોહી લુહાણ હાલતમાં મહિલાએ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે પતિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલી પંથકમાં ફરી ધરતી ધ્રૂજી: સાવરકુંડલાના મિતિયાળામાં 2.5ની તીવ્રતાનો આંચકો, ગ્રામજનોમાં ફફડાટ | …
GUJARAT

April 11, 2026
અમદાવાદ વિમાન દુર્ઘટના: બ્રિટિશ એજન્સીએ હાથ ઊંચા કર્યા, કહ્યું- ભારતની તપાસમાં અમારી ભૂમિકા માત્ર ‘એ…

સ્થાનિક સ્વરાજની ચૂંટણી: અમદાવાદ કોંગ્રેસમાં પણ કકળાટ યથાવત્, માઈનોરિટી કમિટી સુધી ફરિયાદ | Ahmedaba…

Next Post
ડોક્ઝિસાઈક્લાઈન-કાર્બિમાઝોલના પેકેટ પર દવાની નવી સાઈડ ઇફેક્ટ જાહેર કરો | declare side effects of med…

ડોક્ઝિસાઈક્લાઈન-કાર્બિમાઝોલના પેકેટ પર દવાની નવી સાઈડ ઇફેક્ટ જાહેર કરો | declare side effects of med...

ઉંડેરાના મકાનમાં આગ લાગતાં ઘર વખરી ખાક,બચાવ માટે ગયેલા બે ને ઇજા | fire brok out at house of undera

મુજમહુડા નજીક હિટ એન્ડ રનની ઘટનામાં ઘાયલ યુવાનનું મોત | Youth injured in hit and run incident near M…

મુજમહુડા નજીક હિટ એન્ડ રનની ઘટનામાં ઘાયલ યુવાનનું મોત | Youth injured in hit and run incident near M...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘સોનિયા ગાંધી દેશના નાગરિક નહોતા, તો પણ મતદાર યાદીમાં નામ હતું’ ભાજપ નેતાએ શેર કર્યા પુરાવા | Amit M…

8 months ago
ચીને 4000 કિમી જમીન પડાવી લીધી અને મોદીના વિદેશ સચિવે ચીન સાથે કેક કાપી | China grabbed 4000 km of l…

1 year ago
શહેરના તરસમિયા ફિલ્ટર હેઠળના વિસ્તારમાં 3 દિવસના પાણી કાપથી લોકો ત્રાહિમામ | People suffer due to 3 …

6 months ago
જામનગર નજીક નાઘેડી ગામ પાસે કાર અને એક્ટિવા સ્કૂટર વચ્ચેના અકસ્માતમાં સ્કૂટર સવાર લોહાણા બુઝુર્ગનું …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News