gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સ્થાનિક સ્વરાજની ચૂંટણી: અમદાવાદ કોંગ્રેસમાં પણ કકળાટ યથાવત્, માઈનોરિટી કમિટી સુધી ફરિયાદ | Ahmedaba…

G METRO NEWS by G METRO NEWS
April 11, 2026
in GUJARAT
0 0
0
સ્થાનિક સ્વરાજની ચૂંટણી: અમદાવાદ કોંગ્રેસમાં પણ કકળાટ યથાવત્, માઈનોરિટી કમિટી સુધી ફરિયાદ | Ahmedaba…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Congress Infighting in Ahmedabad: સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત સાથે જ અમદાવાદ કોંગ્રેસમાં આંતરિક કકળાટ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. ઉમેદવારોની પસંદગીમાં પક્ષપાત અને અન્યાયના આક્ષેપો સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ઉપપ્રમુખ મોહમ્મદ નાસિર શેખે નારાજગી વ્યક્ત કરી પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ વિવાદ હવે માત્ર સ્થાનિક સ્તરે જ નહીં, પરંતુ ઓલ ઇન્ડિયા માઇનોરિટી કમિટી સુધી પહોંચ્યો છે.

23 વર્ષની વફાદારી છતાં અવગણનાનો આક્ષેપ

રાજીનામું આપનાર મોહમ્મદ નાસિર શેખે કોંગ્રેસના ઓલ ઇન્ડિયા માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેનને લેખિત ફરિયાદ કરતા જણાવ્યું છે કે, છેલ્લા 23 વર્ષથી કોંગ્રેસમાં સક્રિય છે અને ઉચ્ચ અભ્યાસની સાથે મજબૂત જનસંપર્ક ધરાવે છે, તેમ છતાં ટિકિટ ફાળવણીમાં તેમની ધરાર અવગણના કરવામાં આવી છે. આક્ષેપ છે કે પૂર્વ ધારાસભ્યો પક્ષના હિતને બદલે પોતાની મરજી મુજબ ટિકિટો વહેંચી રહ્યા છે અને પક્ષ સાથે કોઈ ચર્ચા કરવામાં આવતી નથી.

દરિયાપુર અને બહેરામપુરામાં વિરોધનો વંટોળ

કોંગ્રેસના ગઢ ગણાતા વિસ્તારોમાં જ પક્ષના કાર્યકરો અને નેતાઓ આમને-સામને આવી ગયા છે. દરિયાપુર વોર્ડમાં યુથ કોંગ્રેસના ઉચ્ચ શિક્ષિત યુવા નેતાઓને બદલે માત્ર જૂજ વર્ષોની કામગીરી ધરાવતા લોકોને પ્રાધાન્ય અપાતા વિવાદ વકર્યો છે.  બહેરામપુરા અને દરિયાપુર વિસ્તારના સામાજિક અગ્રણીઓ અને કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રોષે ભરાયેલા કાર્યકરો રજૂઆત કરવા માટે સ્થાનિક ધારાસભ્યોના ઘર સુધી પહોંચી ગયા હતા.

બંને પક્ષે ઉમેદવારો જાહેર કરવામાં વિલંબ

અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપ હજુ સુધી પોતાના તમામ ઉમેદવારોના નામ જાહેર કરી શક્યું નથી, જેની સામે કોંગ્રેસે કેટલાક નામો જાહેર કર્યા છે. જોકે, આ જાહેરાત બાદ આંતરિક ખેંચતાણ એટલી વધી ગઈ છે કે પક્ષ માટે બાકીના ઉમેદવારોના નામ નક્કી કરવા લોઢાના ચણા ચાવવા જેવું સાબિત થઈ રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
અમદાવાદ વિમાન દુર્ઘટના: બ્રિટિશ એજન્સીએ હાથ ઊંચા કર્યા, કહ્યું- ભારતની તપાસમાં અમારી ભૂમિકા માત્ર ‘એ…

અમદાવાદ વિમાન દુર્ઘટના: બ્રિટિશ એજન્સીએ હાથ ઊંચા કર્યા, કહ્યું- ભારતની તપાસમાં અમારી ભૂમિકા માત્ર 'એ...

અમરેલી પંથકમાં ફરી ધરતી ધ્રૂજી: સાવરકુંડલાના મિતિયાળામાં 2.5ની તીવ્રતાનો આંચકો, ગ્રામજનોમાં ફફડાટ | …

અમરેલી પંથકમાં ફરી ધરતી ધ્રૂજી: સાવરકુંડલાના મિતિયાળામાં 2.5ની તીવ્રતાનો આંચકો, ગ્રામજનોમાં ફફડાટ | ...

અમદાવાદ: ધોળકા શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ મકવાણાનું રાજીનામું, ભાજપ સાથે સાઠગાંઠ ધરાવતા લોકોને ટિકિટ…

અમદાવાદ: ધોળકા શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ મકવાણાનું રાજીનામું, ભાજપ સાથે સાઠગાંઠ ધરાવતા લોકોને ટિકિટ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં એરફોર્સ 2 રોડ પર બાલાજી પાર્કમાં એક રહેણાંક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં દોડધામ …

જામનગરમાં એરફોર્સ 2 રોડ પર બાલાજી પાર્કમાં એક રહેણાંક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં દોડધામ …

8 months ago
રાજુલાથી જાફરાબાદ ટ્રકોમાં ઓવરલોડ પથ્થરોની જોખમી હેરફેર સામે વિરોધ | Protest against dangerous trans…

રાજુલાથી જાફરાબાદ ટ્રકોમાં ઓવરલોડ પથ્થરોની જોખમી હેરફેર સામે વિરોધ | Protest against dangerous trans…

1 year ago
CCTV: અમદાવાદમાં મોબાઇલમાં વ્યસ્ત કર્મચારીની બેગમાંથી નોટોના બંડલ સેરવી ગઠિયો ફરાર! ચોંકાવનારો વીડિય…

CCTV: અમદાવાદમાં મોબાઇલમાં વ્યસ્ત કર્મચારીની બેગમાંથી નોટોના બંડલ સેરવી ગઠિયો ફરાર! ચોંકાવનારો વીડિય…

3 months ago
પોપટપરામાં દબાણ શાખાના કર્મીઓ અને લારીધારકો વચ્ચે ભારે ઘર્ષણ | Heavy clash between pressure branch p…

પોપટપરામાં દબાણ શાખાના કર્મીઓ અને લારીધારકો વચ્ચે ભારે ઘર્ષણ | Heavy clash between pressure branch p…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News