gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

તેજપ્રતાપની પાર્ટીના ઉમેદવારોનો અનોખો અંદાજ, કોઈ ભેંસ પર તો કોઈ હાથકડીમાં ઉમેદવારી નોંધાવા પહોંચ્યું…

G METRO NEWS by G METRO NEWS
October 19, 2025
in INDIA
0 0
0
તેજપ્રતાપની પાર્ટીના ઉમેદવારોનો અનોખો અંદાજ, કોઈ ભેંસ પર તો કોઈ હાથકડીમાં ઉમેદવારી નોંધાવા પહોંચ્યું…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Election 2025: બિહાર વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે રાજકીય નેતાઓ અને તેમના પ્રચારની સાથે સાથે ઉમેદવારી નોંધાવવાના અનોખો અંદાજથી પણ ચર્ચાનું કેન્દ્ર બની છે. લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવની પાર્ટી જનશક્તિ જનતા દળ (Janjagran Janata Dal)ના બે ઉમેદવારોની નાટકીય એન્ટ્રીએ સૌનું ધ્યાન ખેંચ્યું છે.

હાથકડીમાં ‘ક્રાંતિકારી’ ઉમેદવાર

ગોપાલગંજના બરૌલી વિધાનસભા મતવિસ્તારમાંથી ધર્મેન્દ્ર કુમાર ‘ક્રાંતિકારી’ ઉમેદવારી નોંધાવવા માટે જેલમાંથી સીધા હાથકડી પહેરીને કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. પોલીસ સુરક્ષા હેઠળ જેલ છોડ્યા બાદ ક્રાંતિકારીની આ એન્ટ્રીએ ભારે ભીડ અને કેમેરાની લાઈનો લગાવી દીધી હતી. ભાવુક બની ગયેલા ક્રાંતિકારીએ જાહેરમાં નિવેદન આપ્યું હતું કે, ‘હું ષડયંત્રનો ભોગ બન્યો છું, પરંતુ હવે મને જનતા તરફથી ન્યાય મળશે. જનતા મને નિર્દોષ જાહેર કરશે.’ નામાંકન ભર્યા બાદ પોલીસ તેમને ફરી જેલમાં લઈ ગઈ હતી, પરંતુ ત્યાં સુધીમાં ધર્મેન્દ્ર ક્રાંતિકારી સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બની ગયા હતા.

અરુણ યાદવની દેશી અંદાજમાં ભેંસ પર સવાર

તેજ પ્રતાપની પાર્ટીના અન્ય એક ઉમેદવાર અરુણ યાદવે અરવલ વિધાનસભા મતવિસ્તારમાં તેમની અનોખી એન્ટ્રીથી લોકોને આશ્ચર્યચકિત કર્યા હતા. અરુણ યાદવ ભેંસ પર સવાર થઈને જિલ્લા મુખ્યાલય પહોંચ્યા હતા, જેના કારણે આખો વિસ્તાર તમાશામાં ફેરવાઈ ગયો હતો. આ દરમિયાન તેમણે હાથમાં લાલુ પ્રસાદ યાદવનો ફોટો પણ રાખ્યો હતો. તેમણે કહ્યું, ‘રાજકારણમાં મારા એકમાત્ર રોલ મોડેલ લાલુ પ્રસાદ યાદવ છે, તેથી હું તેમના આશીર્વાદથી મારું નામાંકન ભરવા આવ્યો છું.’

આ પણ વાંચો: દિવાળી-છઠને કારણે દિલ્હીથી મુંબઈ સુધી ભારે ભીડ, સુરત સ્ટેશને ટ્રેનમાં જવા 2 કિ.મી. લાઈન

ઉલ્લેખનીય છે કે, તેજ પ્રતાપ યાદવે ભલે રાષ્ટ્રીય જનતા દળ (RJD)થી અલગ થઈને પોતાની નવી પાર્ટી બનાવી હોય, પરંતુ તેમના ઉમેદવારોની આ નાટકીય અને દેશી શૈલી બિહારના ચૂંટણી પરિદૃશ્યમાં એક નવો રોમાંચ લાવી છે, જ્યાં રાજકારણ અને લોકપ્રિય પ્રચાર મજબૂત રીતે જોડાયેલા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશમાં બે જ ખલનાયક, પહેલા મુસલમાન અને બીજા સવર્ણ…’, રામનવમી પર ભાજપ નેતાનું ચોંકાવનારું નિવેદન | b…
INDIA

દેશમાં બે જ ખલનાયક, પહેલા મુસલમાન અને બીજા સવર્ણ…’, રામનવમી પર ભાજપ નેતાનું ચોંકાવનારું નિવેદન | b…

March 28, 2026
રેમન્ડ ગ્રુપના પૂર્વ ચેરમેન અને પદ્મભૂષણથી સન્માનિત વિજયપત સિંઘાનિયાનું 87 વર્ષની વયે નિધન | ex Raym…
INDIA

રેમન્ડ ગ્રુપના પૂર્વ ચેરમેન અને પદ્મભૂષણથી સન્માનિત વિજયપત સિંઘાનિયાનું 87 વર્ષની વયે નિધન | ex Raym…

March 28, 2026
PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરો…
INDIA

PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરો…

March 28, 2026
Next Post
પત્નીને જમવાનું બનાવવામાં મોડું થયું, પતિનો અપઘાત

પત્નીને જમવાનું બનાવવામાં મોડું થયું, પતિનો અપઘાત

અમદાવાદમાં ધો.6માં ભણતી બાળકીને ફોસલાવી દુષ્કર્મ આચર્યું, આરોપી સામે POCSO હેઠળ ગુનો દાખલ | Ahmedaba…

અમદાવાદમાં ધો.6માં ભણતી બાળકીને ફોસલાવી દુષ્કર્મ આચર્યું, આરોપી સામે POCSO હેઠળ ગુનો દાખલ | Ahmedaba...

MSUના તમામ બિલ્ડિંગને 15 કરોડના ખર્ચે ફાયર સેફટી ઈક્વિપમેન્ટથી સજ્જ કરાશે | All MSU buildings will b…

MSUના તમામ બિલ્ડિંગને 15 કરોડના ખર્ચે ફાયર સેફટી ઈક્વિપમેન્ટથી સજ્જ કરાશે | All MSU buildings will b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મુખ્યમંત્રીને આવકારવા લગાવેલા બેનરમાં કરમસદનું નામ ગાયબ | Karamsad name missing from banner put up t…

મુખ્યમંત્રીને આવકારવા લગાવેલા બેનરમાં કરમસદનું નામ ગાયબ | Karamsad name missing from banner put up t…

8 months ago
થાનના અભેપરમાં ગેરકાયદે કોલસા ખનન ઝડપાયું- 17 લાખનો મુદ્દામાલ જપ્ત | Illegal coal mining caught in A…

થાનના અભેપરમાં ગેરકાયદે કોલસા ખનન ઝડપાયું- 17 લાખનો મુદ્દામાલ જપ્ત | Illegal coal mining caught in A…

3 months ago
પુતિનના પ્રવાસ પહેલા બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીની હરકત પર ભડક્યું ભારત, કહ્યું- આ અસ્વીકાર્ય | India…

પુતિનના પ્રવાસ પહેલા બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીની હરકત પર ભડક્યું ભારત, કહ્યું- આ અસ્વીકાર્ય | India…

4 months ago
કરમસદ- આણંદ મનપા દ્વારા બાકી વેરો ભરપાઇ ન કરતા વધુ 19 દુકાનો સીલ કરી | Karamsad Anand Municipal Corp…

કરમસદ- આણંદ મનપા દ્વારા બાકી વેરો ભરપાઇ ન કરતા વધુ 19 દુકાનો સીલ કરી | Karamsad Anand Municipal Corp…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News