gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

થાનના અભેપરમાં ગેરકાયદે કોલસા ખનન ઝડપાયું- 17 લાખનો મુદ્દામાલ જપ્ત | Illegal coal mining caught in A…

G METRO NEWS by G METRO NEWS
December 19, 2025
in GUJARAT
0 0
0
થાનના અભેપરમાં ગેરકાયદે કોલસા ખનન ઝડપાયું- 17 લાખનો મુદ્દામાલ જપ્ત | Illegal coal mining caught in A…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વોટએપ મેસેજના આધારે ચોટીલા પ્રાંતની કાર્યવાહી

કોલસાનું ખોદકામ કરનાર જમીનના કબજેદાર, કોન્ટ્રાકટર, વાહન માલિક સામે લેન્ડ ગ્રેબિંગ, તડીપારની કાર્યવાહી 

સુરેન્દ્રનગર – ચોટીલા ડેપ્યુટી કલેકટર અને તેમની ટીમ દ્વારા થાન તાલુકામાંથી ગેરકાયદે કોલસાનું ખનન ઝડપી ૧૭.૩૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. તંત્રની ટીમે સ્થળ પરથી ટ્રેક્ટર, સુપર પાવર નાઈટિંગ વિસ્ફોટક સહિત રૃ.૧૭.૩૦ લાખનો મુદામાલ કબજે કરી બે ભૂમાફિયા સામે લેન્ડ ગ્રેબિંગ તેમજ તડીપારની કાર્યવાહી હાથ ધરી છે.

ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચ.ટી.મકવાણા દ્વારા ગેરકાયદેસર ખનીજ ચોરી અંગે ફરિયાદ માટે જાહેર કરવામાં આવેલા વોટ્સએપ નંબર પર થાનના અભેપર ગામમાં ગેરકાયદે કોલસાનો એક કૂવો શરૃ થયા છે અને રાત્રે વિસ્ફોટક ભડાકા કરવામાં આવતા હોવાની રજૂઆત કરવામાં આવી હતી. જેને ધ્યાને લઈને ચોટીલા ડેપ્યુટી કલેક્ટર અને ટીમે થાન તાલુકાના અભેપર ગામની ખાનગી માલિકીની સર્વે નંબર ૧૧ની જમીનમાં સરપ્રાઈઝ દરોડો કર્યો હતો.

દરોડા દરમિયાન જમીનમાં ગેરકાયદે રીતે કોલસાનું ખનન કરતા ૦૩ ટ્રેક્ટર, કમ્પ્રેસર મશીન, ચરખી, ૦૪ બકેટ, ૧૯ નંગ સુપર પાવર નાઈટિંગ વિસ્ફોટક સહિત ફૂલ રૃ.૧૭.૩૦ લાખનો મુદામાલ ઝડપી પાડયો હતો અને તમામ મુદામાલ ચોટીલા મામલતદાર કચેરી ખાતે સીઝ કરાયો હતો. જ્યારે કોલસાના કૂવામાંથી મીની ટ્રેક્ટરને પણ બહાર કાઢી સ્થળ પરથી નવ મજૂરોને પણ રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.

ચોટીલા પ્રાંતની ટીમે ગેરકાયદે ખોદકામ કરનાર (૧) ગોરધનભાઈ છનાભાઈ ઝેઝરીયા રહે. અભેપર તા. થાન (જમીનના કબજેદાર ) અને (૨) જયેશભાઈ સવશીભાઈ મકવાણા રહે.દેવપરા (આ) તા.થાન (કોન્ટ્રાકટર) વાળા તેમજ વાહન માલિકો સામે લેન્ડ ગ્રેબિંગ તેમજ તડીપારની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત ગામના સરપંચ અને તલાટી સામે પણ નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં
GUJARAT

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં

September 9, 2026
કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત કરવા રાજ્યમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સંપન્ન: આરોગ…
GUJARAT

કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત કરવા રાજ્યમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સંપન્ન: આરોગ…

September 9, 2026
રંઘોળા PHCમાં નાઈટ શિફ્ટનો સ્ટાફ ફાળવવામાં તંત્રને કોની લાજ કાઢવી પડે?
GUJARAT

રંઘોળા PHCમાં નાઈટ શિફ્ટનો સ્ટાફ ફાળવવામાં તંત્રને કોની લાજ કાઢવી પડે?

September 9, 2026
Next Post
પામોલની મંડળીના તમાકુના ગોડાઉનનો બારોબાર દસ્તાવેજ : ગ્રામ પંચાયતે નોંધ ના મંજૂર કરી | Multiple docum…

પામોલની મંડળીના તમાકુના ગોડાઉનનો બારોબાર દસ્તાવેજ : ગ્રામ પંચાયતે નોંધ ના મંજૂર કરી | Multiple docum...

કપચી ભરેલી ટ્રક પલટતાં કારનો કચ્ચરઘાણ, રાજસ્થાનમાં એક જ પરિવારના 4 કાળને ભેટ્યાં

કપચી ભરેલી ટ્રક પલટતાં કારનો કચ્ચરઘાણ, રાજસ્થાનમાં એક જ પરિવારના 4 કાળને ભેટ્યાં

આગામી સાડાત્રણ મહિનામાં દેશમાં 24 અબજ ડોલર મૂલ્યના ઈક્વિટી શેરો અનલોક થશે | Equity shares worth 24 b…

આગામી સાડાત્રણ મહિનામાં દેશમાં 24 અબજ ડોલર મૂલ્યના ઈક્વિટી શેરો અનલોક થશે | Equity shares worth 24 b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દુધાણી ગેંગના સાગરીત જશપાલસિંગની ધરપકડ | Jashpal Singh an associate of Dudhani gang arrested

દુધાણી ગેંગના સાગરીત જશપાલસિંગની ધરપકડ | Jashpal Singh an associate of Dudhani gang arrested

5 months ago
જામનગર શહેરમાં આગ ઓકતી ગરમી વચ્ચે રેકોર્ડ મતદાન : મતદારોનો ઉત્સાહ યથાવત , 20 વર્ષનો રેકોર્ડ તૂટ્યો |…

જામનગર શહેરમાં આગ ઓકતી ગરમી વચ્ચે રેકોર્ડ મતદાન : મતદારોનો ઉત્સાહ યથાવત , 20 વર્ષનો રેકોર્ડ તૂટ્યો |…

5 months ago
40,000 વસુલવા રેસ્ટોરન્ટમાં બેફામ તોડફોડ કરનાર ચાર હુમલાખોર પકડાયા, ઉઠબેસ કરાવી | Four attackers who…

40,000 વસુલવા રેસ્ટોરન્ટમાં બેફામ તોડફોડ કરનાર ચાર હુમલાખોર પકડાયા, ઉઠબેસ કરાવી | Four attackers who…

1 year ago
કર્ણાટકના પૂર્વ DGPની હત્યાથી હડકંપ, પત્ની પર જ શંકાની સોય, તપાસ શરૂ

કર્ણાટકના પૂર્વ DGPની હત્યાથી હડકંપ, પત્ની પર જ શંકાની સોય, તપાસ શરૂ

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News