gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

તેજસ ફાઇટર જેટ કોણ બનાવે છે? જાણો આ હળવા એરક્રાફ્ટથી જોડાયેલી મહત્ત્વની વાત | LCA Tejas Features Who…

G METRO NEWS by G METRO NEWS
November 21, 2025
in Business
0 0
0
તેજસ ફાઇટર જેટ કોણ બનાવે છે? જાણો આ હળવા એરક્રાફ્ટથી જોડાયેલી મહત્ત્વની વાત | LCA Tejas Features Who…
0
VIEWS
Share on FacebookShare on Twitter

LCA Tejas Features : ભારતમાં વિકસિત LCA Tejas એક 4.5 જનરેશનનું મલ્ટીરોલ ફાઇટર એરક્રાફ્ટ છે. તેજસનું ઉત્પાદન જાહેર ક્ષેત્રની કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા કરવામાં આવે છે. તેની સત્તાવાર વેબસાઇટ અનુસાર, તેજસ ફાઇટર જેટ ઓફેન્સિવ એર સપોર્ટ, ક્લોઝ કોમ્બેટ, ગ્રાઉન્ડ એટેક મિશન, તેમજ ગ્રાઉન્ડ અને મેરિટાઇમ ઓપરેશનને સરળતાથી અંજામ આપી શકે છે. તેજસની તાકાત, આધુનિક ટેક્નિક અને વિશ્વસનીય પ્રદર્શન માટે ઇન્ડિયન એરફોર્સ અને નેવીમાં મહત્ત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે. તો ચાલો જાણીએ હળવા એરક્રાફ્ટ તેજસ ફાઇટર જેટ સાથે જોડાયેલી મહત્ત્વની વાત.

તેજસના મુખ્ય પ્રકારો (ઉત્પાદન અને વિકાસમાં)

– ઇન્ડિયન એરફોર્સ માટે સિંગલ સીટર ફાઇટર

– ઇન્ડિયન નેવી માટે સિંગલ સીટર ફાઇટર

– ઇન્ડિયન એરફોર્સ માટે ટ્વીન સીટર ટ્રેનર એરક્રાફ્ટ

– ઇન્ડિયન નેવી માટે ટ્વીન સીટર ટ્રેનર વર્ઝન 

આ બધા પ્રકારો સંબંધિત ઓપરેશનલ અને તાલીમ ઉદ્દેશ્યોને અનુરૂપ અત્યાધુનિક ક્ષમતાઓ સાથે વિકસાવવામાં આવી રહ્યા છે.

LCA Mk1A: Tejasનું સૌથી ઉન્નત અને હાઇ-ટેક વર્ઝન

LCA Tejasનું Mk1A વર્ઝન એ અત્યારસુધીનું સૌથી ઍડ્વાન્સ મોડલ છે. જેમાં આધુનિક યુદ્ધ ક્ષમતાને ધ્યાનમાં રાખીને અનેક નવી ટેક્નિકનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેના મુખ્ય ફિચર્સ નીચે પ્રમાણે છે:

– વધારે રેન્જ અને વધુ ચોકસાઈ માટે AESA (એક્ટિવ ઈલેક્ટ્રોનિકલી સ્કેન્ડ એરે) રડાર

– રડાર ચેતવણી અને સેલ્ફ-પ્રોટેક્શન જેમિંગ ક્ષમતા માટે ઍડ્વાન્સ્ડ ઈલેક્ટ્રોનિક વોરફેર (EW)સૂટ 

– ડિજિટલ મેપ જનરેટર (DMG)

– સ્માર્ટ મલ્ટી-ફંક્શન ડિસ્પ્લે (SMFD)

– કમ્બાઇન્ડ ઇન્ટરોગેટર એન્ડ ટ્રાન્સપોન્ડર (CIT)

– ઉન્નત રેડિયો અલ્ટીમીટર અને અનેક અત્યાધુનિક એવિયોનિક્સ અને સુરક્ષા ફીચર્સ

Mk1Aની ટેક્નિક તેજસને આધુનિક યુદ્ધક્ષેત્રની ચેતવણીનો સામનો કરવામાં વધુ સક્ષમ બનાવે છે.

તેજસ ફાઇટર જેટની વિશેષતા

વિશેષતા વેલ્યુ
લંબાઈ 13.2 m
પહોળાઈ 8.2 m
ઊંચાઈ 4.4 m
મહત્તમ ટેકઓફ વજન 13,500 Kg
એન્જિન GE F404-IN20
એન્જિન થ્રસ્ટ (A/B) 85 KN
G લિમિટ 8g /-3.5g
મહત્તમ સ્પિડ 1.6 Mach
સર્વિસ સિલિંગ 50,000 ફૂટ
હાર્ડ પોઇન્ટની સંખ્યા 9

આ પણ વાંચો: VIDEO: દુબઈ એર શોમાં ભારતનું ફાઇટર પ્લેન તેજસ ક્રેશ, પાયલટનું મોત, તપાસના આદેશ

તેજસ સ્વદેશી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે ઇન્ટર ઓપરેબિલિટી, સ્કેલેબિલિટી અને પોર્ટેબિલિટી પ્રદાન કરે છે. બોમ્બ અને મિસાઇલ જેવા લાંબા અંતરના હથિયારને લઈ જવા માટે તેજસ કેપેસિટી વધારે છે. તેજસમાં 9 હાર્ડપોઇન્ટ છે અને તે જરૂરી ચોકસાઈ સાથે લાંબા અંતરના BVR અને WVR મિસાઇલો, બોમ્બ અને અન્ય હથિયારો ચોકસાઈથી ફાયર કરી શકે છે. શુક્રવારે, દુબઈમાં એક એર શો દરમિયાન તેજસ ફાઇટર જેટ ક્રેશ થતાં પાઇલટનું મોત થયું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શોર્ટ કવરિંગ છતાં સાવચેતીમાં મર્યાદિત ઉછાળો : સેન્સેક્સ 1372 પોઈન્ટ વધીને 74068 | Limited rise in ca…
Business

શોર્ટ કવરિંગ છતાં સાવચેતીમાં મર્યાદિત ઉછાળો : સેન્સેક્સ 1372 પોઈન્ટ વધીને 74068 | Limited rise in ca…

March 25, 2026
ગોલ્ડમેન શેક્સે ભારતનું વધાર્યું ટેન્શન, GDPમાં મોટો ઘટાડો થવાની કરી આગાહી | Goldman Sachs Cuts Indi…
Business

ગોલ્ડમેન શેક્સે ભારતનું વધાર્યું ટેન્શન, GDPમાં મોટો ઘટાડો થવાની કરી આગાહી | Goldman Sachs Cuts Indi…

March 24, 2026
યુદ્ધ અટકવાના સમાચારથી શેર બજારમાં તોફાની તેજી! સોના-ચાંદીના ભાવમાં આજે ફરી કડાકો | share market bou…
Business

યુદ્ધ અટકવાના સમાચારથી શેર બજારમાં તોફાની તેજી! સોના-ચાંદીના ભાવમાં આજે ફરી કડાકો | share market bou…

March 24, 2026
Next Post
કાશ્મીરની હૉસ્પિટલોને ‘હથિયારોનું ભંડાર કેન્દ્ર’ બનાવવાનું ષડયંત્ર, દિલ્હી બ્લાસ્ટ કેસ મામલે ચોંકાવન…

કાશ્મીરની હૉસ્પિટલોને ‘હથિયારોનું ભંડાર કેન્દ્ર’ બનાવવાનું ષડયંત્ર, દિલ્હી બ્લાસ્ટ કેસ મામલે ચોંકાવન...

Explainer: ‘શૂન્ય વ્યાજ’ના યુગનો અંત થતાં જાપાન કટોકટીમાં, 30 વર્ષથી આ જ હતી તેની તાકાત | Japan Ends…

Explainer: 'શૂન્ય વ્યાજ'ના યુગનો અંત થતાં જાપાન કટોકટીમાં, 30 વર્ષથી આ જ હતી તેની તાકાત | Japan Ends...

અયોધ્યા રામ મંદિર પર લહેરાશે અમદાવાદમાં તૈયાર થયેલો 22 ફૂટ લાંબો ‘ધર્મ ધ્વજ’, ધ્વજારોહણ માટે સેનાની …

અયોધ્યા રામ મંદિર પર લહેરાશે અમદાવાદમાં તૈયાર થયેલો 22 ફૂટ લાંબો 'ધર્મ ધ્વજ', ધ્વજારોહણ માટે સેનાની ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાર ડિવાઈડરમાં ઘૂસી જતાં પતરું ચીરીને લાશો કઢાઈ, 2ના મોત, હિંમતનગર-શામળાજી હાઇવે લોહીયાળ | himmatnag…

કાર ડિવાઈડરમાં ઘૂસી જતાં પતરું ચીરીને લાશો કઢાઈ, 2ના મોત, હિંમતનગર-શામળાજી હાઇવે લોહીયાળ | himmatnag…

6 months ago
UPના મુરાદાબાદમાં ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 6 લોકોના મોત, અનેકને ઈજા | moradabad bus tempo acci…

UPના મુરાદાબાદમાં ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 6 લોકોના મોત, અનેકને ઈજા | moradabad bus tempo acci…

4 months ago
ગિરનારના અંબાજી મંદિરમાં મહાપાપ? ભંડારામાં દારૂ અને નોનવેજની મહેફિલથી ખળભળાટ, પૂજારી સહિત 11 કર્મી સ…

ગિરનારના અંબાજી મંદિરમાં મહાપાપ? ભંડારામાં દારૂ અને નોનવેજની મહેફિલથી ખળભળાટ, પૂજારી સહિત 11 કર્મી સ…

2 weeks ago
વૈશ્વિક વેપારમાં અનિશ્ચિતતા વચ્ચે ફન્ડ હાઉસોની થોભો અને રાહ જુઓની નીતિ | Fund houses adopt a wait an…

વૈશ્વિક વેપારમાં અનિશ્ચિતતા વચ્ચે ફન્ડ હાઉસોની થોભો અને રાહ જુઓની નીતિ | Fund houses adopt a wait an…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News