gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘તેનાથી ચૂંટણી જીતી શકાય પણ દેશ…’, મફતની રેવડીઓ અંગે RBIના પૂર્વ ગવર્નરની ચેતવણી | Former RBI Chie…

G METRO NEWS by G METRO NEWS
November 30, 2025
in INDIA
0 0
0
‘તેનાથી ચૂંટણી જીતી શકાય પણ દેશ…’, મફતની રેવડીઓ અંગે RBIના પૂર્વ ગવર્નરની ચેતવણી | Former RBI Chie…
1
VIEWS
Share on FacebookShare on Twitter

India Economy: ભારતમાં ચૂંટણી દરમિયાન ‘Freebies’ (મફતની ભેટો)ના રાજકારણે જે ગંભીર સ્વરૂપ લીધું છે, તેનાથી દેશના અર્થતંત્ર અને રાજકારણ પર થનારી નકારાત્મક અસરો અંગે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના પૂર્વ ગવર્નર ડી. સુબ્બારાવે ચેતવણી આપી છે. પૂર્વ ગવર્નરે સ્પષ્ટપણે જણાવ્યું છે કે મફતની સંસ્કૃતિ ચૂંટણીમાં વિજય તરફ દોરી શકે છે, પરંતુ તે રાષ્ટ્ર નિર્માણનું સાધન નથી.’

રાજકીય પક્ષો અવાસ્તવિક વચનો આપી રહ્યા છે

ડી. સુબ્બારાવે એક લેખમાં ભારતીય રાજકારણમાં ચાલી રહેલી ‘અવાસ્તવિક વચનોની સ્પર્ધા’ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે બિહારથી લઈને આંધ્રપ્રદેશ સુધીના ઉદાહરણો આપીને લખ્યું કે, ‘રાજકીય પક્ષો ‘અવાસ્તવિક રોકડ વચનો’ સાથે એકબીજાને પાછળ રાખવા માટે સતત સ્પર્ધા કરી રહ્યા છે. બિહારમાં NDAએ મહિલાઓને 10,000 રૂપિયા ટ્રાન્સફર કરવાનું વચન આપ્યું, જ્યારે વિપક્ષી મહાગઠબંધન તેનાથી પણ આગળ વધીને રાજ્યની દરેક મહિલાને 30,000 રૂપિયા અને દરેક પરિવારને સરકારી નોકરી આપવાનું વચન આપ્યું હતું. આ વચનો અસત્યતાનો ભાવ ધરાવતા હતા, જાણે રાજકીય વર્ગે સામૂહિક રીતે બધી નાણાકીય ગણતરીઓ સ્થગિત કરી દીધી હોય.’

આ પણ વાંચો: SIRની પ્રક્રિયા 7 દિવસ માટે લંબાવાઈ, 16 ડિસેમ્બર જાહેર થશે ડ્રાફ્ટ લિસ્ટ

વચનો પૂરા કરવા સરકારો સંઘર્ષમાં

પૂર્વ ગવર્નરે ચેતવણી આપી કે મફત ભેટોની આ સંસ્કૃતિ આખરે ચૂંટણી જીત્યા બાદ સરકારો માટે મોટો પડકાર બની રહે છે. તેમણે લખ્યુ કે, ‘જ્યારે રાજકીય પક્ષો પૈસા વહેંચે છે અથવા મોટી જાહેરાતો કરે છે, ત્યારે તેમની વાસ્તવિકતામાં અસર ઓછી થાય છે કારણ કે વ્યાપક સ્પર્ધાત્મક વચનો એકબીજાને તટસ્થ કરે છે. જ્યારે વચનો અતિશયોક્તિપૂર્ણ રીતે રજૂ કરવામાં આવે છે, ત્યારે લોકો તેના પર વિશ્વાસ કરવાનું બંધ કરી દે છે.’

તેમણે ચેતવણી આપી કે સૌથી મોટી સમસ્યા એ છે કે આવી ગેરંટી પર ચૂંટાયેલી સરકારો હવે તેમના વચનો પૂરા કરવા માટે સંઘર્ષ કરી રહી છે, જે આખરે રાજ્યની તિજોરી પર બોજ વધારે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી: ત્રણ આતંકવાદીઓને દબોચ્યા, ઈન્ટરનેશનલ ટેરર મોડ્યુલનો ખુલાસો | Delhi Po…

દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી: ત્રણ આતંકવાદીઓને દબોચ્યા, ઈન્ટરનેશનલ ટેરર મોડ્યુલનો ખુલાસો | Delhi Po...

SIRની કામગીરીનો ટાર્ગેટ પૂરો ન થતાં BLO એ ફાંસો ખાઈ આત્મહત્યા કરી, 4 દીકરીના પિતા હતા | UP Election …

SIRની કામગીરીનો ટાર્ગેટ પૂરો ન થતાં BLO એ ફાંસો ખાઈ આત્મહત્યા કરી, 4 દીકરીના પિતા હતા | UP Election ...

પંજાબથી હત્યા કરીને ગુજરાતના મેઘપરમાં રહેતો વોન્ટેડ ઝડપાયો, ગુજરાત ATS અને જામનગર SOGની સંયુક્ત કાર્…

પંજાબથી હત્યા કરીને ગુજરાતના મેઘપરમાં રહેતો વોન્ટેડ ઝડપાયો, ગુજરાત ATS અને જામનગર SOGની સંયુક્ત કાર્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગર હત્યાકાંડનો ભેદ ઉકેલાયો: પત્ની-બાળકોની લાશ પથ્થર બાંધી દાટી હતી, ફોરેસ્ટ અધિકારી પતિની ધરપકડ …

ભાવનગર હત્યાકાંડનો ભેદ ઉકેલાયો: પત્ની-બાળકોની લાશ પથ્થર બાંધી દાટી હતી, ફોરેસ્ટ અધિકારી પતિની ધરપકડ …

7 months ago
સૌરાષ્ટ્રમાં ખનીજચોરીના કેસો બમણાં થયા, વસૂલાત રૂ. 8.52 કરોડને પાર | Mineral theft cases double in S…

સૌરાષ્ટ્રમાં ખનીજચોરીના કેસો બમણાં થયા, વસૂલાત રૂ. 8.52 કરોડને પાર | Mineral theft cases double in S…

4 weeks ago
શ્રીજીનો પૂજાપો અમને આપો..ગણેશ પંડાલોમાંથી નિર્માલ્ય ઉઘરાવી યુવકો દ્વારા ગણેશોત્સવની અનોખી ઉજવણી | U…

શ્રીજીનો પૂજાપો અમને આપો..ગણેશ પંડાલોમાંથી નિર્માલ્ય ઉઘરાવી યુવકો દ્વારા ગણેશોત્સવની અનોખી ઉજવણી | U…

10 months ago
ડીઝલ વેચાણના નવા નિયમોથી MSME સંકટમાં, કામગીરી ઠપ થશે | MSME crisis due to new rules on diesel sales…

ડીઝલ વેચાણના નવા નિયમોથી MSME સંકટમાં, કામગીરી ઠપ થશે | MSME crisis due to new rules on diesel sales…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News