gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

તેલંગાણા એસસીમાં પેટા અનામત લાગું કરનારું દેશનું પ્રથમ રાજ્ય બન્યું | Telangana becomes first state …

G METRO NEWS by G METRO NEWS
April 15, 2025
in INDIA
0 0
0
તેલંગાણા એસસીમાં પેટા અનામત લાગું કરનારું દેશનું પ્રથમ રાજ્ય બન્યું | Telangana becomes first state …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સુપ્રીમના આદેશ મુજબ 14મીથી અમલ શરૂ કરાયો

– એસસી સમાજની કુલ 15 ટકા અનામત એક, પાંચ અને નવ ટકામાં વિભાજિત, વધુ વંચિત રહી ગયેલાને પ્રાથમિકતા

– 50 દિવસમાં સરવે પૂર્ણ, 56.33 ટકા ઓબીસી, 17.43 ટકા એસસી, 15.79 ટકા સામાન્ય, 10.45 ટકા એસટી

હૈદરાબાદ : તેલંગાણા સરકારે સોમવારે અનુસૂચિત જાતિ (એસસી) વર્ગીકરણ લાગુ કરી દીધુ છે, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ એસસી અનામતનું વર્ગિકરણ કરનારું તેલંગાણા દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ૧૪મી એપ્રીલે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિએ તેને લાગુ કરાયું છે. જે મુજબ હવેથી તેલંગાણામાં એસસીના ત્રણ વર્ગ કરાશે જેમાં આર્થિક, સામાજિક અને શૈક્ષણિક સ્થિતિને ધ્યાનમાં રાખવામાં આવી છે. 

તેલંગાણા સરકારના આદેશ મુજબ રાજ્ય સરકારે ઓક્ટોબર ૨૦૨૪માં હાઇકોર્ટના નિવૃત જજ શમીમ અખ્તરની અધ્યક્ષતામાં એક કમીશનની રચના કરી હતી, કમીશને એસસી સમાજની કુલ ૫૯ જાતિને સરકારી નોકરીઓ, શિક્ષણ સંસ્થાઓ વગેરેમાં ૧૫ ટકાના કુલ અનામત માટે ત્રણ વર્ગ વર્ગ એક, વર્ગ બે અને વર્ગ ત્રણમાં વિભાજીત કરવાની ભલામણ કરી હતી. આ ભલામણને વિધાનસભામાં પસાર કરાયા બાદ ૮ એપ્રીલના રોજ રાજ્યપાલ દ્વારા પણ મંજૂરી આપવામાં આવી હતી. જે બાદ ૧૪મી એપ્રીલે તેનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે.  એસસી સમાજને અગાઉની જેમ જ ૧૫ ટકા અનામત જ મળશે પરંતુ તેને ત્રણ વર્ગોમાં વિભાજીત કરાઇ છે. તેલંગાણાના મંત્રી ઉત્તમ કુમાર રેડ્ડીએ જણાવ્યું હતું કે જો વર્ષ ૨૦૨૬માં વસતી ગણતરી કરવામાં આવશે અને તેમાં એસસી સમાજની સંખ્યા વધશે તો તે આંકડા મુજબ આ વર્ગિકરણ કરવામાં આવશે અને પેટા અનામતમાં વધારો થશે. વર્ગિકરણ માટે ત્રણ કેટેગરી નક્કી કરવામાં આવી છે જેમાં ગુ્રપ એકમાં સામાજિક, આર્થિક અને શૈક્ષણિક રૂપે પછાત ૧૫ જાતિઓને એક ટકા અનામત મળશે, જ્યારે ગુ્રપ બેમાં સામેલ ૧૮ જાતિઓને ૯ ટકા અનામત મળશે, ગુ્રપ ત્રણમાં સામેલ કરાયેલી ૨૬ જાતિઓને પાંચ ટકા અનામત અપાશે. એટલે કે હાલ તમામ એસસી સમાજને જે ૧૫ ટકા અનામત મળે છે તેમાં જેની સ્થિતિ સૌથી નબળી રહી ગઇ છે તેમને આ ૧૫ ટકામાંથી વધુ લાભ મળશે. 

જસ્ટિસ શમીમ અખ્તરની અધ્યક્ષતાવાળા કમિશને એસસી સમાજની અલગ અલગ ઉપ-જાતિની આર્થિક, સામાજિક સ્થિતિનો અભ્યાસ કર્યો હતો. એક રાજ્યવ્યાપી સરવે પણ હાથ ધરવામાં આવ્યો હતો. જ્યારે ૮૬૦૦ લોકોના અભિપ્રાય પણ લેવામાં આવ્યા હતા. રાજ્યભરમાં જાતિ આધારીત સરવેમાં ૯૬.૯ ટકા ઘરોને સામેલ કરાયા હતા, કુલ ૩,૫૪,૭૭,૫૫૪ લોકોને સામેલ કરાયા હતા. જેમાં ૫૬ ટકા ઓબીસી, ૧૭ ટકાથી વધુ એસસી, ૧૫ ટકાથી વધુ અન્ય, ૧૦ ટકાથી વધુ એસટી સમાજના લોકોનો સમાવેશ થાય છે. ૬ નવેમ્બર ૨૦૨૪ના રોજ આ સરવે શરૂ થયો હતો જે માત્ર ૫૦ દિવસમાં જ પૂર્ણ થઇ ગયો હતો. આ ડેટાના આધારે હવે એસસી સમાજમાં પેટા અનામત લાગુ કરી દેવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NEET પેપર લીકમાં વધુ એક મોટો ખુલાસો, ‘ગેસ પેપર’ના સવાલો પણ બીજા પ્રશ્નપત્ર સાથે મેચ થયા | NEET UG Pa…
INDIA

NEET પેપર લીકમાં વધુ એક મોટો ખુલાસો, ‘ગેસ પેપર’ના સવાલો પણ બીજા પ્રશ્નપત્ર સાથે મેચ થયા | NEET UG Pa…

May 17, 2026
NEET, CBSE, ત્રણ ભાષા ફોર્મ્યુલા… રાહુલ ગાંધીએ વડાપ્રધાન અને શિક્ષણ મંત્રી પર સાધ્યું નિશાન | Rahu…
INDIA

NEET, CBSE, ત્રણ ભાષા ફોર્મ્યુલા… રાહુલ ગાંધીએ વડાપ્રધાન અને શિક્ષણ મંત્રી પર સાધ્યું નિશાન | Rahu…

May 17, 2026
IPL 2026 : બેંગલુરુની પ્લેઑફમાં એન્ટ્રી, પંજાબની હારથી 2 ટીમ ખુશ, હવે 5 ટીમો વચ્ચે કાંટાની ટક્કર | I…
INDIA

IPL 2026 : બેંગલુરુની પ્લેઑફમાં એન્ટ્રી, પંજાબની હારથી 2 ટીમ ખુશ, હવે 5 ટીમો વચ્ચે કાંટાની ટક્કર | I…

May 17, 2026
Next Post
ચાંદખેડા વોર્ડમાં આવેલાં ત્રાગડ રોડ ઉપર ૧૫૦૦ લોકોની ક્ષમતા ધરાવતો પાર્ટી પ્લોટ બનાવાશે | Those in Ch…

ચાંદખેડા વોર્ડમાં આવેલાં ત્રાગડ રોડ ઉપર ૧૫૦૦ લોકોની ક્ષમતા ધરાવતો પાર્ટી પ્લોટ બનાવાશે | Those in Ch...

RBI સરકારને ડિવિડન્ડ પેટે રૂપિયા 2.50 લાખ કરોડની ચૂકવણી કરશે | RBI to pay Rs 2 50 lakh crore as divi…

RBI સરકારને ડિવિડન્ડ પેટે રૂપિયા 2.50 લાખ કરોડની ચૂકવણી કરશે | RBI to pay Rs 2 50 lakh crore as divi...

ધ્રાંગધ્રાના ધોળીમાં ખેડૂત પર પરિવારના ચાર શખ્સનો હુમલો | Farmer attacked by four members of a famil…

ધ્રાંગધ્રાના ધોળીમાં ખેડૂત પર પરિવારના ચાર શખ્સનો હુમલો | Farmer attacked by four members of a famil...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વૈષ્ણોદેવીથી પરત ફરી રહેલા ગુજરાતી યાત્રાળુઓને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3 લોકોના મોત, અનેક ઈજાગ્રસ…

વૈષ્ણોદેવીથી પરત ફરી રહેલા ગુજરાતી યાત્રાળુઓને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3 લોકોના મોત, અનેક ઈજાગ્રસ…

5 months ago
નર્મદા જિલ્લામાં સોલાર પેનલ માટે ખાડો ખોદતા 3 વર્ષીય બાળકી પડી, તાત્કાલિક કાર્યવાહી કરી બચાવાઈ | Nar…

નર્મદા જિલ્લામાં સોલાર પેનલ માટે ખાડો ખોદતા 3 વર્ષીય બાળકી પડી, તાત્કાલિક કાર્યવાહી કરી બચાવાઈ | Nar…

6 months ago
ધ્રોળના શાકભાજીના વેપારી પિતા પુત્ર પર હુમલો: ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ | Attack on vegetable trad…

ધ્રોળના શાકભાજીના વેપારી પિતા પુત્ર પર હુમલો: ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ | Attack on vegetable trad…

4 months ago
કચ્છમાં ઓનર કિલિંગ: પિતાએ જ પુત્રી અને તેના પ્રેમીની કરી કરપીણ હત્યા, મૃતદેહ કૂવામાં ફેંકી દીધા | Ku…

કચ્છમાં ઓનર કિલિંગ: પિતાએ જ પુત્રી અને તેના પ્રેમીની કરી કરપીણ હત્યા, મૃતદેહ કૂવામાં ફેંકી દીધા | Ku…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News