gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તેલનો વપરાશ કરી ફરસાણ બનાવનારાઓએ તળેલા તેલની ગુણવત્તા પણ માપવી પડશે | Oil consumed

G METRO NEWS by G METRO NEWS
February 19, 2026
in GUJARAT
0 0
0
તેલનો વપરાશ કરી ફરસાણ બનાવનારાઓએ તળેલા તેલની ગુણવત્તા પણ માપવી પડશે | Oil consumed
0
VIEWS
Share on FacebookShare on Twitter

 અમદાવાદ, બુધવાર, 18 ફેબ્રુ,2026

ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડિયાના નિયમ મુજબ
અમદાવાદમાં ખાદ્યતેલનો વપરાશ કરી ફરસાણ બનાવનારાઓએ તેમના એકમમા વપરાશમાં લેવાતા
તેલમાં ટોટલ પોલાર કમ્પાઉન્ડ કેટલા છે તે જાતે માપી અને રજિસ્ટર પણ નિભાવવુ પડશે.
શહેરમાં રોજ ત્રણ ડબ્બા કે તેથી વધુ તેલનો વપરાશ કરતા ૪૩ એકમ કોર્પોરેશનના ફૂડ
વિભાગે અલગ તારવ્યા છે. આ એકમો  તેમના
એકમમા ટી.પી.સી.મશીન વસાવી તેલની ગુણવત્તા પણ માપશે. વપરાયેલ તેલ કેન્દ્ર સરકાર
અધિકૃત એજન્સીને બાયોડિઝલ બનાવવા આપવાનુ રહેશે.

તેલનો વારંવાર તળવા માટે ઉપયોગ કરવામા આવે ત્યારે હાઈ
બલ્ડપ્રેસર ઉપરાંત હાર્ટ રીલેટેડ બિમારી થવાની સંભાવનાની સાથે અલ્ઝાઈમર અને લીવર
જેવી ગંભીર બીમારી નોંતરી શકે છે.એફએસએસએઆઈના નિયમ મુજબ તેલમાં ટોટલ પોલાર
કમ્પાઉન્ડની માત્રા ૨૫ ટકા નકકી કરવામા આવી છે.તેનાથી વધુ ટોટલ પોલાર કમ્પાઉન્ડ
ધરાવતુ તેલ વાપરવુ ગેરકાયદેસર છે.કોર્પોરેશનના એડીશનલ મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ ડોકટર
તેજસ શાહે કહ્યુ
, દરરોજ ૫૦
લીટર કે તેથી વધુ તેલનો વપરાશ કરનારા તમામ ફુડ બિઝનેસ ઓપરેટરોએ હવે ડિજિટલ ટીપીસી
ટેસ્ટર મશીન રાખી દૈનિક રેકર્ડ જાળવવો ફરજિયાત છે.

વેપારીઓએ એક રજિસ્ટર રાખી તારીખ, વપરાયેલ તેલનો
જથ્થો ઉપરાંત ટી.પી.સી.ની માત્રા તથા વપરાશ પછી વધેલુ તેલ કઈ એજન્સીને આપ્યુ તે
તમામ વિગત દર્શાવવી પડશે.કોઈપણ તેલને ત્રણ વારથી વધુ વખત ગરમ ન કરવુ તથા તેમાં નવુ
તેલ ના ઉમેરવુ.તેલ ઘેરૃ લાગે તો તુરત તેનો નિકાલ કરવો.આ નિયમોનુ એક મહીનામા પાલન
નહી કરનારા એકમ સામે દંડનીય કાર્યવાહી કરવાથી લઈ એકમ સીલ કરવા સુધીની કાર્યવાહી પણ
કરવામા આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રૂ. 1500 કરોડ જમાં થયાના 15 મિનિટથી લઇ 2 કલાકમાં જ ઉપાડી લેવાયા હતા | Rs 1500 crore was withdrawn wi…
GUJARAT

રૂ. 1500 કરોડ જમાં થયાના 15 મિનિટથી લઇ 2 કલાકમાં જ ઉપાડી લેવાયા હતા | Rs 1500 crore was withdrawn wi…

April 5, 2026
મળસ્કે ટ્રક ડ્રાઇવરને ઝોકું આવી જતા અકસ્માતમાં એકનું મોત | One died in accident after truck driver f…
GUJARAT

મળસ્કે ટ્રક ડ્રાઇવરને ઝોકું આવી જતા અકસ્માતમાં એકનું મોત | One died in accident after truck driver f…

April 5, 2026
ગોત્રી વિસ્તારમાંથી ગેસ સિલિન્ડરની ચોરી કરનાર પકડાયા | Gas cylinder thief caught from Gotri area
GUJARAT

ગોત્રી વિસ્તારમાંથી ગેસ સિલિન્ડરની ચોરી કરનાર પકડાયા | Gas cylinder thief caught from Gotri area

April 5, 2026
Next Post
યુરોપના કાર્બન ટેક્સથી પ્રભાવિત ભારત નવા સ્ટીલ બજારોની શોધમાં | India hit by Europe’s carbon tax see…

યુરોપના કાર્બન ટેક્સથી પ્રભાવિત ભારત નવા સ્ટીલ બજારોની શોધમાં | India hit by Europe's carbon tax see...

મહારાષ્ટ્રના ભિવંડી-નિઝામપુરમાં ભાજપને મોટો ઝટકો, 9 કાઉન્સિલરોએ કર્યો ખેલ, કોંગ્રેસના બનશે મેયર! | b…

મહારાષ્ટ્રના ભિવંડી-નિઝામપુરમાં ભાજપને મોટો ઝટકો, 9 કાઉન્સિલરોએ કર્યો ખેલ, કોંગ્રેસના બનશે મેયર! | b...

મથુરામાં ભીષણ અકસ્માત, કાર નહેરમાં ખાબકતાં લગ્નમાંથી પાછા આવતાં 4 મિત્રોના કરુણ મોત | Mathura Accide…

મથુરામાં ભીષણ અકસ્માત, કાર નહેરમાં ખાબકતાં લગ્નમાંથી પાછા આવતાં 4 મિત્રોના કરુણ મોત | Mathura Accide...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં તિરુપતિ પાર્ક સોસાયટીમાં ભાણેજના લગ્નમાં આવેલા મામીનું વિચિત્ર સંજોગોમાં ગંભીર સ્વરૂપે દાઝ…

જામનગરમાં તિરુપતિ પાર્ક સોસાયટીમાં ભાણેજના લગ્નમાં આવેલા મામીનું વિચિત્ર સંજોગોમાં ગંભીર સ્વરૂપે દાઝ…

1 month ago
જાન્યુઆરીમાં 19.25 લાખ ટુ-વ્હીલર, 4.49 લાખ પેસેન્જર વાહનોનું વેચાણ | 19 25 lakh two wheelers 4 49 la…

જાન્યુઆરીમાં 19.25 લાખ ટુ-વ્હીલર, 4.49 લાખ પેસેન્જર વાહનોનું વેચાણ | 19 25 lakh two wheelers 4 49 la…

2 months ago
ડાકોરમાં રણછોડરાયને રામાવતારમાં નિહાળવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટયા | A large number of devotees gath…

ડાકોરમાં રણછોડરાયને રામાવતારમાં નિહાળવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટયા | A large number of devotees gath…

12 months ago
જબલપુરમાં મોડી રાતે બે જૂથ વચ્ચે હિંસા, ભારે પથ્થરમારો-તોડફોડ બાદ પોલીસ કાફલો ખડકાયો | Communal Tens…

જબલપુરમાં મોડી રાતે બે જૂથ વચ્ચે હિંસા, ભારે પથ્થરમારો-તોડફોડ બાદ પોલીસ કાફલો ખડકાયો | Communal Tens…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News