gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહીસાગર નદીમાં નહાવા પડેલા 4 વિદ્યાર્થીઓ ડૂબ્યા, 2 નાં મોત | 4 students drowned while bathing in Mah…

G METRO NEWS by G METRO NEWS
April 6, 2026
in GUJARAT
0 0
0
મહીસાગર નદીમાં નહાવા પડેલા 4 વિદ્યાર્થીઓ ડૂબ્યા, 2 નાં મોત | 4 students drowned while bathing in Mah…
2
VIEWS
Share on FacebookShare on Twitter

– આણંદ જિલ્લાના ખરેડા ગામ નજીક

– બે યુવાનોને સુરક્ષિત બહાર કાઢી બચાવી લેવાયા : ડૂબી ગયેલા બંને યુવકોના મૃતદેહ મળી આવ્યા

અમદાવાદ : આણંદ જિલ્લાના ખરેડા ગામ નજીક મહીસાગર નદીમાં નહાવા પડેલા ચાર વિદ્યાર્થીઓ ડૂબ્યા હતા, જેમાં બે વિદ્યાર્થીઓ પાણીમાં ગરકાવ થતા મોત નીપજ્યાં હતા. શોધખોળ બાદ ડૂબી ગયેલા બંને યુવકોના મૃતદેહ મળી આવ્યા હતો. પ્રાથમિક વિગતો મુજબ, મૃતક યુવાનો આણંદની વેટરનરી કોલેજમાં અભ્યાસ કરતા હોવાનું સામે આવ્યું છે. 

આણંદ જિલ્લાના ખરેડા ગામ નજીક વહેતી મહીસાગર નદીમાં રવિવારે (૫ એપ્રિલ) એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આણંદની કોલેજમાં અભ્યાસ કરતા ચાર મિત્રો રજાના દિવસે મહીસાગર નદીમાં નહાવા માટે ગયા હતા. નહાતી વખતે પાણીના પ્રવાહનો અંદાજ ન આવતા ચારેય યુવાનો નદીમાં ડૂબવા લાગ્યા હતા. આ સમયે આસપાસના સ્થાનિકોની નજર પડતા તેઓ તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. સ્થાનિક તરવૈયાઓએ ભારે જહેમત બાદ બે યુવાનોને સુરક્ષિત રીતે બહાર કાઢી બચાવી લીધા હતા, પરંતુ અન્ય બે યુવાનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. શોધખોળ બાદ ડૂબી ગયેલા બંને યુવકોના મૃતદેહ મળી આવ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ, મૃતક યુવાનો આણંદની વેટરનરી કોલેજમાં અભ્યાસ કરતા હોવાનું સામે આવ્યું છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

नेशनल क्रश तान्या मिश्रा, कासिम हैदर कासिम और उनकी टीम ने ‘सफ़र मोहब्बत का’ गाने के सफल लॉन्च का जश्…
GUJARAT

October 6, 2026
National Crush Tanya Mishra, Qaseem Haider Qaseem And Team Celebrate A Successful ‘Safar Mohabbat Ka…

સતર્કતા અને સંવેદનશીલતાનું ઉદાહરણ: ભાવનગર મંડળના લોકો પાયલટોએ 03 એશિયાઈ સિંહોને સુરક્ષિત બચાવ્યા

Next Post
કપડવંજમાં સ્મારક કચરાના પોઈન્ટ પર મુકવામાં આવતા નાગરિકોમાં આક્રોશ | Citizens outraged over memorial …

કપડવંજમાં સ્મારક કચરાના પોઈન્ટ પર મુકવામાં આવતા નાગરિકોમાં આક્રોશ | Citizens outraged over memorial ...

મહેમદાવાદમાં અને મરીડા રીંગ રોડ ઉપર અકસ્માત, 8 ને ઇજા પહોંચી | Accident in Mehmadabad and on Merida …

મહેમદાવાદમાં અને મરીડા રીંગ રોડ ઉપર અકસ્માત, 8 ને ઇજા પહોંચી | Accident in Mehmadabad and on Merida ...

મતદાન પછી ઇવીએમ બદલાઇ જવાનું જોખમ, 24 કલાક સતર્ક રહેજો : મમતા | Risk of EVM tampering after voting b…

મતદાન પછી ઇવીએમ બદલાઇ જવાનું જોખમ, 24 કલાક સતર્ક રહેજો : મમતા | Risk of EVM tampering after voting b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એસટી બસ સાથે ટકરાતા થાર ગાડીનો કચ્ચરઘાણ : ચાલકનું મોત | Thar vehicle overturns after colliding with …

2 years ago
પુત્રને પિતાનાં પડખાંમાંથી ઉપાડી જઈ દીપડાએ મોતને ઘાટ ઉતાર્યો | Leopard snatches son from father’s ar…

1 year ago
સુપ્રીમે બંગાળના મતદારો માટે ટ્રિબ્યુનલ રચી, મમતાએ જીત ગણાવી ધરણા સમેટયા | Supreme Court forms tribu…

7 months ago
પાણીપુરી ઓછી મળતા મહિલાનો રસ્તા વચ્ચે બેસી જઈ વિરોધ | Woman protested by sitting in the middle of th…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News