gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તોફાની પવન-વરસાદથી શહેરમાં 7 સ્થળોએ વૃક્ષો ધરાશાયી, 6 વાહનોને નુકસાન | Stormy winds and rain uproote…

G METRO NEWS by G METRO NEWS
September 21, 2025
in GUJARAT
0 0
0
તોફાની પવન-વરસાદથી શહેરમાં 7 સ્થળોએ વૃક્ષો ધરાશાયી, 6 વાહનોને નુકસાન | Stormy winds and rain uproote…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આજે મળસ્કે શહેરમાં વીજળીના કડાકા-ભડાકા અને તોફાની પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે નિચાણવાળા વિસ્તારો અને માર્ગો ઉપર પાણી ભરાઈ ગયા હતા તેમજ કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાના બનાવો સામે આવ્યા હતા.
તોફાની પવન-વરસાદથી શહેરમાં 7 સ્થળોએ વૃક્ષો ધરાશાયી, 6 વાહનોને નુકસાન 2 - image
તરસાલી નવિનો માર્ગ ઉપર આવેલી રાજલક્ષ્મી સોસાયટી પાસે, જયુબિલીબાગ ભક્તિ સર્કલ નજીક અને જાંબુઆ રોડ પર વૃક્ષ ધરાશાયી થયા હતા. આ સિવાય વડસર તરફના માર્ગ ઉપર એક મોટું વૃક્ષ કાર પર તૂટી પડતાં કારને ભારે નુકસાન થયું હતું. તેમજ મકરપુરા એસટી ડેપો નજીક શ્રીનાથજી કોમ્પલેક્ષ પાસે સુકુ ઝાડ કાર પર તૂટી પડતા કારને નુકસાન પહોંચ્યું હતું. સદનસીબે આ બનાવોમાં કોઈ જાનહાની થઈ ન હતી. જ્યારે ભાંડવાડા મંગલેશ્વર ઝાપા પાસે એક તોતિંગ લીમડાનું ઝાડ ધરાશાયી થયું હતું. આ ઝાડ ચાર રિક્ષાઓ પર પડતા તમામ રિક્ષાઓને ભારે નુકસાન પહોંચ્યું હતું. ફાયર બ્રિગેડની ટીમોએ જેસીબી મશીનની મદદથી રિક્ષાઓને બહાર કાઢી હતી. ફાયર બ્રિગેડને રાતથી જ કૉલ મળવા લાગ્યા હતા. સ્થળ પર પહોંચીને ટીમોએ કટર મશીનની મદદથી ધરાશાયી થયેલા વૃક્ષો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. ટીમોએ વૃક્ષોને કાપીને વાહનવ્યવહાર પુનઃ કાર્યરત કર્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પત્ની હેરાન કરે છે, નજીક આવશો તો કુદી પડીશ..! કોમ્પ્લેક્સ પર ચડી ગયેલા યુવકના રેસ્ક્યુ માટે હાઈ વૉલ્…
GUJARAT

March 28, 2026
ટ્રાફિક ACPને બઢતી, PSI થી DCP સુધીના તમામ હોદ્દા વડોદરામાં 100 મીટરની ઓફિસોમાં મેળવ્યા | Traffic AC…

રાજકોટ: શિક્ષિકા-વિદ્યાર્થી વિવાદમાં નવો વળાંક, દુષ્કર્મના આરોપમાં ધ્રુવલ દેસાઈનો આપઘાતનો પ્રયાસ | G…

Next Post
થરાદમાં એક જ પરિવારના ચાર લોકોએ આપઘાતની વાત ખોટી, તમામ જીવતા મળી આવ્યા, જાણો મામલો | Family faked se…

થરાદમાં એક જ પરિવારના ચાર લોકોએ આપઘાતની વાત ખોટી, તમામ જીવતા મળી આવ્યા, જાણો મામલો | Family faked se...

વિશ્વામિત્રી નદીના પૂરને એક વર્ષ બાદ પણ સંતકબીરનગરના રહીશો સહાયથી વંચિત | residents of Santkabirnaga…

વિશ્વામિત્રી નદીના પૂરને એક વર્ષ બાદ પણ સંતકબીરનગરના રહીશો સહાયથી વંચિત | residents of Santkabirnaga...

નવરાત્રી આયોજન માટે ૮૪ પૈકી ૨૯ આયોજકોને પોલીસ દ્વારા મંજૂરી | ahmedabad police deployed more than 11…

નવરાત્રી આયોજન માટે ૮૪ પૈકી ૨૯ આયોજકોને પોલીસ દ્વારા મંજૂરી | ahmedabad police deployed more than 11...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કરમસદ વેસ્ટ ઝોનમાં પાણીના જગ સપ્લાય કરતા 2 એકમો સીલ | 2 units supplying water jugs sealed in Karamsa…

12 months ago
ગુજરાતમાં ઈંધણ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, સરકાર દ્વારા કોમર્શિયલ LPGના ક્વોટામાં કરાયો વધારો | No…

4 days ago
31 મે સુધી તમારા ખાતામાં 436 રૂપિયા રાખો… બેંકો ગ્રાહકોને મોકલી રહી છે મેસેજ, સમજો કારણ | pm jeeva…

11 months ago
એઆઈની સાઈડ ઈફેક્ટ : દરરોજ 2300 કરોડ લિટર પાણીનો વેડફાટ | Side effect of AI: 2300 crore liters of wat…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News