gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કરમસદ વેસ્ટ ઝોનમાં પાણીના જગ સપ્લાય કરતા 2 એકમો સીલ | 2 units supplying water jugs sealed in Karamsa…

G METRO NEWS by G METRO NEWS
April 5, 2025
in GUJARAT
0 0
0
કરમસદ વેસ્ટ ઝોનમાં પાણીના જગ સપ્લાય કરતા 2 એકમો સીલ | 2 units supplying water jugs sealed in Karamsa…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– આણંદ હાનગરપાલિકા દ્વારા કાર્યવાહી

– લાઈસન્સ વગર ચાલતા માહી પ્યોર વૉટર અને શાયોના ચિલ્ડ વૉટરના ટાંકામાં મચ્છરો મળ્યા

આણંદ : કરમસદ વેસ્ટ ઝોનમાં પાણીના જગ સપ્લાય કરતા માહી પ્યોર વૉટર અને શાયોના ચિલ્ડ વૉટરમાં પાલિકાની ટીમે આકસ્મિક તપાસ કરતાં ટાંકામાં મચ્છર દેખાતા સીલ કરાયા છે. બંને એકમો ગુમાસ્તાધારા અને પ્લાન્ટના લાઈસન્સ વગર ચાલતા હતા.

આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ તેમજ કરમસદ વેસ્ટ ઝોન સેનેટરી વિભાગ દ્વારા કરમસદ વેસ્ટ ઝોનમાં માહી પ્યોર વોટર તેમજ શાયોના ચિલ્ડ વોટર પાણીના જગ સપ્લાય કરતા બંને એકમ પર આકસ્મિક તપાસણી કરતા ઘણી ક્ષતિઓ જોવા મળી છે. 

જેમાં પાણીના ટાંકા સફાઈ કરેલા ન હતા, પાણીના ટાંકામાં માટી જણાઈ આવી તેમજ ટાંકીમાં મચ્છર દેખાતા માહી પ્યોર વોટર તેમજ શાયોના ચિલ્ડ વોટરને આણંદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા સીલ કરવામાં આવ્યા છે. ઉપરાંત આ બંને એકમો પાસે ગુમાસ્તા ધારાનું લાઇસન્સ તેમજ પ્લાન્ટનું લાઇસન્સ ના હોવાથી આણંદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.  આણંદ મહાનગર પાલિકાની આરોગ્ય અને સેનેટરી વિભાગની ટીમ દ્વારા આગામી દિવસોમાં મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ આવા એકમો ખાતે ઝુંબેશ સ્વરૂપે તપાસણી હાથ ધરાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી
GUJARAT

June 29, 2026
ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…

AAP દ્વારા કિસાન સેલ પ્રદેશ પ્રમુખ પદે પ્રવિણ રામની નિમણુક

Next Post
ભુજ 44.5 ડિગ્રી તાપમાન સાથે ગુજરાતમાં સર્વાધિક : મંદ પવનથી અકળાવતો ઉકળાટ | Bhuj records highest temp…

ભુજ 44.5 ડિગ્રી તાપમાન સાથે ગુજરાતમાં સર્વાધિક : મંદ પવનથી અકળાવતો ઉકળાટ | Bhuj records highest temp...

13 વર્ષની બાળા સાથે બળાત્કાર કરી ગર્ભ રાખી દેનાર શખ્સને 20 વર્ષની સખત કેદ | Man who raped and impreg…

13 વર્ષની બાળા સાથે બળાત્કાર કરી ગર્ભ રાખી દેનાર શખ્સને 20 વર્ષની સખત કેદ | Man who raped and impreg...

ખાવડા રોડ પર માર્ગ અકસ્માતમાં ભુજના યોગ કોચનું મોત | Yoga coach from Bhuj dies in road accident on K…

ખાવડા રોડ પર માર્ગ અકસ્માતમાં ભુજના યોગ કોચનું મોત | Yoga coach from Bhuj dies in road accident on K...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાસદ બ્રિજ પરથી આધેડ પૂરુષે પડતું મૂકતાં મોત, છાણી કેનાલમાં કૂદવા ગયેલી યુવતીને બચાવી લીધી | Middle …

3 months ago
સોનામાં રૂ.1500, ચાંદીમાં રૂ.5000નું ગાબડું | Gold price crash by Rs 1500 silver by Rs 5000

8 months ago
રૂપિયો નબળો પડતા નિકાસકારો સાવધ આયાતકારોની હેજિંગ માટે દોડધામ | Exporters cautious as rupee weakens …

7 months ago
નવસારીના બીલીમોરામાં આઘાતજનક ઘટના: બે માસૂમ બાળકોનું ગળું દબાવી માતાએ કરી હત્યા | navsari bilimora m…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News