gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

…તો ડ્રાઈવિંગ લાઇસન્સ જ જપ્ત કરાશે, વાહન ચલાવતી વખતે 5 ભૂલ કરતાં બચવું! | Driving License May Be S…

G METRO NEWS by G METRO NEWS
August 2, 2025
in INDIA
0 0
0
…તો ડ્રાઈવિંગ લાઇસન્સ જ જપ્ત કરાશે, વાહન ચલાવતી વખતે 5 ભૂલ કરતાં બચવું! | Driving License May Be S…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Traffic Rules India : ભારતમાં ટ્રાફિક નિયમોનું યોગ્ય રીતે પાલન થાય અને ટ્રાફિક વ્યવસ્થા બરોબર જળવાય તે માટે નિયમો બનાવવામાં આવ્યા છે. કાયદા પ્રમાણે જો આ ટ્રાફિક નિયમોનું પાલન કરવામાં ન આવે તો, ચલણથી લઈને તમારુ ડ્રાઇવિંગ લાઇસન્સ જપ્ત પણ કરવામાં આવી શકે છે. તેથી જો ટ્રાફિક નિયમોને લઈને થોડી પણ બેદરકારી રાખવામાં આવી તો મોટી મુશ્કેલી ઉભી થઈ શકે છે. અહીં અમે તમને કેટલાક એવા નિયમો વિશે જણાવી રહ્યા છીએ, જો તેનું પાલન કરવામાં ન આવે તો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ જપ્ત થઈ શકે છે.  

આ પણ વાંચો: મોદી સરકાર માટે રાજ્યસભાથી ગુડ ન્યૂઝ, ભાજપે એ કરી બતાવ્યું જેનાથી વધ્યું કોંગ્રેસનું ટેન્શન

1 ડ્રાઈવિંગ દરમિયાન ફોન પર વાત ન કરો 

મોટર વ્હીકલ એક્ટ (Motor Vehicle Act)પ્રમાણે વાહન ચલાવતી વખતે ફોનનો ઉપયોગ કરવો સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. ડ્રાઈવિંગ દરમિયાન તમે કાર રોકીને નેવિગેશનનો ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત જો તમે વાહન ચલાવતી વખતે ફોનનો ઉપયોગ કરતા જોવા મળ્યા તો, તમારે ભારે દંડ ભરવો પડી શકે છે. આ સાથે ડ્રાઇવિંગ લાઇસન્સ પણ જપ્ત થઈ શકે છે.

2. ઝિબ્રા ક્રોસિંગ પર વાહન ઉભુ ન રાખશો

ઝિબ્રા ક્રોસિંગ એ લોકોને ચાલતા રસ્તો પાર કરવા માટે બનાવવામાં આવ્યું છે. કેટલીકવાર ટ્રાફિક સિગ્નલ દરમિયાન લોકો ઝિબ્રા ક્રોસિંગ પર અથવા તેને ક્રોસ કરીને તેમનું વાહન ઉભુ કરી દેતા હોય છે. જ્યારે મોટર વ્હીકલ કાયદાના નિયમો પ્રમાણે ઝિબ્રા ક્રોસિંગ પહેલાં વાહન રોકવું જોઈએ. આ નિયમ તોડવા પર મોટો દંડ થઈ શકે છે. એટલું જ નહીં, જો ટ્રાફિક પોલીસ ઇચ્છે તો, તેઓ તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ પણ જપ્ત કરી શકે છે.

3. સ્કૂલ તેમજ હોસ્પિટલોની આસપાસ વાહન ધીમે ચલાવો

જો તમે કોઈ સ્કૂલ કે હોસ્પિટલની નજીકથી તમારુ વાહન લઈને પસાર થઈ રહ્યા હોવ ત્યારે વાહન ધીમુ ચલાવવું જોઈએ. આ જગ્યાઓ પર વધુ સ્પીડમાં વાહન ચલાવવા પર કાયદાકીય રીતે ગુનો બને છે. કેટલીક જગ્યાએ સ્પીડ લિમિટના બોર્ડ પણ લગાવવામાં આવ્યા હોય છે. જો તમે આ નિયમ તોડશો તો તમને દંડ થઈ શકે છે અને તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ જપ્ત થઈ શકે છે.

4. ગાડીમાં મોટેથી મ્યૂઝિક ન વગાડો

મોટર વ્હીકલ એક્ટ મુજબ ક્યારેય પણ વાહન ચલાવતી વખતે બારીઓ ખુલ્લી રાખીને મોટેથી મ્યૂઝિક/ ગીતો વગાડવા જોઈએ નહીં. જો તમે આવું કરો છો તો તમને દંડ ઉપરાંત તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ જપ્ત થઈ શકે છે.

આ પણ વાંચો: રાહુલ ગાંધીનો ફરી ચૂંટણી પંચ પર ગરબડનો આરોપ: પૂરાવા હોવાનો દાવો, ગુજરાતનો પણ ઉલ્લેખ કર્યો

5. ડ્રાઈવિંગ દરમિયાન ફોન કૉલ કરવાનું ટાળવું

હાલના મોટાભાગના તમામ વાહનોમાં બ્લૂટૂથ, કૉલિંગ સુવિધા ઉપલબ્ધ છે. આ સુવિધાનો લાભ લઈને લોકો બ્લૂટૂથ પર કોલ કરે છે, પરંતુ આમ કરવું ટ્રાફિક નિયમોની વિરુદ્ધ છે. આ ભૂલ માટે તમારુ ચલણ બની શકે છે અને ડ્રાઇવિંગ લાઇસન્સ પણ જપ્ત થઈ શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
‘મતદાર યાદીમાં મારું અને મારી પત્નીનું નામ નથી’, તેજસ્વી યાદવના આરોપ બાદ ચૂંટણી પંચે કહ્યું- સિરિયલ …

'મતદાર યાદીમાં મારું અને મારી પત્નીનું નામ નથી', તેજસ્વી યાદવના આરોપ બાદ ચૂંટણી પંચે કહ્યું- સિરિયલ ...

લાખો રૂપિયા ના ખર્ચ કુંભારીયા નો નવીન બનેલો રોડ બેસી ગયો, ભ્રષ્ટ કોન્ટ્રાકટર ને બ્લેકલીસ્ટ કરવાની જર…

લાખો રૂપિયા ના ખર્ચ કુંભારીયા નો નવીન બનેલો રોડ બેસી ગયો, ભ્રષ્ટ કોન્ટ્રાકટર ને બ્લેકલીસ્ટ કરવાની જર...

મોદી સરકાર માટે રાજ્યસભાથી ગુડ ન્યૂઝ, ભાજપે એ કરી બતાવ્યું જેનાથી વધ્યું કોંગ્રેસનું ટેન્શન | Good N…

મોદી સરકાર માટે રાજ્યસભાથી ગુડ ન્યૂઝ, ભાજપે એ કરી બતાવ્યું જેનાથી વધ્યું કોંગ્રેસનું ટેન્શન | Good N...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં વરસાદ બાદ ગરમીનો પ્રકોપ: બે દિવસમાં ચારના શંકાસ્પદ મોત, ગભરામણના કિસ્સા વધ્યા | Four Suspe…

વડોદરામાં વરસાદ બાદ ગરમીનો પ્રકોપ: બે દિવસમાં ચારના શંકાસ્પદ મોત, ગભરામણના કિસ્સા વધ્યા | Four Suspe…

10 months ago
અમદાવાદ, રાજકોટ અને ભાવનગરમાં માવઠું: ધંધુકા અને લોધિકામાં આશરે 2 ઈંચ વરસાદ | ahmedabad rajkot bhavn…

અમદાવાદ, રાજકોટ અને ભાવનગરમાં માવઠું: ધંધુકા અને લોધિકામાં આશરે 2 ઈંચ વરસાદ | ahmedabad rajkot bhavn…

8 months ago
આણંદ મહાનગરપાલિકાની ચાલુ વર્ષની રૂા. 15.87 કરોડની વેરા વસૂલાત બાકી | Anand Municipal Corporation’s t…

આણંદ મહાનગરપાલિકાની ચાલુ વર્ષની રૂા. 15.87 કરોડની વેરા વસૂલાત બાકી | Anand Municipal Corporation’s t…

1 year ago
સાવરકુંડલામાં સિંહના નખ અને કાળિયારના ચામડા સાથે એક વ્યક્તિ ઝડપાયો, શિકારની આશંકાએ તપાસનો ધમધમાટ | A…

સાવરકુંડલામાં સિંહના નખ અને કાળિયારના ચામડા સાથે એક વ્યક્તિ ઝડપાયો, શિકારની આશંકાએ તપાસનો ધમધમાટ | A…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News