gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ત્રણ કન્સલ્ટન્સી એજન્સી દ્વારા ઈન્સપેકશન શરુ, સુભાષબ્રિજના એક સ્પાનમાં તિરાડ પડવાથી સ્પાનનો ભાગ બેસી…

G METRO NEWS by G METRO NEWS
December 6, 2025
in GUJARAT
0 0
0
ત્રણ કન્સલ્ટન્સી એજન્સી દ્વારા ઈન્સપેકશન શરુ, સુભાષબ્રિજના એક સ્પાનમાં તિરાડ પડવાથી સ્પાનનો ભાગ બેસી…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શુક્રવાર,5
ડિસેમ્બર,2025

અમદાવાદમાં ૫૨ વર્ષ જુના સુભાષબ્રિજને બંધ કરાયા પછી
શુક્રવારે સવારે ત્રણ કન્સલ્ટન્સી એજન્સી સાથે 
કોર્પોરેશનના બ્રિજ પ્રોજેકટ વિભાગના અધિકારીઓએ સાબરમતી નદીમાં હોડીમાં
બેસી બ્રિજની પરિસ્થિતિનું કારણ શોધવા પ્રયાસ શરુ કર્યા હતા.બ્રિજ નીચે કુલ છ
સ્પાન આવેલા છે
.આ પૈકી
એક સ્પાનમાં તિરાડ પડવાથી સ્પાનનો ભાગ બેસી જતા તાત્કાલિક બ્રિજ તમામ પ્રકારની
અવરજવર માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો.હજુ બેથી ત્રણ દિવસના ઈન્સપેકશન પછી
બ્રિજના સમારકામને લઈ ચોકકસ તારણ મળી શકશે એમ સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યુ
છે.

ગુરૃવારે સાંજે સુભાષબ્રિજ બંધ કરવાનો નિર્ણય લેવાયા પછી
કોર્પોરેશન દ્વારા એમ-પેનલ કરવામા આવેલી ત્રણ એજન્સી કે જેમાં કસાડ ઉપરાંત મલ્ટી
મિડીયા અને પંકજ પટેલ નો સમાવેશ થાય છે તેમનો અધિકારીઓ દ્વારા સંપર્ક કરી તમામને
સુભાષબ્રિજ અંગે ઈન્સપેકશન શરુ કરવા સુચના આપવામા આવી હતી. શુક્રવારે સવારે
કોર્પોરેશનના અધિકારીઓ એજન્સીના સ્ટાફ સાથે સાબરમતી નદીમાં નીચેના ભાગમાં હોડીમાં
બેસી બ્રિજની પરિસ્થિતિ અંગે કારણ શોધવા પહોંચ્યા હતા.કોર્પોરેશનના એક અધિકારીના
કહેવા મુજબ બ્રિજના પિલરમાં હાલ તુરત કોઈ નુકસાન થયુ હોવાનુ લાગતુ નથી. પરંતુ
બ્રિજના છ સ્પાન પૈકી એક સ્પાનમાં તિરાડ જોવા મળી હતી. આ તિરાડના કારણે બ્રિજ
ઉપરની સરફેસનો કેટલોક ભાગ દબાઈ ગયો હોવાનુ પ્રાથમિક તારણ છે.સુભાષબ્રિજ ઈન્સપેકશન
માટે બંધ કરાયા પછી રાજય સરકારના આર.એન્ડ બી.વિભાગના અધિકારીઓ પણ સ્થળ તપાસ માટે
પહોંચ્યા હોવાનુ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.જો કે પાંચ દિવસ જ બ્રિજ
રહેશે કે પછી સમારકામને લઈ લાંબા સમય સુધી બંધ રાખવો પડશે એ અંગે ઈન્સપેકશનનો બે
કે ત્રણ દિવસમા રીપોર્ટ આવ્યા પછી જ નિર્ણય થઈ શકશે.

બ્રિજ સમારકામનો નિર્ણય લેતા પહેલા શું- શું કરવુ પડશે

–રાજય
સરકારના પરિપત્ર મુજબ આર.એન્ડ બી. વિભાગને પણ બ્રિજનો ઈન્સપેકશન રીપોર્ટ મોકલવો પડશે

–બ્રિજને
લઈ કોઈપણ પ્રકારનું  સમારકામ કરતા પહેલા
આર.બી.વિભાગની મંજૂરી લેવી પડશે

–આર.બી.વિભાગની
મંજૂરી મળ્યા પછી સમારકામ કરવા ટેન્ડર પ્રક્રીયા કરવી પડશે

–સમારકામ
કયારે શરૃ કરાશે
,કયારે
પુરુ કરાશે તેની પોલીસથી લઈ અન્ય વિભાગને જાણ કરવી પડશે.

મ્યુનિ.અધિકારીઓની સમય સુચકતાને લઈ મોટી દુર્ઘટનાટળી

        અમદાવાદના સુભાષબ્રિજને ગુરૃવારથી
પાંચ દિવસના ઈન્સપેકશન માટે તમામ પ્રકારની અવરજવર માટે બંધ કરાયો છે.મોટી દુર્ઘટના
ટળે એ માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની સમયસુચકતા વાપરી બ્રિજ બંધ કર્યો
હતો. ગુરુવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચાલતી હતી. બેઠકમાં સુભાષબ્રિજનો કેટલોક
ભાગ દબાયો હોવાની જાણ થતાં કોર્પોરેશનના સીટી ઈજનેર હરપાલ સિંહ ઝાલા તાત્કાલિક
સ્થળ ઉપર દોડી ગયા હતા.સમયસર પોલીસ સાથે સંકલન કરી બ્રિજને બંધ કરાવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka
GUJARAT

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka

August 18, 2026
ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
Next Post
ચકલાસીમાં બર્થડે પાર્ટીમાં જાહેરમાં બિયર પીતા હોવાનો વીડિયો વાયરલ | Video of people drinking beer in…

ચકલાસીમાં બર્થડે પાર્ટીમાં જાહેરમાં બિયર પીતા હોવાનો વીડિયો વાયરલ | Video of people drinking beer in...

ખારાઘોડામાં ઘુડખર અભયારણ્ય નજીક ગેરકાયદે માટી ખનન | Illegal soil mining near Ghudkhar Sanctuary in K…

ખારાઘોડામાં ઘુડખર અભયારણ્ય નજીક ગેરકાયદે માટી ખનન | Illegal soil mining near Ghudkhar Sanctuary in K...

સાયકલ લઈને ઉભેલા વૃદ્ધનું અજાણ્યા ડમ્પરની ટક્કરે મોત | Elderly man riding bicycle dies after being h…

સાયકલ લઈને ઉભેલા વૃદ્ધનું અજાણ્યા ડમ્પરની ટક્કરે મોત | Elderly man riding bicycle dies after being h...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામજોધપુરમાં તીન-પત્તીનો જુગાર રમતાં 3 મહિલાઓ ઝડપાઈ : એક મહિલા અને એક પુરુષ ફરાર, પોલીસ દ્વારા શોધખો…

જામજોધપુરમાં તીન-પત્તીનો જુગાર રમતાં 3 મહિલાઓ ઝડપાઈ : એક મહિલા અને એક પુરુષ ફરાર, પોલીસ દ્વારા શોધખો…

3 months ago
૧૫ હજાર કરોડના બજેટમાંથી નિકોલ માટે કેટલા વાપર્યા? નિકોલમાં ધારાસભ્ય, કોર્પોરેટરને લોકોએ સ્થળ છોડી જ…

૧૫ હજાર કરોડના બજેટમાંથી નિકોલ માટે કેટલા વાપર્યા? નિકોલમાં ધારાસભ્ય, કોર્પોરેટરને લોકોએ સ્થળ છોડી જ…

1 year ago
ભાવનગરમાં સ્ટેટ જીએસટી કલેક્શન 8 વર્ષમાં 60 ટકા વધ્યું | State GST collection in Bhavnagar increased…

ભાવનગરમાં સ્ટેટ જીએસટી કલેક્શન 8 વર્ષમાં 60 ટકા વધ્યું | State GST collection in Bhavnagar increased…

1 year ago
બાટલાની બબાલ પૂરી થશે : પ્રજાને હાશકારો

બાટલાની બબાલ પૂરી થશે : પ્રજાને હાશકારો

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News