gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ત્રણ ઝોનમાં પાણીજન્ય રોગના કેસ વધતાં અમદાવાદમાં પાણીપૂરી વેચનારા સામે હેલ્થ વિભાગની કાર્યવાહી | Wate…

G METRO NEWS by G METRO NEWS
January 7, 2026
in GUJARAT
0 0
0
ત્રણ ઝોનમાં પાણીજન્ય રોગના કેસ વધતાં અમદાવાદમાં પાણીપૂરી વેચનારા સામે હેલ્થ વિભાગની કાર્યવાહી | Wate…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,મંગળવાર,6
જાન્યુ,2026

ગાંધીનગરની સાથે અમદાવાદમા પણ દક્ષિણ,પૂર્વ અને મધ્ય
એમ ત્રણ ઝોનમાં પાણીજન્ય એવા ટાઈફોઈડ અને કમળા
,કોલેરા અને ઝાડા ઉલટી સહિતના કેસમાં વધારો થતા કોર્પોરેશનનુ
હેલ્થ વિભાગ દોડતુ થયુ હતુ.મંગળવારે શહેરના બહેરામપુરા
, ગોમતીપુર સહિત
અન્ય વોર્ડ વિસ્તારમાં પાણીપૂરી વેચનારા સામે હેલ્થ વિભાગે સઘન કાર્યવાહી કરી
હતી.બહેરામપુરામાં અસહય ગંદકી અને મચ્છરોના ઉપદ્રવ વચ્ચે પાણીપૂરીની પુરી તૈયાર
થતી હતી. ત્રણ ઝોનના વિવિધ વિસ્તારમાંથી સડેલા બટાકા
,ચટણી સહિતનો ૫૪૪
કિલોગ્રામ જથ્થાનો નાશ કરાયો હતો.પાણી
,પકોડી ,ચટણીના સેમ્પલ
લેવાયા હતા.

અમદાવાદમાં પ્રદૂષિત પાણીની સમસ્યા સતત વધી રહી છે.
ઈન્દોરની જેમ જળ કાંડ ના સર્જાય એ માટે કોર્પોરેશનના હેલ્થ વિભાગની અલગ અલગ ટીમ
દ્વારા જયાં પાણીપૂરી બનાવવામા આવે છે તેવા વોર્ડ વિસ્તારમાં ચકાસણી કરતા
બહેરામપુરામાં જે પ્રમાણે પાણીપૂરી તૈયાર થતી હતી.તે જોઈ હેલ્થ વિભાગના અધિકારીઓ
પણ ચોંકી ગયા હતા.બહેરામપુરા ઉપરાંત પૂર્વના ગોમતીપુર મધ્ય ઝોનમા પણ સારંગપુર
, શાહીબાગ સહિતના
વિવિધ વિસ્તારમા કાર્યવાહી કરાઈ હતી.મધ્યઝોનમાં ૬૪
, દક્ષિણ ઝોનમાં ૫૮ અને પૂર્વ ઝોનમાં ૩૦ લારીવાળાની તપાસ કરી
૯૦ નોટિસ અપાઈ  હતી.પાણીપૂરી માટે તૈયાર
કરવામા આવેલ પાણી
,રગડા  અને ચટણીના ૪૨૮ લીટર જથ્થાનો નાશ કરી રુપિયા ૨૧
હજારથી વધુ વહીવટી ચાર્જ વસૂલ કરાયો હતો.કોર્પોરેશનના હેલ્થ વિભાગમાં છેલ્લા
કેટલાક સમયથી નિષ્ક્રીયતા જોવા મળી રહી છે. આ અંગે મ્યુનિસિપલ કમિશનરે પણ ઈન્ચાર્જ
મેડીકલ ઓફિસર ઓફ હેલ્થને શહેરમા વધતા જતા પાણીજન્ય રોગના કેસને નિયંત્રણમાં લેવા
માટે ટકોર કરેલી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મકાઉ દેશમાં નોકરીના નામે સુરતના એજન્ટ દ્વારા રૂા.10 લાખની ઠગાઈ | Surat agent cheats man of Rs 10 lak…
GUJARAT

મકાઉ દેશમાં નોકરીના નામે સુરતના એજન્ટ દ્વારા રૂા.10 લાખની ઠગાઈ | Surat agent cheats man of Rs 10 lak…

March 27, 2026
ચામડીની બીમારીથી કંટાળી જઇ મહિલાનો તળાવમાં ઝંપલાવી આપઘાત | Woman commits suicide by jumping into lak…
GUJARAT

ચામડીની બીમારીથી કંટાળી જઇ મહિલાનો તળાવમાં ઝંપલાવી આપઘાત | Woman commits suicide by jumping into lak…

March 27, 2026
ત્રીજા માળની આગ પંદરમા માળ સુધી ધૂમાડો, શેલાના સ્કાયસિટી બિલ્ડિંગમાં આગ,૫૦ લોકોને સુરક્ષિત ઉતારાયા |…
GUJARAT

ત્રીજા માળની આગ પંદરમા માળ સુધી ધૂમાડો, શેલાના સ્કાયસિટી બિલ્ડિંગમાં આગ,૫૦ લોકોને સુરક્ષિત ઉતારાયા |…

March 27, 2026
Next Post
કોંગ્રેસના સિનિયર નેતાની મસ્જિદ બહાર કરાઈ હત્યા, હુમલાખોરે ચપ્પાના અનેક ઘા ઝીંક્યા | Maharashtra Con…

કોંગ્રેસના સિનિયર નેતાની મસ્જિદ બહાર કરાઈ હત્યા, હુમલાખોરે ચપ્પાના અનેક ઘા ઝીંક્યા | Maharashtra Con...

ફતેપુરા પાસે ટ્રક અને 3 પિકઅપ વચ્ચે અકસ્માત : 1 નું મોત, 2 ને ગંભીર ઈજા | Accident between truck and…

ફતેપુરા પાસે ટ્રક અને 3 પિકઅપ વચ્ચે અકસ્માત : 1 નું મોત, 2 ને ગંભીર ઈજા | Accident between truck and...

ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડનાર વાહનચાલકો સામે કોઈ કાર્યવાહી નહીં | No action will be taken against…

ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડનાર વાહનચાલકો સામે કોઈ કાર્યવાહી નહીં | No action will be taken against...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત પાલિકાના કર્મચારીઓને દિવાળી પહેલાં જ ગિફ્ટ : 25 કર્મચારીઓને કાયમી નોકરી અને 279 કર્મચારીઓને ઉચ્…

સુરત પાલિકાના કર્મચારીઓને દિવાળી પહેલાં જ ગિફ્ટ : 25 કર્મચારીઓને કાયમી નોકરી અને 279 કર્મચારીઓને ઉચ્…

6 months ago
જમ્મુ-કાશ્મીરમાં ફરી મોટું ઓપરેશન, એક આતંકી ઠાર, બે-ત્રણ ઘેરાયા, રાતભર અથડામણ | Another major operat…

જમ્મુ-કાશ્મીરમાં ફરી મોટું ઓપરેશન, એક આતંકી ઠાર, બે-ત્રણ ઘેરાયા, રાતભર અથડામણ | Another major operat…

8 months ago
વડસરમાં લગ્ન પ્રસંગે ગયેલા પરિવાર પર હુમલો | Attack on family attending wedding in Vadsar

વડસરમાં લગ્ન પ્રસંગે ગયેલા પરિવાર પર હુમલો | Attack on family attending wedding in Vadsar

1 month ago
ભારતીય ગ્રાહક થયો શાણો! ઊંચા ભાવે સોનું વેચવાના બદલે ગિરવે મૂકી લોન લેવાનું પ્રમાણ વધ્યું | In India…

ભારતીય ગ્રાહક થયો શાણો! ઊંચા ભાવે સોનું વેચવાના બદલે ગિરવે મૂકી લોન લેવાનું પ્રમાણ વધ્યું | In India…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News