gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ત્રણ દેશો ટૂંક સમયમાં ટ્રમ્પનું વધારશે ટેન્શન ! PM મોદીની જિનપિંગ-પુતિન સાથે ખાસ મીટીંગનો પ્લાન તૈયા…

G METRO NEWS by G METRO NEWS
August 29, 2025
in INDIA
0 0
0
ત્રણ દેશો ટૂંક સમયમાં ટ્રમ્પનું વધારશે ટેન્શન ! PM મોદીની જિનપિંગ-પુતિન સાથે ખાસ મીટીંગનો પ્લાન તૈયા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi China Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનની મુલાકાત બાદ ચીન જઈ રહ્યા છે, જ્યાં તેઓ શંઘાઈ સહયોગ સંગઠન (SCO) શિખર સંમેલનમાં ભાગ લેશે. આ મુલાકાત દરમિયાન PM મોદી અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ વચ્ચે બે દ્વિપક્ષીય બેઠકો યોજાવાની સંભાવના છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત અને ચીન પર લાદવામાં આવેલા નવા ટેરિફને લઈને આ બેઠકોને ખૂબ જ મહત્ત્વપૂર્ણ મનાઈ રહી છે.

મોદી-જિંનપિંગની મુલાકાત પર વિશ્વભરની નજર

પીએમ મોદી (PM Narendra Modi) અને જિનપિંગ (China President Xi Jinping) વચ્ચેની મુલાકાત પર ભારત-ચીન સહિત વિશ્વભરની નજર રહેશે. અમેરિકાએ ભારત પર 50 ટકા ઝિંક્યા બાદ આ બેઠકોનું મહત્ત્વ વધી ગયું છે. બંને દેશો વેપારી સંબંધોને નવી દિશા આપવા અને અમેરિકાના ટેરિફ નિર્ણયનો સંયુક્ત સામનો કરવા અંગે ચર્ચા કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump)નું માનવું છે કે, ભારત રશિયા પાસેથી મોટા પ્રમાણ ક્રૂડ ઓઈલ ખરીદી રહ્યું છે, જેના કારણે રશિયા ઓઈલી કમાયેલી નાણાં યુક્રેન વિરુદ્ધના યુદ્ધમાં વાપરી રહ્યું છે. આ કારણે તેમણે ભારત પર ભારે ટેરિફ ઝિંક્યો છે. બીજીતરફ જોઈએ તો ચીન પણ રશિયા પાસેથી મોટા પાયે ઓઈલની આયાત કરે છે. 

આ પણ વાંચો : ‘નવી તકો… GSTમાં ઘટાડો…’ 50% ટેરિફનો સામનો કરવા સરકારની શું છે તૈયારી? પિયુષ ગોયલે જણાવ્યો પ્લાન

મોદી-જિંનપિંગ વચ્ચે બે બેઠક યોજાશે

રિપોર્ટ મુજબ, વડાપ્રધાન મોદી શનિવારે સાંજે જાપાનથી તિયાનજિન પહોંચશે. તેઓ રવિવારે બપોરે રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ સાથે પ્રથમ દ્વિપક્ષીય બેઠક કરશે. ત્યારબાદ સોમવારે SCO શિખર સંમેલનના ડિનર પહેલા બીજી બેઠક યોજાવાની શક્યતા છે. આ સંમેલન બાદ ભારત પાછા ફરતા પહેલા તેમની રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન (Russia President Vladimir Putin) સાથે પણ મુલાકાત થવાની શક્યતા છે.

દ્વિપક્ષીય અને વૈશ્વિક સંબંધો પર અસર

આ બેઠકો ભારતીય-ચીની કૂટનીતિ અને આર્થિક સંબંધો માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે. ટ્રમ્પના ‘ટેરિફ વોર’નો સામનો કરવા માટે ભારત અને ચીન વચ્ચે વેપાર અને આર્થિક સહયોગને વધુ મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવી શકે છે. આ બેઠકો પછી બંને દેશોનું વલણ શું રહે છે, તેના પર વેપારી સમુદાય અને વૈશ્વિક રાજકારણના નિષ્ણાતોની નજર રહેશે. જો ભારત અને ચીન આ મામલે સહયોગ કરશે, તો તે વૈશ્વિક વેપાર વ્યવસ્થામાં મોટો ફેરફાર લાવી શકે છે.

આ પણ વાંચો : રામ સેતુને રાષ્ટ્રીય સ્મારકનો દરજ્જો આપવા માંગ મુદ્દે સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને નોટિસ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિદેશી કંપનીઓને ઝટકો: ભારતમાં ઈ-સિગારેટ અને હીટેડ તમાકુ ઉત્પાદનો પરનો પ્રતિબંધ નહીં હટે | india reje…
INDIA

વિદેશી કંપનીઓને ઝટકો: ભારતમાં ઈ-સિગારેટ અને હીટેડ તમાકુ ઉત્પાદનો પરનો પ્રતિબંધ નહીં હટે | india reje…

February 11, 2026
12 ફેબ્રુઆરીએ ગુજરાત સહિત દેશભરમાં બેંક હડતાળ, નવા લેબર કોડ વિરુદ્ધ 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ ખોલ્…
INDIA

12 ફેબ્રુઆરીએ ગુજરાત સહિત દેશભરમાં બેંક હડતાળ, નવા લેબર કોડ વિરુદ્ધ 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ ખોલ્…

February 11, 2026
ભારત-અમેરિકાની ડીલ અંગે રશિયન મંત્રીનું મોટું નિવેદન, કહ્યું – ‘આશા છે કે એવું નહીં થાય’ | India US …
INDIA

ભારત-અમેરિકાની ડીલ અંગે રશિયન મંત્રીનું મોટું નિવેદન, કહ્યું – ‘આશા છે કે એવું નહીં થાય’ | India US …

February 11, 2026
Next Post
વાહન રજિસ્ટ્રેશન, ડ્રાઈવિંગ લાયસન્સ, ચાલાન સંબંધિત ‘ડેટા એક્સેસ’ના નવા નિયમ જાહેર, જાણો શું કહ્યું સ…

વાહન રજિસ્ટ્રેશન, ડ્રાઈવિંગ લાયસન્સ, ચાલાન સંબંધિત ‘ડેટા એક્સેસ’ના નવા નિયમ જાહેર, જાણો શું કહ્યું સ...

સ્કૂલોમાં કામ કરતા શિક્ષકો અને દરેક કર્મચારીઓનું પોલીસ વેરિફિકેશન જરુરી | police verification of sch…

સ્કૂલોમાં કામ કરતા શિક્ષકો અને દરેક કર્મચારીઓનું પોલીસ વેરિફિકેશન જરુરી | police verification of sch...

ફોરેસ્ટ ગાર્ડની ભરતીના નિયમમાં મોટો ફેરફાર, હવે લેખિત પહેલા અને શારીરિક પરીક્ષા બાદમાં લેવાશે | Guja…

ફોરેસ્ટ ગાર્ડની ભરતીના નિયમમાં મોટો ફેરફાર, હવે લેખિત પહેલા અને શારીરિક પરીક્ષા બાદમાં લેવાશે | Guja...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાતીયા પાસે ટાયર ફાટતા બોલેરોની પલ્ટી, પ્રૌઢનું કરૂણ મોત, આઠ ઘાયલ | Bolero overturns after tire burs…

રાતીયા પાસે ટાયર ફાટતા બોલેરોની પલ્ટી, પ્રૌઢનું કરૂણ મોત, આઠ ઘાયલ | Bolero overturns after tire burs…

4 months ago
VIDEO: વક્ફ કાયદાનો વિરોધ : બંગાળ બાદ હવે આસામમાં હિંસા, પોલીસ પર પથ્થરમારો, લાઠીચાર્જ | Assam Wakf …

VIDEO: વક્ફ કાયદાનો વિરોધ : બંગાળ બાદ હવે આસામમાં હિંસા, પોલીસ પર પથ્થરમારો, લાઠીચાર્જ | Assam Wakf …

10 months ago
વડોદરામાં ડભોઇ રોડ પર સોમા તળાવ ચાર રસ્તા પાસે શોર્ટ સર્કિટના કારણે MGVCLના ડીપીમાં આગ લાગી | Fire b…

વડોદરામાં ડભોઇ રોડ પર સોમા તળાવ ચાર રસ્તા પાસે શોર્ટ સર્કિટના કારણે MGVCLના ડીપીમાં આગ લાગી | Fire b…

10 months ago
રેલવેના મુસાફરો માટે મોટા સમાચાર: 1 જુલાઈથી ટિકિટના ભાવમાં થશે વધારો, જાણો નવા દર

રેલવેના મુસાફરો માટે મોટા સમાચાર: 1 જુલાઈથી ટિકિટના ભાવમાં થશે વધારો, જાણો નવા દર

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News