gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સ્કૂલોમાં કામ કરતા શિક્ષકો અને દરેક કર્મચારીઓનું પોલીસ વેરિફિકેશન જરુરી | police verification of sch…

G METRO NEWS by G METRO NEWS
August 29, 2025
in GUJARAT
0 0
0
સ્કૂલોમાં કામ કરતા શિક્ષકો અને દરેક કર્મચારીઓનું પોલીસ વેરિફિકેશન જરુરી | police verification of sch…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની અન્ય વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલી હત્યા બાદ શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે વાલીઓ ચિંતિત છે.જેની વચ્ચે વડોદરા પોલીસ દ્વારા આજે સ્કૂલોમાં સુરક્ષા માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સ્કૂલોના ૬૦૦ કરતા વધારે પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

વડોદરા પોલીસે  સ્કૂલો, વાલી મંડળ, સિક્યુરિટી એજન્સીઓના પ્રતિનિધિઓને સુરક્ષા માટેની જરુરી ગાઈડ લાઈન પૂરી પાડી હતી.વડોદરા પોલીસ કમિશનરના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં અપાયેલા સૂચનો પ્રમાણે સ્કૂલોએ શાળા સંકુલમાં અવર જવર કરતા દરેક વ્યક્તિ પર નજર રાખવી, સાથે સાથે ં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફની સાથે સુરક્ષા ગાર્ડ અને સફાઈ કામદારોનું પોલીસ વેરિફિકેશન કરાવવું જરુરી છે.સેમિનારમાં સ્કૂલોને શાળાના મેદાન, વર્ગખંડો, અન્ય વિસ્તારોમાં લાગેલા સીસીટીવી કેમેરાની નિયમિત રીતે ચકાસણી કરવાની તેમજ શાળાના કમ્પાઉન્ડની દીવાલોની ઉંચાઈ પણ યોગ્ય હોય હોય તેનું ધ્યાન રાખવાનું સૂચન કરવામાં આવ્યું હતું.

સ્કૂલોમાં બાળકોને ઘરેથી લાવતા અને મૂકી જતા રીક્ષા તથા વાનના વાહન ચાલકો, શાળાના વાહનોના ચાલકોનું પણ પોલીસ વેરિફિકેશન કરાવવા પર, વાહનોમાં સીસીટીવી કેમેરા અને જીપીએસ સિસ્ટમ લગાવવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.રીક્ષામાં નિયમ કરતા વધારે બાળકોને નહીં બેસાડવા માટે અને બસમાં બારીઓને જાળી હોય તે સુનિશ્ચિત કરવા માટે જણાવવામાં આવ્યું હતું.

સેમિનારમાં કરાયેલા અન્ય સૂચનો 

સાયબર ક્રાઈમ, ઓનલાઈન ગેમિંગની લત અંગે બાળકોને જાણકારી આપવામાં આવે

બાળકો સાથે મૈત્રિપૂર્ણ વાતાવરણ કેળવીને તેમની સમસ્યાઓ અને ફરિયાદોને સાંભળવી. તેમને ગૂડ ટચ અને બેડ ટચ અંગે સમજ આપવી

સ્કૂલોએ કોઈ પણ પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિ દેખાય તો પોલીસને જાણ કરવી.શહેર પોલીસની શી ટીમ શાળાની બહાર પણ પેટ્રોલિંગ કરે છે.જરુર પડે તો સ્કૂલો તેમનો સંપર્ક કરી શકે છે.

બાળકોને સાયબર બુલિંગ, ઓનલાઈન ગેમિંગની લતના કારણે તથા અજાણ્યા લોકો સાથે સંપર્કના કારણે થતા નુકસાન અંગે સમજાવવા વિશેષ લેકચરનું આયોજન કરવું.

સાયબર ક્રાઈમની ઘટના બને તો નજીકના પોલીસ મથકનો કે સાયબર ક્રાઈમ વિભાગનો સંપર્ક કરવો.

આગ, ભૂકંપ જેવી કુદરતી આપત્તિઓને ધ્યાનમાં રાખીને નિયમિત રીતે સ્કૂલોમાં મોકડ્રિલનું આયોજન કરવામાં આવે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા
GUJARAT

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

October 1, 2026
માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો
GUJARAT

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

October 1, 2026
Next Post
ફોરેસ્ટ ગાર્ડની ભરતીના નિયમમાં મોટો ફેરફાર, હવે લેખિત પહેલા અને શારીરિક પરીક્ષા બાદમાં લેવાશે | Guja…

ફોરેસ્ટ ગાર્ડની ભરતીના નિયમમાં મોટો ફેરફાર, હવે લેખિત પહેલા અને શારીરિક પરીક્ષા બાદમાં લેવાશે | Guja...

એમેઝોનનો ડીલીવરી બોય ૪૯ લાખના મોબાઇલ સહિતના પાર્સલ ચોરી પલાયન | amazon delivery boy duped parcel of …

એમેઝોનનો ડીલીવરી બોય ૪૯ લાખના મોબાઇલ સહિતના પાર્સલ ચોરી પલાયન | amazon delivery boy duped parcel of ...

નાણાં પડાવતા ગઠિયાએ ચકુડિયા મહાદેવના ટ્રસ્ટીને પણ આબાદ છેતર્યા | Rakhiyal police arrest cheater in t…

નાણાં પડાવતા ગઠિયાએ ચકુડિયા મહાદેવના ટ્રસ્ટીને પણ આબાદ છેતર્યા | Rakhiyal police arrest cheater in t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લાખો લોકોની આસ્થા પર માવઠાનો માર: લીલી પરિક્રમા રદ કરવી પડી | A blow to the faith of millions of peo…

લાખો લોકોની આસ્થા પર માવઠાનો માર: લીલી પરિક્રમા રદ કરવી પડી | A blow to the faith of millions of peo…

11 months ago
કુવરબાઇનું મામેરૂ : ભાવનગરમાં 28791 અને બોટાદમાં 7908 દિકરીઓને યોજના ફળી | Kuvarbai story: The schem…

કુવરબાઇનું મામેરૂ : ભાવનગરમાં 28791 અને બોટાદમાં 7908 દિકરીઓને યોજના ફળી | Kuvarbai story: The schem…

1 year ago
વસોના કલોલી ગામમાં 100 વર્ષ જૂનું વૃક્ષ કાપી નાખતા વિવાદ | Controversy over cutting down of 100 year…

વસોના કલોલી ગામમાં 100 વર્ષ જૂનું વૃક્ષ કાપી નાખતા વિવાદ | Controversy over cutting down of 100 year…

1 year ago
દિલ્હી હાઇકોર્ટના વધુ એક જજની ટ્રાન્સફરનો વકીલો દ્વારા વિરોધ | Lawyers oppose transfer of another De…

દિલ્હી હાઇકોર્ટના વધુ એક જજની ટ્રાન્સફરનો વકીલો દ્વારા વિરોધ | Lawyers oppose transfer of another De…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News