gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ત્રણ ભાઈઓના ઝેર પીવાના મામલે સરપંચ સહિત પાંચ સામે ગુનો | Five including sarpanch booked for poisonin…

G METRO NEWS by G METRO NEWS
November 22, 2025
in GUJARAT
0 0
0
ત્રણ ભાઈઓના ઝેર પીવાના મામલે સરપંચ સહિત પાંચ સામે ગુનો | Five including sarpanch booked for poisonin…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વાંકાનેરના મહિકામાં જમીન વિવાદમાં

જમીન ખાલી કરી નાખ જે, નહીતર લેન્ડગ્રેબીંગ ફરીયાદ કરીશું કહી સરપંચે ધમકી આપી હતી

મોરબી: વાંકાનેર તાલુકાના મહિકા ગામે ખનીજની જમીન ખાલી કરાવવાના મામલે માથાકુટ કરી ધમકીઓ અપાતા ત્રણ પિતરાઈ ભાઈઓએ ઝેરી દવા પી લેતા રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. જયાં એકનું મૃત્યું નિપજયું હતું. આ મામલે વાંકાનેર તાલુકા પોલીસ પાંચ સખ્સો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

આ અંગે મહિકાગામે રહેતા વિનોદભાઈ ધરમશીભાઈ બાંભણીયા (ઉ.વ.૫૩) એ ગોબર ભરવાડ (રહે. સમઢીયાળા) વિઠ્ઠલ મોતીભાઈ ચાવડા, તેના પુત્ર ભરત (રહે. બને કોઠી, તા. વાંકાનેર) હનીફ (રહે. મહિકા) અને હેમેશ પટેલ સામે ફરીયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું કે, ગઈ તા.૧૯નાં તે વાડીએ જતા હતા ત્યારે તેના પુત્ર કલ્પેશે ફોન કરી ગોબર ખેતરમાં વચ્ચેથી લોડર કાઢેલ છે. તેને ના પાડતા ઝઘડો કરવા લાગ્યા છે. આથી તે ખેતર પહોંચતાં ગોબર તેના બંને પુત્રો કલ્પેશ, વિશાલ અને ભત્રીજા યશ સાથે ઝપાઝરી કરતો અને ઢીકાપાટુનો માર મારતો જોવા મળ્યો હતો. બાદમાં હમણા ધોકો લઈને આવું છું, તમને મારી નાખવા છે. કહી ત્યાંથી  જતો રહ્યો હતો.

જેથી તે ખેતર પાસે ગાયના વાડામાં જતા રહ્યા હતાં. થોડીવાર બાદ બુમાબુમ થતાં તે ખેતરમાં જતાં તેના બને પુત્રો અને ભત્રીજા ભાગતા હતા. તેમજ ભાગો ધોકા લઈને આવ્યા તેમ બુમ પાડતા હતાં. આ સમયે વિઠ્ઠલ, તેના પુત્ર ભરત અને ગોબર ધોકા લઈને આવતા હતાં. બાદમાં કલ્પેશે તેને જણાવ્યું કે, ત્રણેય આરોપી મારવા આવતા ઝેરી દવા પી લીધી હતી.

વધુમાં વિનોદભાઈએ જણાવ્યું કે, પંદરેક દિવસ પહેલા તે વાડીએ હતા ત્યારે વાડી નજીક નદીમાં તે અને સર્કલ ઓફિસર તેની વાડી પાસે આવ્યા હતાં. જયાં ગામના સરપંચ આરોપી હનીફની વાડી પાસે ઉભા રહી સર્કલ ઓફિસરે વાડી લીજમાં આવે છે, તમારા કાગળો લઈને આવજો તેમ જણાવ્યું હતું. આ સમયે સરપંચ હનીફે જમીન ખાલીકરી નાખજે, નહીતર તારા ઉપર લેન્ડ ગ્રેબિંગ ફરીયાદ કરશું. કહી ધમકી આપી હતી. જેના કારણે ત્રણેય પિતરાઈભાીોએ ઝેરી દવા પી લીધી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ
GUJARAT

વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ

August 11, 2026
Next Post
બાવળામાં બિનવારસી કારમાંથી 2.64 લાખનો દારૂ-બિયર ઝડપાયો

બાવળામાં બિનવારસી કારમાંથી 2.64 લાખનો દારૂ-બિયર ઝડપાયો

ભાવનગરના 130 થી વધુ ખેલાડીઓને ગત ખેલ મહાકુંભની રકમ આપવામાં ઠાગાઠૈયા | Thagathaiya to give money from…

ભાવનગરના 130 થી વધુ ખેલાડીઓને ગત ખેલ મહાકુંભની રકમ આપવામાં ઠાગાઠૈયા | Thagathaiya to give money from...

નડિયાદમાં ખૂલ્લી ગટરમાં બાળક પડયા બાદ ગાય પણ ખાબકી | Cow also drowned after child fell into open dra…

નડિયાદમાં ખૂલ્લી ગટરમાં બાળક પડયા બાદ ગાય પણ ખાબકી | Cow also drowned after child fell into open dra...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટેન્સાઇલ કંપનીની 300 કરોડની જમીન પ્રમોટર પાસે 123 કરોડનું રોકાણ કરાવી બોગસ લીઝ ડીડથી આપી દીધી | Tens…

ટેન્સાઇલ કંપનીની 300 કરોડની જમીન પ્રમોટર પાસે 123 કરોડનું રોકાણ કરાવી બોગસ લીઝ ડીડથી આપી દીધી | Tens…

2 months ago
નિશાન સ્કૂલ ખાતે બાળકો માટે એક નઈ સોચ કાર્યક્રમનો ભવ્ય શુભારંભ કરાવતા ટ્રાફિક જેસીપી

નિશાન સ્કૂલ ખાતે બાળકો માટે એક નઈ સોચ કાર્યક્રમનો ભવ્ય શુભારંભ કરાવતા ટ્રાફિક જેસીપી

1 year ago
દિવાળી પર કાશ્મીરમાં આતંકી હુમલાનું ષડયંત્ર નિષ્ફળ, સુરક્ષા દળોએ IEDને નષ્ટ કર્યો | IED recovered by…

દિવાળી પર કાશ્મીરમાં આતંકી હુમલાનું ષડયંત્ર નિષ્ફળ, સુરક્ષા દળોએ IEDને નષ્ટ કર્યો | IED recovered by…

10 months ago
જામનગરના વિશ્વ પ્રસિદ્ધ ખીજડીયા પક્ષી અભયારણ્યમાં આજથી બે દિવસ માટેની પક્ષી ગણતરીનો પ્રારંભ | Two da…

જામનગરના વિશ્વ પ્રસિદ્ધ ખીજડીયા પક્ષી અભયારણ્યમાં આજથી બે દિવસ માટેની પક્ષી ગણતરીનો પ્રારંભ | Two da…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News