gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ત્રણ વર્ષ પછી ડાહપણની દાઢ ફુટી, ડિસિલ્ટીંગ માટે રીસાયકલર મશીનના ભાડા પેટે ૫૦ કરોડ ચૂકવવાનુ ટેન્ડર રદ…

G METRO NEWS by G METRO NEWS
August 9, 2025
in GUJARAT
0 0
0
ત્રણ વર્ષ પછી ડાહપણની દાઢ ફુટી, ડિસિલ્ટીંગ માટે રીસાયકલર મશીનના ભાડા પેટે ૫૦ કરોડ ચૂકવવાનુ ટેન્ડર રદ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શુક્રવાર,8
ઓગસ્ટ,2025

અમદાવાદમાં આવેલી 
ડ્રેનેજલાઈનોને ડિસિલ્ટીંગ કરવા સાત વર્ષમાં ઓપરેશન અને મેઈન્ટેનન્સ
, ભાડા પેટે રુપિયા
૫૦ કરોડ ચૂકવવાના હતા. શિફટ જેટલી ચાલે એટલો ખર્ચ ચૂકવાતો હતો.હવે મ્યુનિસિપલ
કોર્પોરેશન મશીન ખરીદશે. ટેન્ડર બહાર પાડીને ભાડે ચલાવવા આપશે.

પાણી સમિતિની બેઠકમાં એક વિવાદીત દરખાસ્ત રદ કરવાનો નિર્ણય
કરાયો હતો.કોર્પોરેશન દ્વારા રુપિયા ૫૦.૧૮ કરોડના ખર્ચે ત્રણ જેટીંગ કમ સકશન
રીસાયકલર મશીનોની ખરીદી અને તેના ઓપરેશન અને મેઈન્ટેનન્સનો કોન્ટ્રાકટ આપવા
દરખાસ્ત મુકાઈ હતી.જેને રદ કરાઈ હતી. આ પહેલા વર્ષ-૨૦૨૨માં કોર્પોરેશન દ્વારા ચાર
જેટીંગ કમ સકશન રીસાયકલર મશીનોના ઓપરેશન અને મેઈન્ટેનન્સનો કોન્ટ્રાકટ અપાયો
હતો.જેની પાછળ રુપિયા ૫૦ કરોડથી વધુ ખર્ચ કરવાનુ મંજુર કરાયુ હતુ.વર્ષ-૨૦૨૨માં
કોર્પોરેશને ચાર રીસાયકલર મશીન ખરીદ કર્યા હતા.જયારે શુક્રવારે મળેલી સમિતિની
બેઠકમા વધુ ત્રણ નંગ મશીન ખરીદી તેને  સાત
વર્ષ માટે ઓપરેશન અને મેઈન્ટેનન્સ સાથે આપવાની દરખાસ્ત રજુ કરાઈ હતી.આ
દરખાસ્ત  રદ કરવાને લઈ સમિતિના ચેરમેન
દીલીપ બગરીયાએ કહયુ
, રીસાયકલર
મશીન કોર્પોરેશન પોતે ખરીદે તો ઓપરેશન અને મેઈન્ટેનન્સના ખર્ચમાં ઘટાડો થઈ
શકે.દરખાસ્તમાં રજુ કરાયેલી ઓપરેશન અને મેઈન્ટેનન્સની રકમ ઘણી વધુ હોવાની તેમણે
દલીલ કરી હતી.ત્રણ વર્ષમાં કોર્પોરેશને ડ્રેનેજ ડિસિલ્ટીંગ કામગીરી માટે એજન્સીને
કેટલી રકમ ચૂકવી તે અંગે તેઓ માહીતી આપી શકયા નહોતા.

નવ વર્ષમાં ડ્રેનેજ ડિસિલ્ટીંગ પાછળ રૃપિયા ૨૭૪ કરોડનો ખર્ચ
કરાયો

અમદાવાદમાં ડ્રેનેજલાઈનો બ્લોક થવાની અને ગટરલાઈનોમાંથી
સુએજના પાણી બેક મારવાની સમસ્યા વધી છે.બીજી તરફ કોર્પોરેશન દ્વારા છેલ્લા નવ
વર્ષમાં જેટીંગ મશીનોથી ડ્રેનેજલાઈન ડિસિલ્ટીંગ કરાવવા  તથા ઓપરેશન અને મેઈન્ટેનન્સ પાછળ રુપિયા ૨૭૪
કરોડનો ખર્ચ કરાયો છે.વર્ષ-૨૦૧૬-૧૭માં ડ્રેનેજલાઈનો જેટીંગ મશીનોથી ડિસિલ્ટીંગ
કરાવવા રુપિયા ૧૯.૨૪ કરોડનો ખર્ચ કરાયો હતો.વર્ષ-૨૦૨૩-૨૪માં આ ખર્ચ વધીને રુપિયા
૪૮.૮૮ કરોડ થઈ ગયો છે.વર્ષ-૨૦૨૪-૨૫માં ડિસેમ્બર-૨૪ સુધીમાં કોર્પોરેશને
ડ્રેનેજલાઈનોના ડિસિલ્ટીંગ પાછળ રુપિયા ૪૩.૪૨ કરોડનો ખર્ચ કર્યો હતો.

કોર્પોરેશનના પોતાના કેટલા મશીન

–૨૦ સુપર
સકર મશીન
,૧૨
હાઈફલો જેટીંગ મશીન
, ૬ આઈસર
માઉન્ટેડ જેટીંગ મશીન
, ૪
રીસાયકલર મશીન
, ૬ જેટીંગ
કમ સકશન મશીન
, ૧૨ મીની
જેટીંગ મશીન કમ રોડીંગ મશીન.આ તમામ મશીનો ઝોનદીઠ કામગીરી કરે છે.જેનુ ઓપરેશન અને
મેઈન્ટેનન્સ ખર્ચ પણ ઝોનકક્ષાએથી ચૂકવવામા આવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘તારે રૂપીયા આપવાના છે કે નહીં, નહીતર તને ઉપાડી જઇશ’ | “Are you going to give me the money or not or…
GUJARAT

‘તારે રૂપીયા આપવાના છે કે નહીં, નહીતર તને ઉપાડી જઇશ’ | “Are you going to give me the money or not or…

April 1, 2026
ગુજરાતમાં જૂન સુધી હીટવેવનું પ્રમાણ વધારે રહેશે,માવઠાંનું પ્રમાણ પણ વધશે | Heatwave will continue to…
GUJARAT

ગુજરાતમાં જૂન સુધી હીટવેવનું પ્રમાણ વધારે રહેશે,માવઠાંનું પ્રમાણ પણ વધશે | Heatwave will continue to…

April 1, 2026
હળવદની તક્ષશિલા સંકુલમાં આધુનિક ‘સંસ્કૃત કક્ષ’નું નિર્માણ થશે | A modern ‘Sanskrit room’ will be bui…
GUJARAT

હળવદની તક્ષશિલા સંકુલમાં આધુનિક ‘સંસ્કૃત કક્ષ’નું નિર્માણ થશે | A modern ‘Sanskrit room’ will be bui…

April 1, 2026
Next Post
સ્થાનિક ઉદ્યોગોને ટેરિફની અસરથી બચાવવા MSME પર નિયમનનો બોજ ઘટાડાશે | Regulatory burden on MSMEs will…

સ્થાનિક ઉદ્યોગોને ટેરિફની અસરથી બચાવવા MSME પર નિયમનનો બોજ ઘટાડાશે | Regulatory burden on MSMEs will...

બાકરોલ-ધોળકા માર્ગ પરથી દસ બાંગ્લાદેશી નાગરિક ઝડપાયા | Ten Bangladeshi nationals arrested on Bakrol …

બાકરોલ-ધોળકા માર્ગ પરથી દસ બાંગ્લાદેશી નાગરિક ઝડપાયા | Ten Bangladeshi nationals arrested on Bakrol ...

૨૧ મહિનાથી ફરાર ખંડણીના આરોપીને પકડવામાં પોલીસ નિષ્ફળ | Police fail to arrest extortion accused who …

૨૧ મહિનાથી ફરાર ખંડણીના આરોપીને પકડવામાં પોલીસ નિષ્ફળ | Police fail to arrest extortion accused who ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનામાં રૂ.1000, ચાંદીમાં રૂ.4000નો કડાકોઃ ડોલર ઈન્ડેક્સ ૧૦૦ પાર કરી ગયો | Gold falls by Rs 1000 sil…

સોનામાં રૂ.1000, ચાંદીમાં રૂ.4000નો કડાકોઃ ડોલર ઈન્ડેક્સ ૧૦૦ પાર કરી ગયો | Gold falls by Rs 1000 sil…

4 months ago
ગઢડા (સ્વા.)માં 1100 મતદારોના નામ કમી કરવાના તરકટથી ગોકીરો | Gokiri is accused of trying to reduce t…

ગઢડા (સ્વા.)માં 1100 મતદારોના નામ કમી કરવાના તરકટથી ગોકીરો | Gokiri is accused of trying to reduce t…

2 months ago
ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં કૌશલ્ય પ્રદર્શિત કરતા ખેલાડીઓ | Players displaying skills at table tennis …

ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં કૌશલ્ય પ્રદર્શિત કરતા ખેલાડીઓ | Players displaying skills at table tennis …

8 months ago
મહુધામાં ખેતરમાંથી જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા | 6 people caught gambling from a farm in Mahudha

મહુધામાં ખેતરમાંથી જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા | 6 people caught gambling from a farm in Mahudha

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News