gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ત્રાજ ગામના હોમગાર્ડ સાથે ફોટાની બદલે સ્કેનર મોકલી રૂપિયા 46 હજારની ઠગાઈ | Home guard of Traj villag…

G METRO NEWS by G METRO NEWS
January 28, 2026
in GUJARAT
0 0
0
ત્રાજ ગામના હોમગાર્ડ સાથે ફોટાની બદલે સ્કેનર મોકલી રૂપિયા 46 હજારની ઠગાઈ | Home guard of Traj villag…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ‘તમારા સગાને અકસ્માત થયો છે, ફોટા મોકલું છું’ જણાવી 

– હોમગાર્ડ એટીએમમાં પૈસા ઉપાડવા જતા ઠગાઈની જાણ થઈ, માતર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

નડિયાદ : માતર તાલુકાના ત્રાજ ગામના હોમગાર્ડ જવાનને ગઠિયાએ ‘તમારા સગાને અકસ્માત થયો છે, જેના ફોટા વોટ્સ અપ પર મોકલું છું’ તેમ કહી સ્કેનર મોકલી તેમના બેંક ખાતામાંથી રૂ.૪૬,૦૦૦ ટ્રાન્સફર કરી ઓનલાઈન છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે માતર પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

માતર તાલુકાના ત્રાજ ગામમાં રહેતા સતિષભાઈ રઘુનાથ પરમાર છેલ્લા ૧૫ વર્ષથી હોમગાર્ડમાં નોકરી કરે છે. ગત તા.૧૭-૧૦-૨૦૨૫ના રોજ તેઓ ઘરે હતા. ત્યારે તેમના મોબાઈલ પર વસીમ નામથી ગઠિયાએ ફોન કરી કહેલું કે, ‘તમારા સગાને અકસ્માત થયો છે જેના ફોટા તમારા વોટ્સ અપમાં મોકલું છું’ તેમ કહેતા સતિષભાઈ પરમારે મોબાઈલમાં જોતા સ્કેનર ઓપન થયું હતું. ત્યારબાદ તેઓ માતર બેંક ઓફ બરોડાના એટીએમમાં પૈસા ઉપાડવા જતા તેમના એક્સિસ બેન્ક સોખડાના ખાતામાંથી રૂ.૪૬,૦૦૦ ઓનલાઇન ટ્રાન્સફર થઈ ગયા હોવાનું સામે આવ્યું હતું. આમ અજાણ્યા ગઠિયાએ ફોટાના બદલે સ્કેનર મોકલી રૂ.૪૬,૦૦૦ ઓનલાઈન ટ્રાન્સફર કરી છેતરપિંડી કરી હતી. આ મામલે સતિષભાઈ રઘુનાથ પરમારની ફરિયાદ આધારે માતર પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગર: ધ્રોલ નજીક લતીપર હાઇવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3ના મોત, 2 ગંભીર | jamnagar dhrol ro…
GUJARAT

June 24, 2026
અંકલેશ્વર જીઆઇડીસી પાસે એસીબીની ટ્રેપ બેન્ક એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા કોન્સ્ટેબલ ૨૫૦૦૦ની લાંચમાં ઝડપાયો…

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ, આગામી 7 દિવસ પવન અને ગાજવીજ સાથે વરસાદી માહોલ રહ…

Next Post
સુરેન્દ્રનગરમાં ટાવર ચોક નજીક રિક્ષામાંથી 5 હજાર લીટર દેશી દારૃ ઝડપાયો | country liquor seized from …

સુરેન્દ્રનગરમાં ટાવર ચોક નજીક રિક્ષામાંથી 5 હજાર લીટર દેશી દારૃ ઝડપાયો | country liquor seized from ...

ધ્રાંગધ્રાના ચુલી નજીક હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક ટ્રકમાંથી ૮૭ લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 87…

ધ્રાંગધ્રાના ચુલી નજીક હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક ટ્રકમાંથી ૮૭ લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 87...

યુજીસીના નવા નિયમોનો વિરોધ ભારે પડયો : બરેલીના મેજિસ્ટ્રેટ સસ્પેન્ડ | Opposition to UGC new rules gr…

યુજીસીના નવા નિયમોનો વિરોધ ભારે પડયો : બરેલીના મેજિસ્ટ્રેટ સસ્પેન્ડ | Opposition to UGC new rules gr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

LRS હેઠળ રેમિટન્સ 4 ટકા ઘટીને 21.36 બિલિયન ડોલર | Remittances under LRS fall by 4 percent to 21 36 b…

4 months ago
ગુજરાત પોલીસ બેડામાં ધરખમ ફેરફાર, સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ 254 PSIને પ્રમોશન સાથે બદલી | Gujarat…

3 months ago
અચાનક દિલ્હી પહોંચ્યા નીતિશ કુમાર, PM મોદી સાથે કરી મુલાકાત, જાણો કયા મુદ્દે થઈ ચર્ચા | Bihar Politi…

6 months ago
તમારી પાસે 25 લાખથી વધુ કિંમતનું વાહન હોય તો ખાસ વાંચી લેજો, નહીંતર થશે નુકસાન! | Suspicious entries…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News