gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ત્રીજા અને પાંચમા સેમના પરિણામ પરીક્ષાના 45 દિવસ પછી પણ જાહેર થયા નથી | results are not declared aft…

G METRO NEWS by G METRO NEWS
January 3, 2026
in GUJARAT
0 0
0
ત્રીજા અને પાંચમા સેમના પરિણામ પરીક્ષાના 45 દિવસ પછી પણ જાહેર થયા નથી | results are not declared aft…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં છેલ્લા બે વર્ષથી પરીક્ષાઓ નિયમિત લેવાની શરુઆત થઈ છે પરંતુ ૪૫ દિવસની સમય મર્યાદામાં પરિણામ જાહેર કરવામાં સત્તાધીશોને સફળતા મળી રહી નથી.

ફેકલ્ટીમાં સેમેસ્ટર ૩ અને સેમેસ્ટર પાંચ એટલે કે એસવાય અને ટીવાયની એક્સટર્નલ પરીક્ષા લેવાયે ૪૫ દિવસનો સમય થઈ ગયો છે પણ હજી સુધી ૧૦૦૦૦ જેટલા વિદ્યાર્થીઓના પરિણામ જાહેર થયા નથી.સૂત્રોનું  કહેવું છે કે, એક્સટર્નલ પરીક્ષાના પરિણામમાં ઈન્ટર્નલ પરીક્ષાના માર્ક પણ ઉમેરવાના હોય છે પણ ફેકલ્ટીમાંથી આ માર્કસ પરીક્ષા વિભાગમાં  મોકલવામાં થયેલા વિલંબના કારણે પરિણામ તૈયાર કરવાની કામગીરી ઘોંચમાં પડી છે.ઉત્તરવહીઓ લગભગ તપાસાઈ ગઈ છે પણ ટેબ્યુલેશનની કામગીરી અટકી હોવાથી માર્કશીટો તૈયાર થઈ રહી નથી.

આ પરિસ્થિતિને જોતા પરિણામ જાહેર થવામાં બીજા બે સપ્તાહનો સમય લાગી શકે છે.આ મુદ્દે આજે ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન દ્વારા યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે વિદ્યાર્થીઓનો મોરચો લઈ જવામાં આવ્યો હતો અને રજૂઆત કરવામાં આવી હતી.

અધ્યાપકો- કર્મચારીઓને હજી એપ્રિલ- મે મહિનાની પરીક્ષાનું મહેનતાણું ચૂકવાયું નથી

મળતી વિગતો પ્રમાણે કોમર્સ ફેકલ્ટીમાં સુપરવિઝન, ઉત્તરવહીઓ તપાસવાની અને ટેબ્યુલેશન જેવી પરીક્ષાની કામગીરી કરતા અધ્યાપકો અને કર્મચારીઓને એપ્રિલ- મે મહિનાની પરીક્ષાનું લગભગ ૨૫  લાખ રુપિયાનું મહેનતાણું હજી ચૂકવાયું નથી.પરીક્ષામાં લગભગ ૪૦૦ કરતા વધારે અધ્યાપકો અને કર્મચારીઓએ ફરજ બજાવી હતી.ડેટા એન્ટ્રી કરવામાં સર્જાયેલી સમસ્યાના કારણે મહેતનાણું ચૂકવવામાં મુશ્કેલી પડી હોવાનું કહેવાઈ રહ્યું છે.જોકે હવે તો અધ્યાપકોએ નવેમ્બર- ડિસેમ્બરની પરીક્ષાની કામગીરી પણ શરુ કરી દીધી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત: બારડોલીમાં ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વિવાદ, સ્ટેડિયમમાં જાહેરમાં બિયર પીતા બુટલેગર પુત્રનો વીડિયો…
GUJARAT

સુરત: બારડોલીમાં ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વિવાદ, સ્ટેડિયમમાં જાહેરમાં બિયર પીતા બુટલેગર પુત્રનો વીડિયો…

March 28, 2026
અખંડભારત સમર્થભારત માટે ૩૮૧ દિવસીય ચતુર્વેદ મહાનુષ્ઠાનનું આયોજન | 381 day Chaturveda Mahanushthan or…
GUJARAT

અખંડભારત સમર્થભારત માટે ૩૮૧ દિવસીય ચતુર્વેદ મહાનુષ્ઠાનનું આયોજન | 381 day Chaturveda Mahanushthan or…

March 28, 2026
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને અનાજનો પુરવઠો ખોરવાશે નહીં! રાજ્ય સરકારે હાઈલેવલ કમિટીઓની રચના કરી | Guja…
GUJARAT

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને અનાજનો પુરવઠો ખોરવાશે નહીં! રાજ્ય સરકારે હાઈલેવલ કમિટીઓની રચના કરી | Guja…

March 28, 2026
Next Post
યુરોપ સહિતના વૈશ્વિક બજારોમાં મજબૂત તેજી એલ્યુમીનિયમ સહિતના ભાવોમાં ઉછાળાનો ટ્રેન્ડ | Strong rally i…

યુરોપ સહિતના વૈશ્વિક બજારોમાં મજબૂત તેજી એલ્યુમીનિયમ સહિતના ભાવોમાં ઉછાળાનો ટ્રેન્ડ | Strong rally i...

મનપાએ છેલ્લા 12 માસમાં 3,575 રખડતા ઢોર પકડયા, ત્રાસ યથાવત | Municipal Corporation caught 3575 stray …

મનપાએ છેલ્લા 12 માસમાં 3,575 રખડતા ઢોર પકડયા, ત્રાસ યથાવત | Municipal Corporation caught 3575 stray ...

ઝવેરી બજારમાં ફરી તેજીનો ચમકારો: સોનું વધી રૂ.139000

ઝવેરી બજારમાં ફરી તેજીનો ચમકારો: સોનું વધી રૂ.139000

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના તુલસીવાડીમાં નજીવી બાબતે યુવક પર તિક્ષ્ણ હથિયારથી હુમલો | Youth attacked with sharp weapon …

વડોદરાના તુલસીવાડીમાં નજીવી બાબતે યુવક પર તિક્ષ્ણ હથિયારથી હુમલો | Youth attacked with sharp weapon …

1 week ago
સહમતિથી શારીરિક સંબંધ બાદ લગ્નનો ઈનકાર દુષ્કર્મ ન ગણાય, સુરત કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Surat Cou…

સહમતિથી શારીરિક સંબંધ બાદ લગ્નનો ઈનકાર દુષ્કર્મ ન ગણાય, સુરત કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Surat Cou…

7 months ago
સુપ્રીમ કોર્ટના 53મા CJI તરીકે આજે જસ્ટિસ સૂર્યકાંતના શપથ, ઐતિહાસિક બનશે સમારોહ

સુપ્રીમ કોર્ટના 53મા CJI તરીકે આજે જસ્ટિસ સૂર્યકાંતના શપથ, ઐતિહાસિક બનશે સમારોહ

4 months ago
ઠાસરા પાલિકામાં ઉભરાતી ગટરથી 40 ઘરોને હાલાકી

ઠાસરા પાલિકામાં ઉભરાતી ગટરથી 40 ઘરોને હાલાકી

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News