gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સહમતિથી શારીરિક સંબંધ બાદ લગ્નનો ઈનકાર દુષ્કર્મ ન ગણાય, સુરત કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Surat Cou…

G METRO NEWS by G METRO NEWS
August 28, 2025
in GUJARAT
0 0
0
સહમતિથી શારીરિક સંબંધ બાદ લગ્નનો ઈનકાર દુષ્કર્મ ન ગણાય, સુરત કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Surat Cou…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Sessions Court: સુરતની સેશન્સ કોર્ટે ત્રણ વર્ષ જૂના દુષ્કર્મ કેસમાં આરોપી યુવાનને નિર્દોષ જાહેર કર્યો છે અને તેને છોડી મૂકવાનો આદેશ આપ્યો છે. કોર્ટે બચાવ પક્ષની દલીલ સ્વીકારીને કોર્ટે ચુકાદો આપ્યો છે કે ‘ત્રણ વર્ષ સુધી સહમતિથી શારીરિક સંબંધ પછી લગ્ન કરવાનો ઈનકાર કરવો એ દુષ્કર્મ નથી.’

જાણો શું છે મામલો

મળતી માહિતી અનુસાર, સુરતના ડિંડોલીથી બીબીએનો અભ્યાસ કરતી યુવતીએ કતારગામમાં એમ.ટેકનો અભ્યાસ કરતા યુવક સામે જુલાઈ 2022માં ફરિયાદ નોંધાવી હતી.  જેમાં યુવતીએ જણાવ્યું હતું કે, ‘યુવકે ઈન્સ્ટાગ્રામ દ્વારા મારી સાથે મિત્રતા કરી કરી હતી. ત્યારેબદ તેણે લગ્નની લાલચ આપીને મારી સાથે અનેત વખત શારીરિક સંબંધો બાંધ્યા હતા. બાદમાં તેણે મારી સાથે લગ્ન કરવાનો ઈનકાર કરી દીધો.’ આ કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી અને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.

કોર્ટે બચાવ પક્ષના વકીલની દલીલ સ્વીકારીને યુવકને નિર્દોષ જાહેર કર્યો

સુરતની સેશન્સ કોર્ટમાં બચાવ પક્ષના વકીલ અશ્વિન જે. જોગડિયાએ કોર્ટને જણાવ્યું હતું કે ‘આરોપીએ ફરિયાદ નોંધાવનાર યુવતી સાથે બળજબરીથી  શારીરિક સંબંધ બાંધ્યા નથી. પ્રેમ સંબંધ તૂટવાના કારણે આ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

હાઈકોર્ટના નિર્ણયનો ઉલ્લેખ કરતા અશ્વિન જે. જોગડિયાએ જણાવ્યું હતુ કે, ‘જો લગ્નના બહાને શારીરિક સંબંધ બાંધવાનો આરોપ છે, તો તે દુષ્કર્મ નથી.’ કોર્ટે આ દલીલ સ્વીકારી અને યુવકને નિર્દોષ જાહેર કર્યો.

આ પણ વાંચો: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં હત્યા બાદ વાલીઓનો રોષ, LC લેવા માટે 100થી વધુ અરજીઓ મળી

કેસની સુનાવણી દરમિયાન કોર્ટે શું કહ્યું…

કેસની સુનાવણી દરમિયાન સુરતની સેશન્સ કોર્ટે જણાવ્યું હતું કે, ‘ફરિયાદી શિક્ષિત છે અને પોતાના સારા-ખરાબને સમજી શકે છે. યુવક અને યુવતી અલગ-અલગ જાતિના હોવાથી, યુવક અને તેની માતાએ લગ્ન કરવાનો ઈનકાર કર્યો હતો. જો કે, યુવતીએ આરોપી સાથેના સંબંધો યથાવત્ રાખ્યા હતા. યુવતીએ યુવક સાથે જતી વખતે કોઈપણ દબાણ વિના હોટલ અને રેસ્ટોરન્ટમાં પોતાના ઓળખપત્રો આપ્યા હતા. તેથી તેની સામે કોઈ બળજબરી નહોતી.’

યુવતી આરોપ લગાવ્યો હતો કે યુવક સાથેના સંબંધને કારણે તે ગર્ભવતી થઈ હતી, પરંતુ કેસની સુનાવણી દરમિયાન ગર્ભપાતના પુરાવા રેકોર્ડ પર આવ્યા. વકીલ અશ્વિન જે. જોગડિયાએ જણાવ્યું હતું કે, ‘અન્ય તબીબી પુરાવાઓ ઉપરાંત, ડીએનએ રિપોર્ટ પણ યુવતી અને યુવકના સેમ્પલ સાથે મેળ ખાતો નથી.’

તબીબી તપાસ દરમિયાન યુવતીએ કહ્યું હતું કે, ‘યુવકે મારી સાથે 30થી 35 વખત શારીરિક સંબંધો બાંધ્યા હતા.’ આ અંગે બચાવ પક્ષના વકીલ અશ્વિન જે. જોગડિયાને શંકા હતી કે યુવતી નિમ્ફોમેનિયા જેવી માનસિક સ્થિતિ હોઈ શકે છે. બચાવ પક્ષ દ્વારા પૂછવામાં આવેલા સવાલના જવાબમાં યુવતીની તબીબી તપાસ કરનાર ડૉક્ટરે કહ્યું કે, ‘મહિલાઓમાં ઘણીવાર પુરુષો કરતાં શારીરિક સંબંધ બાંધવાની ઈચ્છા વધુ હોય છે. આ એક પ્રકારની માનસિક સ્થિતિ માનવામાં આવે છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાવ-થરાદમાં પેટ્રોલ-ડીઝલની ભારે અછત: પંપો પર અફરાતફરી, લોકો કેરબા અને ડ્રમ લઈને દોડ્યા | Vav Tharad …
GUJARAT

વાવ-થરાદમાં પેટ્રોલ-ડીઝલની ભારે અછત: પંપો પર અફરાતફરી, લોકો કેરબા અને ડ્રમ લઈને દોડ્યા | Vav Tharad …

May 15, 2026
કલોલની સઈજ GIDCમાં ગેસ ગળતરથી 3 શ્રમિકોના મોત, 1 ગંભીર: ટાંકી સાફ કરવા જતાં ઘટી દુર્ઘટના | Kalol GID…
GUJARAT

કલોલની સઈજ GIDCમાં ગેસ ગળતરથી 3 શ્રમિકોના મોત, 1 ગંભીર: ટાંકી સાફ કરવા જતાં ઘટી દુર્ઘટના | Kalol GID…

May 15, 2026
સાયક્લોનિક સર્ક્યુલેશન નબળું પડ્યું, 48 કલાક બાદ રાજ્યના વાતાવરણમાં ફરી ફેરફાર, હવામાન વિભાગની આગાહી…
GUJARAT

સાયક્લોનિક સર્ક્યુલેશન નબળું પડ્યું, 48 કલાક બાદ રાજ્યના વાતાવરણમાં ફરી ફેરફાર, હવામાન વિભાગની આગાહી…

May 15, 2026
Next Post
બિલ પર રાષ્ટ્રપતિ કે રાજ્યપાલના નિર્ણય વિરુદ્ધ કોર્ટમાં અરજી ના કરી શકે રાજ્ય સરકાર: કેન્દ્રની દલીલ …

બિલ પર રાષ્ટ્રપતિ કે રાજ્યપાલના નિર્ણય વિરુદ્ધ કોર્ટમાં અરજી ના કરી શકે રાજ્ય સરકાર: કેન્દ્રની દલીલ ...

અમદાવાદમાં ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સુરતથી દુબઈ જતા મધદરિયે સર્જાઈ હતી ખામી | Engine Gli…

અમદાવાદમાં ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સુરતથી દુબઈ જતા મધદરિયે સર્જાઈ હતી ખામી | Engine Gli...

જમ્મુમાં વરસાદે 115 વર્ષનો રૅકોર્ડ તોડ્યો, હિમાચલ પ્રદેશમાં હજારો મુસાફરો ફસાયા: હાઇવે-બ્રિજ નદીમાં …

જમ્મુમાં વરસાદે 115 વર્ષનો રૅકોર્ડ તોડ્યો, હિમાચલ પ્રદેશમાં હજારો મુસાફરો ફસાયા: હાઇવે-બ્રિજ નદીમાં ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર : જાપાન પાછળ | India is the world’s fourth largest economy:…

ભારત વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર : જાપાન પાછળ | India is the world’s fourth largest economy:…

12 months ago
અમદાવાદ સિવિલમાં 7 બાળકોની સાપની જેમ વાંકી વળી ગયેલી કરોડરજ્જુના ઓપરેશન સફળ, નિઃશુલ્ક સર્જરી કરાઈ | …

અમદાવાદ સિવિલમાં 7 બાળકોની સાપની જેમ વાંકી વળી ગયેલી કરોડરજ્જુના ઓપરેશન સફળ, નિઃશુલ્ક સર્જરી કરાઈ | …

3 months ago
વટવા ગ્રીનની ચૂંટણીમાં બે પેનલો આમનેસામને | election of Vata Greens

વટવા ગ્રીનની ચૂંટણીમાં બે પેનલો આમનેસામને | election of Vata Greens

9 months ago
BAPS સ્વામિનારાયણ મંદિર, મહુવા દ્વારા. ઐતિહાસિક ભવ્યાતિભવ્ય ત્રિ દિવસિય અન્નકૂટ ઉત્સવ નું સંપન્ન થયે…

BAPS સ્વામિનારાયણ મંદિર, મહુવા દ્વારા. ઐતિહાસિક ભવ્યાતિભવ્ય ત્રિ દિવસિય અન્નકૂટ ઉત્સવ નું સંપન્ન થયે…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News