gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

થાંભલા પરથી પટકાયેલા બે શ્રમજીવીના મોત ઃ ચાર ઘાયલ | Two workers die after falling from pillar four i…

G METRO NEWS by G METRO NEWS
June 10, 2026
in GUJARAT
0 0
0
થાંભલા પરથી પટકાયેલા બે શ્રમજીવીના મોત ઃ ચાર ઘાયલ | Two workers die after falling from pillar four i…
2
VIEWS
Share on FacebookShare on Twitter

ડભોઇ,ડભોઇ તાલુકાના ભાવપુરા ગામે ખેતરમાં  હાઇ ટેન્શન લાઇનનો થાંભલો ઊભો કરતા સમયે છ શ્રમજીવીઓ નીચે પટકાયા હતા. જે  પૈકી બે ના મોત થયા છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,  ડભોઇ તાલુકાના ભાવપુરા ગામની સીમમાં  એક ખેડૂતના ખેતરમાં પાવર ગ્રીડ કંપની દ્વારા હાઇ ટેન્શન લાઇનનો થાંભલો ઊભો કરવામાં આવ્યો  હતો. ત્યારબાદ થાંભલા પર કામ કરવા માટે છ શ્રમજીવીઓ ચઢ્યા  હતા. કોઇ કારણસર થાંભલો પડતા છ શ્રમજીવીઓને ઇજા થઇ હતી. તેઓને સારવાર માટે ખાનગી  હોસ્પિટલમાં દાખલ ક રવામાં આવ્યા હતા. જે  પૈકી પ.બંગાળના ૨૭ વર્ષના રાજેન ચુનીરામ હેમલરામ તથા ખાનો કાલુ મારડી ( ઉં.વ.૩૦) ના સારવાર દરમિયાન મોત થયા છે. જ્યારે અન્ય ત્રણને સારવાર પછી રજા આપી દેવાઇ છે. હજી એક સારવાર હેઠળ છે. આ દુર્ઘટના કઇ રીતે થઇ તેની તપાસ ડભોઇ પોલીસ સ્ટેશનના ભીલાપુર આઉટપોસ્ટના જમાદાર દ્વારા હાથ ધરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચલાલામાં શ્રી મોગલમાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા વિવિધ મંદિરોના પૂજારીઓનું સન્માન…
GUJARAT

October 25, 2026
​બોટાદમાં સરકારી વકીલો, પોલીસ અધિકારીઓ અને મેજિસ્ટ્રેટ્સ માટે ભવ્ય કાનૂની તાલીમ શિબિર સંપન્ન

A Memorable Experience Working with Mahesh Bhatt Sir

Next Post
કારેલીબાગના ફ્લેટમાં ત્રીજા માળે ઊધઇની ટ્રિટમેન્ટ બાદ આગ લાગતાં અફરાતફરી | Panic as fire breaks out …

કારેલીબાગના ફ્લેટમાં ત્રીજા માળે ઊધઇની ટ્રિટમેન્ટ બાદ આગ લાગતાં અફરાતફરી | Panic as fire breaks out ...

દિવાળીપુરા કોર્ટ સામે હાઇબ્રિડ ગાંજાના સપ્લયારને પોલીસે ઝડપી પાડયો | Police nab hybrid ganja supplie…

દિવાળીપુરા કોર્ટ સામે હાઇબ્રિડ ગાંજાના સપ્લયારને પોલીસે ઝડપી પાડયો | Police nab hybrid ganja supplie...

વડોદરાના એન્ટ્રી પોઇન્ટ પર આવેલી દુમાડ ચેક પોસ્ટ પર SRP જવાન નશામાં ચૂર હાલતમાં પકડાયો | drunk SRP j…

વડોદરાના એન્ટ્રી પોઇન્ટ પર આવેલી દુમાડ ચેક પોસ્ટ પર SRP જવાન નશામાં ચૂર હાલતમાં પકડાયો | drunk SRP j...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉઘરોજ-રાણીપુરા કેનાલમાં પાણી ન મળતા ખેડૂતોમાં રોષ ઃ આવેદન આપ્યું | Farmers angry over not getting wa…

8 months ago
સુરતની મિલેનિયમ માર્કેટમાં ભીષણ આગ: ધુમાડાના ગોટેગોટાથી રિંગ રોડ પર અફરાતફરી | surat millennium mark…

6 months ago
વડોદરા જિલ્લામાં 49 ટીમો દ્વારા ખેતીના નુકસાનનો સર્વે શરૃ,એક સપ્તાહમાં રિપોર્ટ તૈયાર કરાશે | 49 team…

12 months ago
યુદ્વ વિરામ, અમેરિકા-ચાઈના ટેરિફ ડિલ થતાં શેરબજારમાં તોફાની તેજી | Stock market surges as US China t…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News