gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

થાઇલેન્ડથી બાયએરવડોદરામાં હાઇબ્રિડ ગાંજો સપ્લાય કરવાના નેટવર્કનો પર્દાફાશઃ સુરતનો કેવીન પકડાયો | Net…

G METRO NEWS by G METRO NEWS
January 19, 2026
in GUJARAT
0 0
0
થાઇલેન્ડથી બાયએરવડોદરામાં હાઇબ્રિડ ગાંજો સપ્લાય કરવાના નેટવર્કનો પર્દાફાશઃ સુરતનો કેવીન પકડાયો | Net…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ થાઇલેન્ડથી વડોદરામાં હાઇબ્રિડ ગાંજો સપ્લાય કરવાના નેટવર્કનો પર્દાફાશ કરવામાં વડોદરા એસઓજીને સફળતા મળી છે.પોલીસે દોઢ વર્ષથી જુદાજુદા સ્થળે ગાંજો સપ્લાય કરનાર કેવીનને એરપોર્ટ પર આવતાં જ ઝડપી પાડી રિમાન્ડ માટે તજવીજ કરી છે.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં શકીલાપાર્કમાં રહેતો આદીબ પટેલ ડિસેમ્બર-૨૦૨૪માં રૃ.૨૨ લાખના ગાંજા સાથે પકડાયો હતો.જેથી એસઓજીએ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી આદીબને મદદ કરનાર તેના પિતા અબ્દુલની પણ ધરપકડ કરી હતી.

પોલીસની તપાસ દરમિયાન હાઇબ્રિડ ગાંજાનો જથ્થો સુરતનો વિવેક ત્રિવેદી અબ્દુલને આપી ગયો હોવાની માહિતી બહાર આવતાં વિવેકને પણ કાર સાથે ઝડપી પાડી રૃ.૨.૫૦ લાખ રીકવર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તાંદલજાના અબ્દુલ અને સુરતના વિવેક ત્રિવેદી વચ્ચે સંપર્ક કરાવનાર નિરજ ટોનીને પોલીસે ઝડપી પાડયો હતો.

વિવેક ત્રિવેદી પાસે ગાંજો થાઇલેન્ડથી આવતો હોવાની વિગતો મળતાં પોલીસ ચોંકી હતી.પોલીસ કમિશનરે આ મુદ્દે એસઓજીના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.ત્યારબાદ તપાસમાં થાઇલેન્ડથી વિમાન મારફતે દોઢ વર્ષથી ગાંજો આવતો હોવાની વિગતો ખૂલતાં પોલીસે ગાંજાના સપ્લાયર કેવીન નિલેશભાઇ ખેની(વાસ્તુકલા એપાર્ટમેન્ટ,સિંગણપુર, ડભોલી રોડ,કતાર,સુરત મૂળરહે.પરવડી ગામ,ગારીયાધર,ભાવનગર અને હાલ રહે. બેંગકોક) માટે લુકઆઉટ નોટિસ ઇસ્યુ કરી હતી.

ઉત્તરાયણ  પહેલાં કેવીન કોલકત્તા એરપોર્ટ પર આવતાં જ સુરક્ષા એજન્સીએ તેને ઝડપી પાડી વડોદરા પોલીસને જાણ કરી હતી.કેવીનને અમદાવાદ એરપોર્ટ પરથી વડોદરા લવાયો હતો.

કેવીન હાઇક્વિક સોસાયટી-૨૮ કેફેના નામે દોઢવર્ષથીગાંજાનું નેટવર્ક ચલાવતો હતો

હાઇબ્રિડ ગાંજાનો વિદેશથી સપ્લાયના  જવલ્લે જ જોવા મળતા કેસની તપાસ દરમિયાન થાઇલેન્ડમાં રહેતો કેવીન હાઇક્વિક સોસાયટી-૨૮ કેફેના નામે ગાંજાનું નેટવર્ક ચલાવતો હોવાની માહિતી પોલીસને મળી છે.આ નામે જ તે ગાંજાનું પાર્સલ મોકલતો હોવાનું પણ મનાય છે.જેથી તે ક્યાંક્યાં સપ્લાય કરતો હતો અને ભારતમાં તેના એજન્ટ કોણ કોણ છે તે મુદ્દે એસઓજીના પીઆઇ એસડી રાતડાએ રિમાન્ડ માટે તજવીજ હાથ ધરી છે.

વડોદરામાંથી પકડાયેલા હાઇબ્રિડ ગાંજાના નેટવર્કની તવારીખ

* તા.૨૩-૧૨-૨૦૨૪ઃ  તાંદલજાનો આદીબ પટેલ ૨૨ લાખના ગાંજા સાથે પકડાયો

* તા.૨૪-૧૨-૨૦૨૪ઃ આદીબની પૂછપરછ બાદ તેના પિતા અબ્દુલની ધરપકડ

* તા.૬-૧-૨૦૨૫ઃ અબ્દુલને કારમાં ગાંજો આપી જનાર સુરતનો વિવેક ત્રિવેદીની ધરપકડ

* તા.૨-૧૧-૨૨૫ઃ અબ્દુલ અને વિવેક ત્રિવેદી વચ્ચે મુલાકાત કરાવનાર નિરજ ઉર્ફે ટોની નિશિથ ચૌધરી(સનશ્રેય રેસિડેન્સી,વેસુ સુરત)ની ધરપકડ

* તા.૧૩-૧-૨૦૨૫ઃ થાઇલેન્ડથી વિવેકને ગાંજો મોકલનાર કેવીન પકડાયો

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..
GUJARAT

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

July 7, 2026
ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…
GUJARAT

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

July 7, 2026
ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …
GUJARAT

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

July 7, 2026
Next Post
મનમાંથી જાતિ નીકળે તો  એક દાયકામાં જાતિવાદ ખતમ થઈ જાય : મોહન ભાગવત

મનમાંથી જાતિ નીકળે તો એક દાયકામાં જાતિવાદ ખતમ થઈ જાય : મોહન ભાગવત

દિલ્હીમાં રૂ. પાંચ કરોડનું કોકેન અને એમડીએમએ ટેબલેટ જપ્ત

દિલ્હીમાં રૂ. પાંચ કરોડનું કોકેન અને એમડીએમએ ટેબલેટ જપ્ત

પત્નીના પિયર ગયા પછી પતિનો ગળા ફાંસો ખાઇને આપઘાત | Husband commits suicide by hanging himself after …

પત્નીના પિયર ગયા પછી પતિનો ગળા ફાંસો ખાઇને આપઘાત | Husband commits suicide by hanging himself after ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તળાવના ન્હાવા પડેલા યુવકનું ડૂબી જવાથી મોત | A young man drowned while bathing in a lake

તળાવના ન્હાવા પડેલા યુવકનું ડૂબી જવાથી મોત | A young man drowned while bathing in a lake

10 months ago
વિદેશી બ્રોકિંગ હાઉસો ભારતના ઈક્વિટી બજારના આઉટલૂક મામલે સાવચેત | Foreign broking houses cautious ab…

વિદેશી બ્રોકિંગ હાઉસો ભારતના ઈક્વિટી બજારના આઉટલૂક મામલે સાવચેત | Foreign broking houses cautious ab…

1 year ago
બિહારની એવી બેઠકો જ્યાં જીત-હારનું અંતર 500 વોટથી પણ ઓછું, અહીં તો 100થી ઓછું માર્જિન

બિહારની એવી બેઠકો જ્યાં જીત-હારનું અંતર 500 વોટથી પણ ઓછું, અહીં તો 100થી ઓછું માર્જિન

8 months ago
9 વર્ષથી ચોરીના ગુનામાં ફરાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો | Bharuch Police nabs accused in theft case …

9 વર્ષથી ચોરીના ગુનામાં ફરાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો | Bharuch Police nabs accused in theft case …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News