gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

થાનના ગૂગલિયાણામાં બોગસ રોયલટી પાસના આધારે ખનીજ ચોરીનું કૌભાંડ | Mineral theft scam based on bogus r…

G METRO NEWS by G METRO NEWS
March 30, 2026
in GUJARAT
0 0
0
થાનના ગૂગલિયાણામાં બોગસ રોયલટી પાસના આધારે ખનીજ ચોરીનું કૌભાંડ | Mineral theft scam based on bogus r…
3
VIEWS
Share on FacebookShare on Twitter

– દરોડામાં 774 બોગસ રોયલ્ટી પાસ મળ્યા : 78.80 લાખનો મુદ્દામાલ જપ્ત

– મૃતક વ્યક્તિના નામે બોગસ રોયલ્ટી પાસનો ઉપયોગ કરી ૨૦૧૨થી સાયલા અને થાન પંથકની ગેરકાયદે ખાણોમાં ઉપયોગ થતો હતો

થાન : ચોટીલા ડેપ્યુટી કલેક્ટર અને થાન મામલતદારની સંયુક્ત ટીમે ગૂગલિયાણા ગામની ‘કેશવ કોલ ઇન્ડસ્ટ્રીઝ’ પર દરોડો પાડી મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. મૃત વ્યક્તિના નામે બોગસ રોયલ્ટી પાસ બનાવી ગેરકાયદેસર કોલસાને કાયદેસર ઠેરવવાનું નેટવર્ક વર્ષોથી ચાલતું હોવાનું બહાર આવ્યું છે. તંત્રની ટીમે સ્થળ પરથી લોડર, જેસીબી, ડમ્પર, ક્રશર પ્લાન્ટ અને કાર્બોસેલનો મોટો જથ્થો મળી રૂ.૭૮.૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી બંને સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણા અને થાન મામલતદારની ટીમે ગૂગલિયાણા ગામે આવેલી ‘કેશવ કોલ ઇન્ડસ્ટ્રીઝ’ પર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરતા હસમુખભાઈ કલ્યાણભાઈ સચદેવના નામે ઇસ્યુ થયેલા ૭૭૪ રોયલ્ટી પાસનો ઉપયોગ થતો હતો. તપાસ દરમિયાન માલુમ પડયું કે, હસમુખભાઈનું મૃત્યુ  વર્ષ ૨૦૧૨માં જ થઈ ચૂક્યું છે, તેમ છતાં તેમના નામે હજુ પણ પાસ ઇસ્યુ કરીને ખનીજ ચોરીને કાયદેસરનું રૂપ આપવામાં આવતું હતું.

રેઇડ દરમિયાન તંત્રએ સ્થળ પરથી લોડર, જેસીબી, ડમ્પર, ક્રશર પ્લાન્ટ અને કાર્બોસેલનો મોટો જથ્થો મળી કુલ રૂ.૭૮.૮૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. તપાસમાં ખૂલ્યું છે કે, કેશવ કોલ ઇન્ડસ્ટ્રીના માલિકો કૌશિકભાઈ ઘનશ્યામભાઈ જાદવ અને રાકેશભાઈ જાદવ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી આ કૌભાંડ ચલાવી સરકારી તિજોરીને મોટું નુકસાન પહોંચાડવામાં આવતું હતું. સાયલા તાલુકાના ચોરવીરા, ઈશ્વરિયા અને ચિત્રલાખા જેવા વિસ્તારોની ગેરકાયદેસર ખાણોમાંથી કોલસો કાઢી, આ બોગસ પાસના આધારે તેને વેચવામાં આવતો હતો. હાલમાં ખાણ-ખનીજ ધારા હેઠળ બંને માલિકો સામે ગુનો નોંધી વસૂલાત અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

આરોપીઓ સામે આકરી કાર્યવાહી થશે

સાયલા અને થાન પંથકની ગેરકાયદેસર ખાણોમાં આ રોયલ્ટી પાસનો ઉપયોગ થતો હતો. ખોટા દસ્તાવેજો બનાવી સરકારી આવકને નુકસાન પહોંચાડનાર તત્વો સામે કડક કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. – એચ.ટી. મકવાણા (ડેપ્યુટી કલેક્ટર, ચોટીલા)

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માં શારદા ભવન ટાઉન હોલ અંક્લેશ્વર ખાતે જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી પ્રફુલ્લ પાનસેરીયાના અધ્યક્ષસ્થાન…
GUJARAT

માં શારદા ભવન ટાઉન હોલ અંક્લેશ્વર ખાતે જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી પ્રફુલ્લ પાનસેરીયાના અધ્યક્ષસ્થાન…

June 13, 2026
જામનગર શહેર ભાજપ કાર્યાલયમાં લિફ્ટમાં એક વ્યક્તિ ફસાતા ફાયર બ્રિગેડે કર્યું સફળ રેસ્ક્યુ | Fire brig…
GUJARAT

જામનગર શહેર ભાજપ કાર્યાલયમાં લિફ્ટમાં એક વ્યક્તિ ફસાતા ફાયર બ્રિગેડે કર્યું સફળ રેસ્ક્યુ | Fire brig…

June 13, 2026
જામનગર તાલુકાના મોટી બાણુંગરમાં ખેડૂતોની મહાસભા, સરકાર સામે આકરા પ્રહારો | Farmers’ Mahasabha in Mot…
GUJARAT

જામનગર તાલુકાના મોટી બાણુંગરમાં ખેડૂતોની મહાસભા, સરકાર સામે આકરા પ્રહારો | Farmers’ Mahasabha in Mot…

June 13, 2026
Next Post
થાનમાં મિની વાવાઝોડા બાદ 10 દિવસથી સ્ટ્રીટ લાઈટો ગુલ | Street lights out for 10 days after mini cycl…

થાનમાં મિની વાવાઝોડા બાદ 10 દિવસથી સ્ટ્રીટ લાઈટો ગુલ | Street lights out for 10 days after mini cycl...

વડાલા પાટિયા પાસે આઈશરની અડફેટે બાઈક સવાર પિતા અને બે પુત્રોના મોત | Father and two sons riding a bi…

વડાલા પાટિયા પાસે આઈશરની અડફેટે બાઈક સવાર પિતા અને બે પુત્રોના મોત | Father and two sons riding a bi...

લીંબડીમાં અમદાવાદના યુવકની હત્યા કરનાર આરોપી સંબંધી જ નીકળ્યો | The accused who killed a young man f…

લીંબડીમાં અમદાવાદના યુવકની હત્યા કરનાર આરોપી સંબંધી જ નીકળ્યો | The accused who killed a young man f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ 1 એપ્રિલથી વાઈસ ચીફ ઑફ આર્મી સ્ટાફનો કાર્યભાર સંભાળશે | Lt Gen Dhiraj Seth A…

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ 1 એપ્રિલથી વાઈસ ચીફ ઑફ આર્મી સ્ટાફનો કાર્યભાર સંભાળશે | Lt Gen Dhiraj Seth A…

3 months ago
NEET પેપર લીક કાંડ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: NTAમાં તાબડતોબ બદલાયા ટોચના અધિકારીઓ! | NEET UG 2026 P…

NEET પેપર લીક કાંડ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: NTAમાં તાબડતોબ બદલાયા ટોચના અધિકારીઓ! | NEET UG 2026 P…

4 weeks ago
ફિનલેન્ડના વિઝાના બહાને વકીલ સહિત ચાર વ્યક્તિઓ સાથે રૂ.4.18 લાખની ઠગાઈ | Four people including a law…

ફિનલેન્ડના વિઝાના બહાને વકીલ સહિત ચાર વ્યક્તિઓ સાથે રૂ.4.18 લાખની ઠગાઈ | Four people including a law…

10 months ago
પાટણમાં ગોઝારો અકસ્માત: ડમ્પરે ટેમ્પોને ટક્કર મારતા બે સગા ભાઈઓના કમકમાટીભર્યા મોત | Fatal accident …

પાટણમાં ગોઝારો અકસ્માત: ડમ્પરે ટેમ્પોને ટક્કર મારતા બે સગા ભાઈઓના કમકમાટીભર્યા મોત | Fatal accident …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News