gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દંતેવાડા-બીજાપુર બોર્ડર પર જંગલમાં સેનાનું મોટું ઓપરેશન : 12 નક્સલી ઠાર, 3 જવાનો શહીદ | Chhattisgarh…

G METRO NEWS by G METRO NEWS
December 3, 2025
in INDIA
0 0
0
દંતેવાડા-બીજાપુર બોર્ડર પર જંગલમાં સેનાનું મોટું ઓપરેશન : 12 નક્સલી ઠાર, 3 જવાનો શહીદ | Chhattisgarh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Chhattisgarh Encounter : દંતેવાડા અને બીજાપુરની સરહદને જોડતા ભૈરમગઢ વિસ્તારના કેશકુતુલના જંગલોમાં આજે સવારે નક્સલવાદીઓ અને પોલીસ વચ્ચે ભીષણ અથડામણ થઈ છે, જેમાં પોલીસે 12 માઓવાદીઓને ઠાર કર્યા છે. જોકે આ એન્કાઉન્ટરમાં DRGના ત્રણ જવાનો શહીદ થયા છે, જ્યારે અન્ય બે જવાનો ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સર્ચ કરી રહેલી ટીમ પર નક્સલીઓનું આડેધડ ફાયરિંગ

બસ્તર આઇજી સુંદરરાજ પટ્ટિલિંગમે કહ્યું કે, દંતેવાડાથી નીકળેલી ટીમે બીજાપુરની સરહદના કેશકુતુલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરી રહી હતી, ત્યારે નક્સલીઓએ અચાનક ફાયરિંગ શરુ કરી દીધું હતું. શહીદ થયેલા જવાનોમાં પ્રધાન આરક્ષક મોનુ વડાડી, આરક્ષક દુકારુ ગોંડે અને જવાન રમેશ સોડીનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : વધુ એક રાજ્યમાં મહારાષ્ટ્ર જેવો ‘ખેલ’ કરશે ભાજપ! કોંગ્રેસનું ગઠબંધન તૂટે તેવી અટકળો તેજ

હથિયારો-દારુગોળો જપ્ત

અથડામણ સ્થળેથી એએલઆર રાઇફલ, પોઇન્ટ 303 રાઇફલ સહિત મોટી માત્રામાં હથિયારો અને દારુગોળો જપ્ત કરવામાં આવ્યો છે. હાલમાં જંગલમાં મોટું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને ઠાર કરાયેલા નક્સલવાદીઓની સંખ્યા વધવાની શક્યતા છે.

આ પણ વાંચો : પુતિન-મોદી વચ્ચે મુલાકાત પહેલા 3 દેશના રાજદ્વારીએ ઉભો કર્યો વિવાદ, ભારતે કહ્યું, ‘ત્રીજો દેશ ન બોલે’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળ…
INDIA

June 24, 2026
માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની જતું : વિદેશ મંત્રાલયે નિયમો સ્પષ્ટ કર્યા | Indian Passport…

પેપર લીકની ઘટના અટકાવવામાં શિક્ષણ મંત્રી અસમર્થ? જુઓ NEET પરીક્ષામાં ધાંધિયા અંગે શું કહ્યું | Dharm…

Next Post
દિલ્હી MCD પેટાચૂંટણીમાં ઉલટફેર! ભાજપની બેઠક ઘટી, કોંગ્રેસને થયો ફાયદો, 6 મહિલા ઉમેદવારનો દબદબો | De…

દિલ્હી MCD પેટાચૂંટણીમાં ઉલટફેર! ભાજપની બેઠક ઘટી, કોંગ્રેસને થયો ફાયદો, 6 મહિલા ઉમેદવારનો દબદબો | De...

ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસ: તથ્ય પટેલને માનવવધની કલમથી મુક્તિ આપવાનો હાઈકોર્ટનો ઈનકાર | ISKCON Bridge …

ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસ: તથ્ય પટેલને માનવવધની કલમથી મુક્તિ આપવાનો હાઈકોર્ટનો ઈનકાર | ISKCON Bridge ...

ભારતની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગોમાં ક્રૂની અછત, 200 ફ્લાઈટ્સ રદ; કંપનીએ માફી માંગી | Indigo Cancels O…

ભારતની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગોમાં ક્રૂની અછત, 200 ફ્લાઈટ્સ રદ; કંપનીએ માફી માંગી | Indigo Cancels O...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાલાસિનોરમાંથી દારૂ-બિયરની 80 બોટલ સાથે શખ્સ ઝડપાયો | Man arrested with 80 bottles of liquor and bee…

6 months ago
126 કરોડની ક્રેડીટ ઉસેટવાના કૌભાંડમાં રાજકોટની મહિલાના જામીન નકારાયા | Rajkot woman denied bail in R…

1 month ago
દુધના ટેન્કરમાં છૂપાવીને લવાઈ રહેલી દારૂની 466 પેટી ઝડપાઈ | 466 boxes of liquor being smuggled in mi…

4 months ago
દેશભરમાં વીજળી વધુ મોંઘી થઇ શકે : સુપ્રીમનો કંપનીઓની તરફેણમાં ચુકાદો

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News