gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘દક્ષિણમાં છોકરીઓ શિક્ષિત, ઉત્તરમાં તેમને ગુલામ બનાવાય છે’, DMK સાંસદે વિવાદનો મધપૂડો છંછેડ્યો | ‘Gi…

G METRO NEWS by G METRO NEWS
January 14, 2026
in INDIA
0 0
0
‘દક્ષિણમાં છોકરીઓ શિક્ષિત, ઉત્તરમાં તેમને ગુલામ બનાવાય છે’, DMK સાંસદે વિવાદનો મધપૂડો છંછેડ્યો | ‘Gi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Dayanidhi Maran Controversial Statement : દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)ના સાંસદ દયાનિધિ મારને ઉત્તર અને દક્ષિણ ભારતના શિક્ષણ મોડલની તુલના કરતું એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે, જેના કારણે દેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. તેમણે દાવો કર્યો છે કે જે રાજ્યો માત્ર હિન્દી શિક્ષણને પ્રોત્સાહન આપે છે ત્યાં બેરોજગારી અને પલાયન જેવી સમસ્યાઓ વધી રહી છે, જ્યારે તમિલનાડુનું દ્રવિડ મોડલ છોકરા-છોકરી બંનેને સમાન શિક્ષણ પૂરું પાડે છે.

શું કહ્યું દયાનિધિ મારને? 

એક કાર્યક્રમને સંબોધતા દયાનિધિ મારને એ રાજ્યોની આકરી ટીકા કરી જે વિદ્યાર્થીઓને માત્ર હિન્દી ભણવા માટે પ્રોત્સાહિત કરે છે અને અંગ્રેજી શિક્ષણને ગૌણ માને છે. તેમણે આરોપ લગાવ્યો કે કેટલાક રાજ્યોમાં વિદ્યાર્થીઓને ભણતા રોકવામાં આવી રહ્યા છે અને તેમને માત્ર હિન્દી પર ધ્યાન કેન્દ્રિત કરવા કહેવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું, “તમને કહેવામાં આવે છે કે અંગ્રેજી ન ભણો અને જો ભણશો તો બરબાદ થઈ જશો. તમને ગુલામ બનાવીને રાખવામાં આવશે.” મારને ઉત્તર ભારતીય રાજ્યોમાંથી દક્ષિણ તરફ લોકોના પલાયન માટે આવી શૈક્ષણિક પદ્ધતિઓને જવાબદાર ગણાવી. તેમણે તર્ક આપ્યો કે તમિલનાડુએ શિક્ષણ પર ભાર મૂક્યો હોવાથી જ તેનો આર્થિક વિકાસ શક્ય બન્યો છે.

તમિલનાડુ મોડલના કર્યા વખાણ 

દયાનિધિએ કહ્યું, “આજે, તમામ ટોચની વૈશ્વિક કંપનીઓ શિક્ષિત લોકોના કારણે તમિલનાડુ આવી રહી છે.” તેમણે દાવો કર્યો કે શિક્ષણને માત્ર હિન્દી સુધી મર્યાદિત રાખવાથી અન્ય વિસ્તારોમાં બેરોજગારી વધે છે, જ્યારે તમિલનાડુનું દ્રવિડ મોડલ છોકરા-છોકરીઓ બંને માટે શિક્ષણની સમાન પહોંચને પ્રોત્સાહન આપે છે. આના કારણે રાજ્યમાં સાક્ષરતા દર અને મહિલાઓની વર્કફોર્સમાં ભાગીદારી વધી છે.

ભાજપનો પલટવાર, માફીની માંગ 

ડીએમકે સાંસદના આ નિવેદન પર ભાજપે આકરો પલટવાર કર્યો છે. ભાજપના નેતા તિરુપતિ નારાયણને કહ્યું, “મને નથી લાગતું કે દયાનિધિ મારનમાં કોઈ કોમન સેન્સ છે. હું તેમના નિવેદનોની સખત નિંદા કરું છું, અને તેમણે ભારતના લોકો, ખાસ કરીને હિન્દી બોલનારાઓ, જેમને તેમણે અભણ અને અસંસ્કારી કહ્યા છે, તેમની માફી માંગવી જોઈએ.”

DMKએ કર્યો બચાવ 

બીજી તરફ, ડીએમકે નેતા ટી.કે.એસ. એલંગોવને મારનનો બચાવ કરતા કહ્યું, “ઉત્તરમાં મહિલાઓ માટે લડનાર કોઈ નથી.” તેમણે ઉમેર્યું કે તમિલનાડુમાં DMK એ શરૂઆતથી જ મહિલાઓને શિક્ષણ, રોજગાર અને સરકારી નોકરીઓમાં અનામત આપીને તેમના અધિકારો માટે કામ કર્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ડેરી અને પોલ્ટ્રી જેવા સંવેદનશીલ ક્ષેત્રો માટે બજાર નથી ખોલાયું’, ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર કૃષિ મંત…
INDIA

ડેરી અને પોલ્ટ્રી જેવા સંવેદનશીલ ક્ષેત્રો માટે બજાર નથી ખોલાયું’, ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર કૃષિ મંત…

February 13, 2026
વડાપ્રધાન મોદીએ તારિક રહેમાન સાથે કરી વાતચીત, BNPની પ્રચંડ જીત પર આપ્યો ખાસ મેસેજ | PM Modi Congratu…
INDIA

વડાપ્રધાન મોદીએ તારિક રહેમાન સાથે કરી વાતચીત, BNPની પ્રચંડ જીત પર આપ્યો ખાસ મેસેજ | PM Modi Congratu…

February 13, 2026
નવી ઑફિસની પહેલી જ બેઠકમાં PM મોદીના 4 મોટા નિર્ણય, સૌથી પહેલા આ ફાઇલ પર કરી સહી | PM Modi Inaugurat…
INDIA

નવી ઑફિસની પહેલી જ બેઠકમાં PM મોદીના 4 મોટા નિર્ણય, સૌથી પહેલા આ ફાઇલ પર કરી સહી | PM Modi Inaugurat…

February 13, 2026
Next Post
પતિની કમાણી પર 25% પત્નીનો હક… ગુજરાન ભથ્થાં કેસમાં હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | wife is entit…

પતિની કમાણી પર 25% પત્નીનો હક... ગુજરાન ભથ્થાં કેસમાં હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | wife is entit...

‘પહેલા ટોઇલેટ મેનર્સ શીખો, પછી જ વંદે ભારતમાં બેસજો’; રેલવે અધિકારીની પોસ્ટથી વિવાદ | use vande bhar…

'પહેલા ટોઇલેટ મેનર્સ શીખો, પછી જ વંદે ભારતમાં બેસજો'; રેલવે અધિકારીની પોસ્ટથી વિવાદ | use vande bhar...

ઉત્તરાયણના પર્વે માતમ: બાયડ અને જંબુસરમાં દોરીથી ગળું કપાતા બે યુવકોના મોત, જેતપુરમાં ધાબા પરથી પટકા…

ઉત્તરાયણના પર્વે માતમ: બાયડ અને જંબુસરમાં દોરીથી ગળું કપાતા બે યુવકોના મોત, જેતપુરમાં ધાબા પરથી પટકા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મે મહિનામાં માત્ર વરસાદનું ટ્રેલર હતું, જૂનમાં મચાવશે અસલી તાંડવ, હવામાન વિભાગની ચેતવણી | IMD Weathe…

મે મહિનામાં માત્ર વરસાદનું ટ્રેલર હતું, જૂનમાં મચાવશે અસલી તાંડવ, હવામાન વિભાગની ચેતવણી | IMD Weathe…

9 months ago
અકસ્માત બાદ ‘અભિરક્ષક’ બનીને વહારે આવશે પોલીસ, અમદાવાદ અને સુરતમાં ખાસ સાધનો સાથેના વાહન તહેનાત | Gu…

અકસ્માત બાદ ‘અભિરક્ષક’ બનીને વહારે આવશે પોલીસ, અમદાવાદ અને સુરતમાં ખાસ સાધનો સાથેના વાહન તહેનાત | Gu…

6 months ago
બેન્ક ઓફ બરોડાના સિનિયર મેનેજર ગૂમ થઇ ગયા | Bank of Baroda senior manager goes missing

બેન્ક ઓફ બરોડાના સિનિયર મેનેજર ગૂમ થઇ ગયા | Bank of Baroda senior manager goes missing

3 months ago
રાજસ્થાનના CMનું વિમાન મોટી દુર્ઘટનાનો શિકાર થતા રહી ગયું, પાઈલટે જુઓ કેવો લોચો માર્યો | rajasthan c…

રાજસ્થાનના CMનું વિમાન મોટી દુર્ઘટનાનો શિકાર થતા રહી ગયું, પાઈલટે જુઓ કેવો લોચો માર્યો | rajasthan c…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News