gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બેન્ક ઓફ બરોડાના સિનિયર મેનેજર ગૂમ થઇ ગયા | Bank of Baroda senior manager goes missing

G METRO NEWS by G METRO NEWS
November 29, 2025
in GUJARAT
0 0
0
બેન્ક ઓફ બરોડાના સિનિયર મેનેજર ગૂમ થઇ ગયા | Bank of Baroda senior manager goes missing
3
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,બેન્ક ઓફ બરોડાની  માંડવી બ્રાંચના મેનેજર ગૂમ થતા પરિવારે  પોલીસને જાણ કરી છે. તાલુકા પોલીસે ગૂમ મેનેજરની શોધખોળ  હાથ  ધરી છે.

મૂળ  દિલ્હીના અને હાલમાં વડોદરાના ભાયલી વિસ્તારમાં અર્થ એકોપોલિસ – ૩માં રહેતા ધનબિહારી પારસનાથ તિવારી (ઉં.વ.૩૭) બેન્ક ઓફ બરોડા માંડવી બ્રાંચમાં સિનિયર મેનેજર તરીકે નોકરી કરે છે. ગત ૨૪ મી  તારીખે રાત્રે નવ વાગ્યે તેઓ ઘરેથી એવું  કહીને નીકળ્યા હતા કે, હું  ઇસ્ત્રીના કપડા લેવા જઉં છું. ત્યારબાદ તેઓ પરત આવ્યા નહતા.  પત્ની અને પરિવારે તપાસ કરવા છતાંય તેઓની કોઇ ભાળ મળી નહતી. જેથી,તાલુકા પોલીસ સ્ટેશનમાં ગૂમ થયાની જાણ કરી હતી. પોલીસે તેમના મોબાઇલનું લોકેશન કઢાવતા છેલ્લું લોકેશન સિક્કિમનું આવે છે. મેનેજર અગાઉ  પણ બે વખત ઘર છોડીને જતા રહ્યા હતા. ત્રણ ચાર દિવસ પછી તેઓ પરત  ઘરે આવી ગયા હતા. મેનેજર તેમનો મોબાઇલ ફોન વારંવાર સ્વીચ ઓફ કરી દેતા હોઇ તેઓનું પરફેક્ટ લોકેશન મળતું નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

Next Post
ભારતીય મસાલા ઉદ્યોગની હવે રશિયા અને આફ્રિકાના નવા બજારો પર નજર | Indian spice industry now eyes new …

ભારતીય મસાલા ઉદ્યોગની હવે રશિયા અને આફ્રિકાના નવા બજારો પર નજર | Indian spice industry now eyes new ...

વાવાઝોડું દિત્વા 30મી નવેમ્બરે ભારત પર ત્રાટકશે | Cyclone Ditwah to hit India on November 30

ચાંદી ઉછળીને રૂ.1,65,000 : ચાર દિવસમાં રૂ.9000 વધ્યા : સોનું ઉંચકાયું | Silver surges to Rs 1 65 000…

ચાંદી ઉછળીને રૂ.1,65,000 : ચાર દિવસમાં રૂ.9000 વધ્યા : સોનું ઉંચકાયું | Silver surges to Rs 1 65 000...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડાપ્રધાન મોદી આવતીકાલે ભાવનગર આવશે, 25 દિવસમાં બીજી વખત ગુજરાતના પ્રવાસે | pm modi bhavnagar visit …

1 year ago
આ બે ધર્મના લોકોમાં ધર્માંતરણનું પ્રમાણ સૌથી વધુ, જાણો હિન્દુ અને મુસ્લિમોની સ્થિતિ | hindu and musl…

પાકિસ્તાની ગેંગનો ભોગ બન્યો ભારતીય પરિવાર, ઈરાન એરપોર્ટથી બંધક બનાવી 80 લાખ પડાવ્યાં | how pakistani…

12 months ago
દિલ્હીમાં હવાનું પ્રદૂષણ ઈમર્જન્સી લેવલને પાર | Air pollution in Delhi crosses emergency level

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News