gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દબદબો તો ઠીક, ખરેખર વિપક્ષી મતોના ભાગલાથી ભાજપ ફાવ્યો! | Dominance is fine but the BJP actually bene…

G METRO NEWS by G METRO NEWS
April 30, 2026
in GUJARAT
0 0
0
દબદબો તો ઠીક, ખરેખર વિપક્ષી મતોના ભાગલાથી ભાજપ ફાવ્યો! | Dominance is fine but the BJP actually bene…
1
VIEWS
Share on FacebookShare on Twitter

જૂનાગઢ જિલ્લા પંચાયત ચૂંટણી પરિણામનું વિશ્લેષણ  : ગ્રામીણ જનતાએ પરિવર્તન માટે મત આપ્યા છે પણ એ મત વહેંચાઈ જતાં આંકડામાં ભાજપ વિજેતા તરીકે ઉભર્યો

જૂનાગઢ, : તાજેતરમાં જાહેર થયેલા તાલુકા અને જિલ્લા પંચાયતના ચૂંટણી પરિણામો બાદ ભાજપ ભલે પોતાની જીતના ગેલમાં હોય પરંતુ મતના ઊંડા વિશ્લેષણે એક નવું જ ચિત્ર  સ્પષ્ટ કર્યું છે. સત્તાવાર આંકડાઓ સાબિત કરે છે કે ભાજપનો કહેવાતો દબદબો વાસ્તવિકતા કરતા ભ્રામક વધુ છે. હકીકતમાં ગ્રામ્ય વિસ્તારના બહુમતી મતદારોએ ભાજપને નકારી  કાઢ્યો છે પરંતુ વિરોધ પક્ષોના મતોનું વિભાજન ભાજપ માટે જીતનાં વરદાનરૂપ સાબિત થયું છે.

ચૂંટણી વિશ્લેષકોના મતે આ આંકડાઓ પરથી જૂનાગઢ જિલ્લામાં ભાજપ સામે જબરદસ્ત જનાક્રોશ અને વિરોધ સાબિત થાય છે. જ્યારે ભાજપ સામે આપ અને કોંગ્રેસ અલગ-અલગ  મેદાનમાં ઉતરે છે ત્યારે ભાજપ વિરોધી મતોના બે ભાગ પડી જાય છે. આ મતનું વિભાજન ભાજપની બેઠકો વધારવામાં  સીધો ફાયદો કરે છે. ભાજપના નેતાઓ ભલે પ્રદેશ કક્ષાએ  પોતાના સુશાસન અને પરફોર્મન્સના દાવા કરે પરંતુ વાસ્તવિકતા એ છે કે તેઓ માત્ર વિપક્ષની ફૂટના કારણે સત્તાના સિંહાસન સુધી પહોંચી શક્યા છે. 

જો ભાજપ સામે આપ અને કોંગ્રેસનું ગઠબંધન થાય અથવા મતનું વિભાજન અટકે તો ભાજપ માટે ટકી રહેવું મુશ્કેલ બની જાય તેવી શક્યતા વ્યક્ત કરી તજજ્ઞાો ઉમેરે છે કે  ભાજપની આ જીત એ લોકચાહનાનો વિજય નથી પરંતુ વિરોધ પક્ષોની વ્યૂહાત્મક નિષ્ફળતા અને મતના ભાગલાનું પરિણામ છે. ગ્રામીણ જનતાએ પરિવર્તન માટે મત આપ્યા છે  પણ એ મત વહેંચાઈ જતા લોકશાહીના આંકડામાં ભાજપ વિજેતા તરીકે ઉભરી આવ્યો છે.

ભાજપને 2.14 લાખ અને ભાજપ વિરોધી મત 2.41 લાખ

જિલ્લા પંચાયતની 30 બેઠકો પર ચૂંટણી લડેલા 30 ઉમેદવારોના મતના સરવાળા મુજબ ભાજપને કુલ 2,14,836, આમ આદમી પાર્ટીને 1,43,318,કોંગ્રેસને 98524 મત મળ્યા છે.  એટલે કે કુલ ભાજપ વિરોધી 2,41,842 મત છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે ભાજપ વિરોધી મતની સંખ્યા ભાજપને મળેલા મત કરતા 26,987 જેટલી વધારે છે. એટલે કે, કુલ  મતદાનમાં ભાજપ બહુમતી મતદારોની પસંદગી બનવામાં નિષ્ફળ રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।
GUJARAT

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…
GUJARAT

બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ
GUJARAT

શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

September 14, 2026
Next Post
ગુજરાતની 10 મહાનગરપાલિકામાં કોંગ્રેસનું વિપક્ષી નેતાનું પદ જોખમમાં | Congress’s position as Leader o…

ગુજરાતની 10 મહાનગરપાલિકામાં કોંગ્રેસનું વિપક્ષી નેતાનું પદ જોખમમાં | Congress's position as Leader o...

કચરાના ડમ્પરની ટક્કરથી મહિલાનું કરુણ મોત | Emon fefin a malo lon eu aksiten

કચરાના ડમ્પરની ટક્કરથી મહિલાનું કરુણ મોત | Emon fefin a malo lon eu aksiten

પારકા પૈસે તાગડધિના, દુકાનમાં રૃ.૨.૬૦ લાખની ચોરી કરી જુગારમાં હાર્યો | Emon chon angang a soläni Rs …

પારકા પૈસે તાગડધિના, દુકાનમાં રૃ.૨.૬૦ લાખની ચોરી કરી જુગારમાં હાર્યો | Emon chon angang a soläni Rs ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજા રઘુવંશી હત્યા કેસ: પત્ની સોનમ જેલમાંથી બહાર આવશે, 11 મહિના બાદ મળ્યા જામીન | Indore Businessman…

રાજા રઘુવંશી હત્યા કેસ: પત્ની સોનમ જેલમાંથી બહાર આવશે, 11 મહિના બાદ મળ્યા જામીન | Indore Businessman…

5 months ago
સુરતમાં 2 સંતાનની માતાને પ્રેમમાં ફસાવી રીક્ષા ચાલકે સંબંધ બાધી 4.50 લાખ પડાવ્યા | a rickshaw driver…

સુરતમાં 2 સંતાનની માતાને પ્રેમમાં ફસાવી રીક્ષા ચાલકે સંબંધ બાધી 4.50 લાખ પડાવ્યા | a rickshaw driver…

11 months ago
Explainer: ટ્રમ્પની H-1B વિઝા પર લાદેલી આકરી ફીના કારણે ભારતીય આઈટી ઉદ્યોગ ચિંતિત | trump h1b visa f…

Explainer: ટ્રમ્પની H-1B વિઝા પર લાદેલી આકરી ફીના કારણે ભારતીય આઈટી ઉદ્યોગ ચિંતિત | trump h1b visa f…

9 months ago
ગુજરાતના 85 તાલુકામાં માવઠું, મગફળી, ડાંગર, ચીકુના પાકને નુકસાન થતાં ખેડૂતોને નુકસાન | Unseasonal Ra…

ગુજરાતના 85 તાલુકામાં માવઠું, મગફળી, ડાંગર, ચીકુના પાકને નુકસાન થતાં ખેડૂતોને નુકસાન | Unseasonal Ra…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News