gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દમણમાં IAS અધિકારીએ બાળક સામે પેન ચોરીની ફરિયાદ નોંધાવી, દબાણવશ પોલીસે સગીરની ધરપકડ કરી | IAS office…

G METRO NEWS by G METRO NEWS
March 29, 2025
in GUJARAT
0 0
0
દમણમાં IAS અધિકારીએ બાળક સામે પેન ચોરીની ફરિયાદ નોંધાવી, દબાણવશ પોલીસે સગીરની ધરપકડ કરી | IAS office…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Daman News : કેન્દ્રશાસિત પ્રદેશ દમણના પોલીસ સ્ટેશનમાં અચરજ પમાડે તેવી ચોરીની ફરિયાદ નોંધાઈ અને આ ફરિયાદ નોંધાવનાર બીજુ કોઈ નહીં પણ દમણમાં કાર્યરત એક IAS અધિકારી છે. કેન્દ્રશાસિત પ્રદેશ વહીવટીતંત્રના વર્ષ 2010ની બેચના IAS અધિકારી અજય ગુપ્તાએ તેમના ઘરમાંથી 3 પેનની ચોરી થઈ હોવાની ફરિયાદ નાની દમણ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. અને તેના માટે સગીર બાળકને જવાબદાર ઠેરવ્યો હતો. પોલીસે પણ અધિકારીના દબાણના કારણે બાળકની ધરપકડ કરી હતી. 

અધિકારીના ટેબલ પર પડી હતી 3 પેન

સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ, દાવો કરાઈ રહ્યો છે કે, IAS અધિકારી અજય ગુપ્તાના સરકારી આવાસ પાસે કેટલાક બાળકો રમી રહ્યા હતા. આ દરમિયાન સગીર બાળકની નજર IAS અધિકારીના બંગલાની અંદર રહેલાં એક ટેબલ પર ત્રણ પાર્કર પેન પડી હતી, જેને બાળકો ચોરી ગયા હતા. જેની જાણ થતા IAS અધિકારીને નાની દમણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અધિકારીની ફરિયાદ બાદ પોલીસ પણ અસમંજસમાં આવી હતી. પરંતુ IAS અધિકારીના દબાણના કારણે પોલીસે સગીર બાળકના ભવિષ્યને નજરઅંદાજ કરીને ભારતીય ન્યાય સંહિતાની કલમ 305(એ) અને 331(4) હેઠળ ગુનો દાખલ કરીને બાળકની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: ગ્રાઇન્ડર એપ્લીકેશનથી ગ્રાહકો શોધતા બે ગે યુવકો એમ.ડી ડ્રગ્સ સાથે આશ્રમ રોડની હોટલમાંથી SOGના હાથે ઝડપાયા

બાળકને મળ્યા જામીન

પોલીસે બાદમાં સગીર બાળકને કાયદા અનુસાર જુવેનાઇલ અને જસ્ટિસ બોર્ડના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં બાળકને જામીન આપી તેનો કબજો તેના પિતાને સોંપી દેવામાં આવ્યો હતો. આરોપી બાળક ધોરણ 8નો વિદ્યાર્થી હોવાની માહિતી મળી છે. જામીન મળતા જ બાળકના પિતા પુત્રને લઈને ત્યાંથી રવાના થઈ ગયા હતા 

જે વિભાગની જવાબદારી છે તેનાથી વિપરીત કામ

આશ્ચર્યની વાત તો એ છે કે આ અધિકારી પાસે સમાજ કલ્યાણ અને મહિલા-બાળ વિકાસ વિભાગની જવાબદારી છે. છતાં પેન ચોરી જેવી બાબતે બાળક સામે ફરિયાદ નોંધાવી. તેમણે ધાર્યું હોત તો તેઓ પોલીસને બાળકને શોધી લાવવાનું કહી, તે બાળકોને મળી સમજાવી પણ શક્યા હોત. અને બાળક સાથે સારો વ્યવહાર કરી તેને મદદરૂપ થઈ શક્યા હોત. પરંતુ તેમણે એવું કર્યું નહીં. અધિકારીનો આ વ્યવહાર કદાચ બાળકના મનમાં ઘર કરી જશે તો તેની બાળકના માનસ પર વિપરીત અસર પણ થઈ શકે છે. 

આ પણ વાંચો: અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પણ અસામાજિક તત્ત્વોનો આતંક, યુવક પર જીવલેણ હુમલા મામલે 11ની ધરપકડ

અધિકારીના વલણની થઈ રહી છે ટીકા

સમગ્ર ઘટનાને લઈને લોકોએ IAS અધિકારીના નકારાત્મક વલણની ટીકા કરી હતી. દમણમાં લોકો સવાલ કરી રહ્યા છે કે, ‘આવી માનસિકતા ધરાવતા સમાજ કલ્યાણ વિભાગના સચિવે અત્યારસુધીમાં કેટલાં બાળકોનું ભલુ કર્યું હશે?.’ બીજી તરફ, જ્યારે આ મામલે સુનાવણી થશે ત્યારે ચોરી થયેલી ત્રણ પેનનું IAS અધિકારી પાસે બિલ માગવામાં આવશે. વધુમાં પેન પર કોઈપણ પ્રકારનો નંબર નોંધાયેલ નથી, કે જેથી પોલીસ તપાસ પછી ચોરાયેલી પેનની રિકવરી સાબિત કરી શકાય.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિરમગામના ગોળ પીઠામાં કલરની દૂકાનમાં આગઃ લાખોનો સામાન રાખ | Fire breaks out at paint shop in Viramga…
GUJARAT

વિરમગામના ગોળ પીઠામાં કલરની દૂકાનમાં આગઃ લાખોનો સામાન રાખ | Fire breaks out at paint shop in Viramga…

March 28, 2026
રવિવારે સુરેન્દ્રનગરમાં 1367 વિદ્યાર્થી ‘ગુજકેટ’ની પરીક્ષા આપશે | 1367 students will appear for ‘Guj…
GUJARAT

રવિવારે સુરેન્દ્રનગરમાં 1367 વિદ્યાર્થી ‘ગુજકેટ’ની પરીક્ષા આપશે | 1367 students will appear for ‘Guj…

March 28, 2026
હળવદ માર્કેટિંગ યાર્ડમાં માર્ચ એન્ડિંગના કારણે 31મી સુધી બંધ રહેશે | Halvad Marketing Yard will be c…
GUJARAT

હળવદ માર્કેટિંગ યાર્ડમાં માર્ચ એન્ડિંગના કારણે 31મી સુધી બંધ રહેશે | Halvad Marketing Yard will be c…

March 28, 2026
Next Post
અમદાવાદમાંથી નકલી ક્રીમ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, ઘી સહિતના ખાદ્યપદાર્થો બનાવવા કરાતો હતો ઉપયોગ | Factor…

અમદાવાદમાંથી નકલી ક્રીમ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, ઘી સહિતના ખાદ્યપદાર્થો બનાવવા કરાતો હતો ઉપયોગ | Factor...

પોરબંદર એરપોર્ટ પર ત્રણ વર્ષ બાદ વિમાની સેવા શરૂ, અઠવાડિયામાં બે દિવસ ફ્લાઈટ થશે ઉપલબ્ધ | Porbandar …

પોરબંદર એરપોર્ટ પર ત્રણ વર્ષ બાદ વિમાની સેવા શરૂ, અઠવાડિયામાં બે દિવસ ફ્લાઈટ થશે ઉપલબ્ધ | Porbandar ...

છરીની અણીએ દુષ્કર્મ ગુજારાતા પરિણીતાએ એસીડ ગટગટાવ્યું | Married woman swallows acid after being rape…

છરીની અણીએ દુષ્કર્મ ગુજારાતા પરિણીતાએ એસીડ ગટગટાવ્યું | Married woman swallows acid after being rape...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સૌથી નાની વયના ભારતીય બિલિયનોર જેમનું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સે ભાગ્ય બદલ્યું | /perplexity ai aravin…

સૌથી નાની વયના ભારતીય બિલિયનોર જેમનું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સે ભાગ્ય બદલ્યું | /perplexity ai aravin…

6 months ago
વડોદરામાં તાંદળજાના પત્રકાર કોલોની ચાર રસ્તાથી ગામ સુધીનો પાકો રસ્તો પૂરો કરવાની માંગ | Demand to co…

વડોદરામાં તાંદળજાના પત્રકાર કોલોની ચાર રસ્તાથી ગામ સુધીનો પાકો રસ્તો પૂરો કરવાની માંગ | Demand to co…

2 months ago
કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહો…, કેન્દ્ર સરકારે 10 રાજ્યોના મુખ્યમંત્રીઓને આપ્યો આદેશ | Am…

કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહો…, કેન્દ્ર સરકારે 10 રાજ્યોના મુખ્યમંત્રીઓને આપ્યો આદેશ | Am…

11 months ago
સુરતમાં યુવતીએ ઝેરી દવા પીધી, પોલીસકર્મીએ તેને ખભે ઉંચકી ખેતરમાં ખુલ્લા પગે દોટ લગાવી હોસ્પિટલ પહોંચ…

સુરતમાં યુવતીએ ઝેરી દવા પીધી, પોલીસકર્મીએ તેને ખભે ઉંચકી ખેતરમાં ખુલ્લા પગે દોટ લગાવી હોસ્પિટલ પહોંચ…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News