gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દયાળ ગામના દંપતીને 3 મહિના કેદની સજા | Couple from Dayal village sentenced to 3 months in prison

G METRO NEWS by G METRO NEWS
June 5, 2026
in GUJARAT
0 0
0
દયાળ ગામના દંપતીને 3 મહિના કેદની સજા | Couple from Dayal village sentenced to 3 months in prison
0
VIEWS
Share on FacebookShare on Twitter

ચાર
વર્ષ પૂર્વે માતા-પુત્રીને માર માર્યો હતો

બન્ને
આરોપીને કોર્ટે રોકડ રકમના દંડનો હુકમ પણ કર્યો

ભાવનગર – 
મહુવા તાલુકાના દયાળ ગામે ચાર વર્ષ પૂર્વે માતા-પુત્રી ઉપર
હુમલો કરનાર દંપતીને કોર્ટે ત્રણ માસની કેદ અને રોકડ રકમનો દંડ ફટકાર્યો છે.

મહુવાના
દયાળ ગામે રહેતા ગજરાબેન પોપટભાઈ ખસીયા અને તેમના માતા જયાબેન પોપટભાઈ ખસીયા ગત
તા.૧૨-૩-૨૦૨૨ના રોજ સાંજના સમયે ઘરેથી બીજા પ્લોટે જવા જવા નીકળેલ તે સમયે
દિવ્યાબેન લલાજીભાઈ ખસીયાએ જયાબેનની નકલ કરતા ગજરાબેનએ કહેલ કે
, મારા બાની નકલ તમે કેમ
કરો છો
? તે વાતને લઈ ઉશ્કેરાઈ જઈ ગાળો બોલી દિવ્યાબેન અને
તેમના પત્ની લાલજી બાબુભાઈ ખસીયા (રહે
, બન્ને દયાળ, તા.મહુવા)એ ગજરાબેનનું માથું દિવાલ સાથે ભટકાડી, વાળ
પકડી નીચે પાડી દઈ લાકડી વડે તેમજ જયાબેનને ઢીકાપાટુંનો માર મારી ઈજા પહોંચાડી
હતી. બનાવ અંગે દાઠા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે બન્નેની ધરપકડ કરી હતી.
દરમિયાનમાં આ અંગેનો કેસ મહુવાના જ્યુડી. મેજિ. ફર્સ્ટ ક્લાસ જે.બી. શર્માની
કોર્ટમાં ચાલી જતાં રજૂ થયેલા આધાર-પુરાવા
, દલીલો વગેરેને
ગ્રાહ્ય રાખી દિવ્યાબેન અને લાલજી ખસીયાને ત્રણ માસ સાદી કેદની સજા તેમજ બન્ને
આરોપીને એક
–એક હજાર રૃપિયાનો દંડ, દંડની
રકમ ન ભરે તો વધુ સાત દિવસની સાદી કેદ ભોગવવા હુકમ કરેલ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કડકનાથ’ ફિલ્મ સ્ક્રિનિંગ: કર્ણાવતી ક્લબમાં જામ્યો કલાકારો અને ટાફ (TAFF) ગ્રુપના સભ્યોનો અનોખો સંગમ
GUJARAT

July 22, 2026
બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

Next Post
Q4 FY26માં ભારતીય કંપનીઓના પરિણામોમાં નોંધપાત્ર ક્ષેત્રીય તફાવત | Significant sectoral differences i…

Q4 FY26માં ભારતીય કંપનીઓના પરિણામોમાં નોંધપાત્ર ક્ષેત્રીય તફાવત | Significant sectoral differences i...

ઉમરાળાની ગરાસીયા શેરીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું | Smugglers target closed building on Gara…

ઉમરાળાની ગરાસીયા શેરીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું | Smugglers target closed building on Gara...

હાલની પ્રવાહી સ્થિતિમાં રિઝર્વ બેન્ક આજે રેપો રેટ જાળવી રાખશે તેવી ધારણા | The Reserve Bank is expec…

હાલની પ્રવાહી સ્થિતિમાં રિઝર્વ બેન્ક આજે રેપો રેટ જાળવી રાખશે તેવી ધારણા | The Reserve Bank is expec...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં સોમા તળાવ પાસે પૈસાની લેતી દેતી બાબતે થયેલા ઝઘડાની અદાવત રાખી બે પરિવાર વચ્ચે અથડામણ : ચાર…

11 months ago
‘કોંગ્રેસના મુખ્યમંત્રીએ જ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરાવ્યું’, દિગ્ગજ નેતાના આરોપથી દક્ષિ…

10 months ago
અજિતના મૃત્યુ બાદ સુનેત્રાને ડે.સીએમ બનાવવા પાછળ ભાજપ ‘માસ્ટરમાઈન્ડ’! ઉદ્ધવ ઠાકરેનો દાવો | Maharasht…

6 months ago
શ્રાવણ માસમાં ઉપવાસમાં ખવાતા ફરાળી લોટના સેમ્પલ સુરત પાલિકાએ લઈ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલાયા | S…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News