gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દરજીપુરા આરટીઓમાં એઆઈસોફ્ટવેર ઇન્સ્ટોલેશન કરાશે | AI software installation to be done in Darjipura R…

G METRO NEWS by G METRO NEWS
October 10, 2025
in GUJARAT
0 0
0
દરજીપુરા આરટીઓમાં એઆઈસોફ્ટવેર ઇન્સ્ટોલેશન કરાશે | AI software installation to be done in Darjipura R…
0
VIEWS
Share on FacebookShare on Twitter

દરજીપુરા આરટીઓમાં એઆઈ ટ્રેકનું કામ ચાલી રહ્યું છે. હાલ સિવિલ વર્ક ટેન્ડરને મંજૂરી આપી છે. જે બાદ ૧૮ એઆઈ બેઝ કેમેરા સાથે નવું સોફ્ટવેર અને સર્વર લગાવવામાં આવશે. આ કામગીરી પૂર્ણ થતા હજુ બે મહિનાનો સમય લાગી શકે તેમ છે.

દરજીપુરા આરટીઓમાં એઆઈસોફ્ટવેર ઇન્સ્ટોલેશન કરાશે 2 - image

વડોદરા સહિત રાજ્યભરની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીઓમાં ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકને તબક્કાવાર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ બેઝ અપડેટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, દરજીપુરા આરટીઓ ખાતે પણ ટેસ્ટ ટ્રેક પર ૧૮ કેમેરા લગાવવામાં આવશે. જે અરજદારની દરેક મૂવમેન્ટ રેકોર્ડ કરશે. હાલ અરજદારો રિવર્સ પાર્કિંગ, અંગ્રેજીમાં આઠ, રિવર્સ એસ અને સ્લોપ ચઢાણ મળી ચાર સ્ટેજમાંથી પસાર થાય છે. નવા ટ્રેકમાં એક સ્ટેજમાંથી બીજા સ્ટેજમાં જવા ટ્રાફિક સિગ્નલનો પણ ઉપયોગ થઈ શકે છે. ડ્રાઇવિંગ ટેસ્ટ પ્રક્રિયાનો પાથ જનરેટ થયા બાદ અરજદારને તે ઓનલાઈન મળી રહે તેવો પ્રયાસ છે. અરજદારને ટેસ્ટ પહેલા ટેસ્ટ પ્રક્રિયા નિહાળવી ફરજિયાત રહેશે. હાલની સિસ્ટમ સર્વર ડાઉન સહિતના કારણોસર અનેકવાર ખોરવાઈ જાય છે, પરંતુ એઆઈસિસ્ટમમાં આ પ્રકારની ક્ષતિઓ નહીં રહે તેવો દાવો છે. મોડાસા આરટીઓમાં એઆઈ સિસ્ટમના ટ્રાયલ રનમાં ટેસ્ટ ટ્રેક પરના પોલ્સથી બપોર બાદ પડછાયો પડવાના કારણે ડ્રાઇવિંગ ટેસ્ટના પરિણામમાં મુશ્કેલી જોવા મળતા ટ્રેકની પહોળાઈ ૧૩ફૂટથી વધારી ૧૫ ફૂટ કરવા નિર્ણય થયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: છોટા ઉદેપુરના આદિવાસીઓ માટે ટીમરૂના પાન ‘લીલું સોનું’, જંગલની પેદાશથી મળી રહી છે રોજગારી | Ho…
GUJARAT

May 10, 2026
VIDEO: સાસણ ગીરમાં અભિનેત્રી રકુલ પ્રીત સિંહે નિયમો તોડ્યા? વાઈરલ વીડિયો બાદ વન વિભાગની સ્પષ્ટતા | R…

14 હજાર વૉટનો કરંટ પણ જેનો જુસ્સો ન તોડી શક્યો: આણંદના ભાવિક ભરવાડે વર્લ્ડ પેરા એથ્લેટિક્સમાં ગોલ્ડ …

Next Post
સ્વ.જે.વાય.લેલે અંડર- ૧૬ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આજથી સેમિફાઈનલ મુકાબલો | Semi final match in the Lat…

સ્વ.જે.વાય.લેલે અંડર- ૧૬ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આજથી સેમિફાઈનલ મુકાબલો | Semi final match in the Lat...

મ્યુનિ. કોર્પોરેશનમાં મેયરની નેમ પ્લેટ તોડી નાખવાના કેસમાં જપ્ત કરેલા ૧૮ ફોન હજી આપ્યા નથી | 18 phon…

મ્યુનિ. કોર્પોરેશનમાં મેયરની નેમ પ્લેટ તોડી નાખવાના કેસમાં જપ્ત કરેલા ૧૮ ફોન હજી આપ્યા નથી | 18 phon...

જાંબુઆ સબ સ્ટેશનના પ્રાંગણમાંથી સામાન ચોરાયો | Goods stolen from the premises of Jambua Sub Station

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લાલપુરના ઈશ્વરીયા ગામમાં પોલીસનો જુગાર અંગે દરોડો : ગંજીપાના ટીચી રહેલી 3 મહિલાઓ પકડાઈ | 3 women cau…

2 months ago
બરાનપુરા-જાસુદ મહોલ્લામાં રિપેર કરાયેલો રસ્તો ગણતરીના કલાકોમાં ખોદી નખાતા સ્થાનિકોનો રોષ | Locals an…

5 months ago
AI ક્ષેત્રે તેજી વચ્ચે ડેટા સેન્ટર ડીલમાં વધારો,રોકાણ 61 અબજ ડોલરને પાર | Data center deals surge am…

બગદાણા કેસમાં માયાભાઈ આહીરના પુત્ર જયરાજની ધરપકડ, બે કલાકની પૂછપરછ બાદ SITની કાર્યવાહી | Bagdana Att…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News