gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દરિયાપુર મનપસંદ જીમખાનામાં ભાગીદારને મારમારી ધમકીની ફરિયાદ | Iwe ekkewe polis lon Dariapur ra makkei…

G METRO NEWS by G METRO NEWS
September 17, 2025
in GUJARAT
0 0
0
દરિયાપુર મનપસંદ જીમખાનામાં ભાગીદારને મારમારી ધમકીની ફરિયાદ | Iwe ekkewe polis lon Dariapur ra makkei…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, મંગળવારદરિયાપુર મનપસંદ જીમખાનામાં ભાગીદારને મારમારી ધમકીની ફરિયાદ 1 - image

દરિયાપુરમાં મોટા વાઘજીપુરા ખાતે આવેલા મનપસંદ જીમખાનામાં જુગાર રમતા ફરી વખત લોકો પકડાતા જુગારધામ ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. ગઇકાલે બપોરે ભાગીદાર લોકો ત્યાં જુગાર રમતા હોવાની શંકાને લઇને અંદર ઘૂસીને લોકોનો વિડિયો ઉતાર્યા હતો. આ સયયે ભાગીદાર સાથે ત્યાંનો મૂળ માલિકે તેના સાગરિત સાથે મળીને તકરાર કરીને મારા મારી કરી હતી અને મારી નાંખવાની ધમકી આપી હતી.  આ અંગે બનાવ અંગે દરિયાપુર પોલીસે   ગોવિંદભાઇ ઉર્ફે ગામા પટેલ સહિત બે શખ્સો સામે ગુનો નોંધીને વિડિયો આધારે વધુ તપાસ હાથ ધરી છે.

જીખાનામાં ઘૂસીને ૩૩ ટકા ભાગીદાર હોવાનો  દાવો કરીને અહિયાં પત્તા કેમ રમો છો કહીને હંગામા મચાવ્યો ઃ આરોપીઓએ રોકીને યુવક ઉપર હુમલો કર્યો

દરિયાપુરમાં વાડીગામ ખાતે રહેતા યુવકે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં મોટા વાઘજીપુરા ખાતે રહેતા ગોવિંદભાઇ તથા રાહીલ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે કે મોટા વાઘજીપુરામાં આવેલા મનપસંદ જીમખાના બિલ્ડિંગમાં તે પોતે  ૩૩ ટકા ભાગીદારી ધરાવે છે. ગઇકાલે બપોરે ૩ વાગ્યે મનપસંદ જીમખાના ખાતે ફરિયાદી યુવક આવી પહોંચ્યો  ત્યારે ગેટ બંધ હતો અને તેમાં ફેસ આઇડી લોક હતું જેથી લોક ખુલતુ ન હતુ. જો કે, ત્યાં જુગાર રમતો હોવાની આશંકા હોવાને કારણે પોલીસ કંટ્રોલરૃમમાં ફોન કર્યો હતો. દરમિયાન કોઇએ દરવાજો ખોલી દીધો  જેથી યુવક વિડિયો ઉતારતો ઉતારતો અંદર ગયો હતો. જ્યાં ત્રણ  માળ સુધી લોકો જુગાર રમી રહ્યા હતા. 

વિડિયો ઉતારતો જોતાની સાથે લોકો ત્યાંથી ભાગવા લાગ્યા હતા. જેથી તેમની સાથે યુવક પણ નીચે ઉતરવા લાગ્યો હતો. ત્યારે મેઇન ગેટ પાસે ગોવિંદભાઇ ઉર્ફે ગામો પટેલ આવી ગયો હતો અને કહ્યુંં કે, કોઇ નીચે ઉતરવાનું નથી. જો કે, તમામ વ્યક્તિઓ ત્યાંથી નિકળી ગયા હતા. ત્યારે ગામાએ જણાવ્યું હતું કે, તુ બહાર નિકળ તેથી યુવકે જણાવ્યું હતું કે, હું પણ મિલ્કતમાં ૩૩ ટકાનો હિસ્સેદાર છું તેથી તેણે પુરાવા માગતા યુવક  ફોનમાં પુરાવા બતાવ્યા હતા. દરમિયાન આરોપીએ કમ્મરના ભાગેથી યુવકનું પેંટ ખેંચી ગાળો આપી હતી અને માર માર્યો હતો. ત્યારે ત્યાં કામ કરતો રાહીલ પણ ત્યાં આવ્યો હતો અને તેણે પણ ઝપાઝપી કરી મારા મારી કરી હતી. જેથી પોલીસ કંટ્રોલરૃમમાં ફોન કર્યો હતો અને ત્યાંથી નિકળ્યો હતો. ત્યારે આરોપીએ ધમકી આપી હતી કે, હવે અહીંયા આવીશ તો તને જાનથી મારી નાંખીશું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાબરકાંઠા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં પદાધિકારીઓ સાથે ‘કિસાન દિવસ’ અને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીન…
GUJARAT

સાબરકાંઠા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં પદાધિકારીઓ સાથે ‘કિસાન દિવસ’ અને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીન…

October 26, 2026
वायब एंटरटेनमेंट ने तीन म्यूजिक वीडियो लॉन्च किए और चार आगामी फिल्मों की घोषणा की
GUJARAT

वायब एंटरटेनमेंट ने तीन म्यूजिक वीडियो लॉन्च किए और चार आगामी फिल्मों की घोषणा की

October 26, 2026
Jackky Bhagnani Gears Up to Tell Stories through Luxurious Spaces with His New Real Estate Brand ‘Em…
GUJARAT

Jackky Bhagnani Gears Up to Tell Stories through Luxurious Spaces with His New Real Estate Brand ‘Em…

October 26, 2026
Next Post
બાપુનગરમાં પતિના ત્રાસથી કંટાળીને પત્નીનો આપઘાત | Pokiten a letipechou ren riaffou seni puluwan we a…

બાપુનગરમાં પતિના ત્રાસથી કંટાળીને પત્નીનો આપઘાત | Pokiten a letipechou ren riaffou seni puluwan we a...

શતમ્ જીવત શરદ: નરેન્દ્ર મોદી… સિલ્વર, ગોલ્ડન, ડાયમન્ડ, પ્લેટિનમ

શતમ્ જીવત શરદ: નરેન્દ્ર મોદી... સિલ્વર, ગોલ્ડન, ડાયમન્ડ, પ્લેટિનમ

ભારત-અમેરિકા ટ્રેડ ડીલની ગાડી ફરી પાટે ચઢી, સાત કલાક મંત્રણા

ભારત-અમેરિકા ટ્રેડ ડીલની ગાડી ફરી પાટે ચઢી, સાત કલાક મંત્રણા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાંધીનગરમાં ધારાસભ્યો માટે વૈભવી ક્વાર્ટરનું લોકાર્પણ, 220 કરોડના ખર્ચે બન્યા 216 આવાસ | Home Minist…

ગાંધીનગરમાં ધારાસભ્યો માટે વૈભવી ક્વાર્ટરનું લોકાર્પણ, 220 કરોડના ખર્ચે બન્યા 216 આવાસ | Home Minist…

1 year ago
યુનિ.માં 9 કરોડનાં આંધણ પછી પણ ઓલિમ્પિક કક્ષાનો સ્વિમિંગ પુલ બંધ | Olympic class swimming pool close…

યુનિ.માં 9 કરોડનાં આંધણ પછી પણ ઓલિમ્પિક કક્ષાનો સ્વિમિંગ પુલ બંધ | Olympic class swimming pool close…

6 months ago
યુપીમાં પોસ્ટર વિવાદ: જુમ્માની નમાઝ બાદ હોબાળો, ભીડ બેકાબૂ થતાં પોલીસે કર્યો લાઠીચાર્જ | chaos after…

યુપીમાં પોસ્ટર વિવાદ: જુમ્માની નમાઝ બાદ હોબાળો, ભીડ બેકાબૂ થતાં પોલીસે કર્યો લાઠીચાર્જ | chaos after…

1 year ago
VIDEO: જિમમાં કસરત કરતા યુવકને આવ્યો હાર્ટ એટેક, વજન ઓછું કરવાના ચક્કરમાં ગયો જીવ!

VIDEO: જિમમાં કસરત કરતા યુવકને આવ્યો હાર્ટ એટેક, વજન ઓછું કરવાના ચક્કરમાં ગયો જીવ!

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News