gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દશરથ ગામમાં દારૃની ભઠ્ઠી ચલાવતી મહિલા પકડાઇ | Woman caught running liquor factory in Dashrath villag…

G METRO NEWS by G METRO NEWS
February 24, 2026
in GUJARAT
0 0
0
દશરથ ગામમાં દારૃની ભઠ્ઠી ચલાવતી મહિલા પકડાઇ | Woman caught running liquor factory in Dashrath villag…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,વડસર અને દશરથ  ગામમાં દેશી દારૃની ભઠ્ઠી ચલાવતી મહિલા સહિત બે આરોપીને પીસીબી  પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વડસર ગામ માળી મહોલ્લામાં ગૌચરવાળા ફળિયામાં રહેતો  રૃપાભાઇ ઉર્ફે સંજય વિરાભાઇ માળી તેના ઘરની બાજુમાં પતરાના શેડમાં દેશી દારૃની ભઠ્ઠી ચલાવતો હોવાની માહિતી પીસીબી પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ કરી સંજયને ઝડપી  પાડયો હતો. પોલીસે ૬૦૦ લીટર વોશ, ૩ લીટર દારૃ સહિત કુલ ૧૫,૭૦૦ રૃપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

જ્યારે અન્ય એક કિસ્સાની વિગત એવી  છે કે, દશરથ માળી વાસના ટેકરામાં  રહેતા કોકીલાબેન દિનેશભાઇ માળી ઘર નજીક દેશી દારૃની ભઠ્ઠી ચલાવતી હોવાની માહિતીના આધારે પોલીસે રેડ કરીને કોકીલાબેનને  ઝડપી પાડયા  હતા. પોલીસે તેઓની પાસેથી દારૃ અને વોશ મળી કુલ ૩,૪૭૦ રૃપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમોદ્રાધામ ખાતે સંતશ્રી મૂળદાસ બાપાની ૩૫૨મી જન્મજ્યંતી અને ભવ્ય મંદિર પુનઃપ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન
GUJARAT

November 29, 2026
રામપર ગૌધામનું પાણીનું કનેક્શન કપાતાં ગૌસેવક સંતનો તંત્ર સામે આક્રોશ

જેલમાં પથુભા ગોહિલના મૃત્યુ બાદ પરિવારની ન્યાયની માંગ

November 28, 2026
Next Post
હજારો નર્મદા પરિક્રમાવાસીઓ આનંદોઃ ઉત્તરવાહિની પરિક્રમા માટે 300 કરોડના ખર્ચે બે બ્રિજ બનશે | Two bri…

હજારો નર્મદા પરિક્રમાવાસીઓ આનંદોઃ ઉત્તરવાહિની પરિક્રમા માટે 300 કરોડના ખર્ચે બે બ્રિજ બનશે | Two bri...

વારસિયા-કિશનવાડી રોડ પર બપોરે જૂની અદાવતને કારણે સ્કૂટરને આગ ચાંપી | Scooter set on fire in the afte…

વારસિયા-કિશનવાડી રોડ પર બપોરે જૂની અદાવતને કારણે સ્કૂટરને આગ ચાંપી | Scooter set on fire in the afte...

બ્યૂટિ પાર્લર ચલાવતી મહિલાને યુ.કે. મોકલવાના બહાને ૧૯.૫૮ લાખ પડાવ્યા | Woman running a beauty parlor…

બ્યૂટિ પાર્લર ચલાવતી મહિલાને યુ.કે. મોકલવાના બહાને ૧૯.૫૮ લાખ પડાવ્યા | Woman running a beauty parlor...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: ભારતીય નૌસેના અને DRDOને મોટી સફળતા, નેવલ એન્ટી-શિપ મિસાઇલ (શોર્ટ રેન્જ)નું સફળ પરીક્ષણ | drd…

7 months ago
સરકારે 4 વર્ષમાં 34 પુસ્તકને મંજૂરી આપી પરંતુ નરવણેની ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની પર કેમ લટકતી તલવાર? | …

10 months ago
29 મીએ ભાવનગરથી બાંદ્રા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવાશે | Special train will run between Bhavnagar and…

1 year ago
સેન્સેક્સ 567 પોઈન્ટની છલાંગે 84779: નિફટી 26000 | Sensex jumps 567 points to 84779: Nifty 26000

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News