gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દસાડાના બામણવામાં પ્રેમી પંખીડાએ સજોડે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યુ | In Dasada Bamanva a pair of lov…

G METRO NEWS by G METRO NEWS
February 5, 2026
in GUJARAT
0 0
0
દસાડાના બામણવામાં પ્રેમી પંખીડાએ સજોડે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યુ | In Dasada Bamanva a pair of lov…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી તપાસ હાથ ધરી

– બંને કૌટુંબિક સગા થતા હોવાથી ભવિષ્યમાં એક નહીં શકે તેમ હોવાથી આત્મહત્યા કરી હોવાનું અનુમાન

પાટડી : દસાડા તાલુકાના બામણવા ગામની સીમમાં પ્રેમી પંખીડાએ એક નહીં શકે તેમ હોવાથી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે જે અંગે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

દસાડા તાલુકાના બામણવા ગામમાં રહેતા યુવક કૃણાલ રમેશભાઈ ઠાકોર (ઉં.વ.૨૧) અને યુવતી જાનકી સતીષભાઈ ઠાકોર (ઉં.વ.૧૯)ની એકબીજા સાથે નજર મળી જતા પ્રેમસંબંધ બંધાયો હતો અને બંને એકબીજાને અવારનવાર મળતા હતા પરંતુ આ પ્રેમ સંબંધ બંનેના પરિવારજનોને પસંદ નહોતો. તેમજ બંને કૌટુંબિક સગા થતા હોવાથી ભવિષ્યમાં લગ્ન કરી શકે તેમજ એક થઈ શકે તેમ નહીં હોવાથી તેનું મનદુઃખ રાખી બંને પ્રેમી પંખીડાએ ગામમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાનું હાલ અનુમાન સેવાઈ રહ્યું છે. જ્યારે આ બનાવને પગલે બંનેના પરિવારજનો સહિત સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. જ્યારે આ બનાવની જાણ સ્થાનિક પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને બંને પ્રેમી પંખીડાના મૃતદેહનો કબજો લઈ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરમાં લોહિયાળ જંગ: બે પૂર્વ કોર્પોરેટરો વચ્ચેની અદાવતમાં AAP નેતાના ભત્રીજા પર ફાયરિંગ, હાથ-પગ ત…
GUJARAT

March 23, 2026
કંપનીઓએ 50% કાપ મુકતા વડોદરામાં પેટ્રોલ ડીઝલની તંગી: કેટલાક પેટ્રોલ પંપ બંધ થયા તો અન્ય પર લાંબી કતા…

આજવા રોડ સરદાર એસ્ટેટના 70થી વધુ નાના-મોટા ઉદ્યોગો ગેસ સિલિન્ડર નહીં મળતા ઠપ: કલેકટરને રજૂઆત | 70 in…

Next Post
મોટા સુરકા ગામ નજીકથી વિદેશી દારૂની 14,593 બોટલ ઝડપાઈ | 14593 bottles of foreign liquor seized near …

મોટા સુરકા ગામ નજીકથી વિદેશી દારૂની 14,593 બોટલ ઝડપાઈ | 14593 bottles of foreign liquor seized near ...

ગૌમાલિકો અને પાલિકાની બેદરકારીથી સર્જાયેલી ઘટનામાં હિન્દુત્વના નામે શાંતિ ડહોળવાનો પ્રયાસ | peace in…

ગૌમાલિકો અને પાલિકાની બેદરકારીથી સર્જાયેલી ઘટનામાં હિન્દુત્વના નામે શાંતિ ડહોળવાનો પ્રયાસ | peace in...

લોન ભરવાની શરતે બોલેરો ગાડી લઈ દાવોલ ગામના ખેડૂત સાથે છેતરપિંડી | Farmer from Dawal village cheated …

લોન ભરવાની શરતે બોલેરો ગાડી લઈ દાવોલ ગામના ખેડૂત સાથે છેતરપિંડી | Farmer from Dawal village cheated ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અરવલ્લી પર્વતમાળા સામે સંકટ, 90% વિસ્તારમાં જમીન-ખનીજ ખનનથી નુકસાનની દહેશત | Aravalli Hills in Dange…

3 months ago
કેશોદના સંસ્થા સંચાલકે શિષ્યવૃત્તિના પૈસામાંથી નવી કાર ખરીદ કરી હતી | Keshod’s institution director …

6 months ago
યુપીમાં બજરંગ દળના નેતાની હત્યા, ગળું કાપીને પરિવારના સભ્યોએ કરી હત્યા, કારણ ચોંકાવનારું | Bajrang D…

12 months ago
ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ : સાતનાં મોત, 100થી વધુ ટ્રેનો મોડી પડી | Dense fog in North India: Seven d…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News