gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કેશોદના સંસ્થા સંચાલકે શિષ્યવૃત્તિના પૈસામાંથી નવી કાર ખરીદ કરી હતી | Keshod’s institution director …

G METRO NEWS by G METRO NEWS
September 19, 2025
in GUJARAT
0 0
0
કેશોદના સંસ્થા સંચાલકે શિષ્યવૃત્તિના પૈસામાંથી નવી કાર ખરીદ કરી હતી | Keshod’s institution director …
1
VIEWS
Share on FacebookShare on Twitter

4.61 કરોડના શિષ્યવૃતી કૌભાંડમાં ખુલાસો : કારના હપ્તા તથા ડાઉન પેમેન્ટ ભર્યાની માહિતી મળી : 3 સંસ્થામાં 88 ચેક દ્વારા અલગ-અલગ વ્યક્તિઓએ વિડ્રો કર્યાનો ખુલાસો

 જૂનાગઢ, : 4.60 કરોડના શિષ્યવૃતી કૌભાંડની એસઓજી દ્વારા તપાસ ચાલી રહી છે. જેમાં આજે કેશોદની સંસ્થાના સંચાલકે વિદ્યાર્થીઓને ચુકવવાની શિષ્યવૃતી ચાઉં કરી તેમાંથી કાર ખરીદ કરી હતી. તેના હપ્તા તેમજ ડાઉન પેમેન્ટની માહિતી મળી હતી. આ ઉપરાંત માંગરોળની સંસ્થામાં તપાસ કરતા ત્યાં 88 ચેક દ્વારા અલગ-અલગ વ્યક્તિઓ મારફત વિડ્રો કરવામાં આવ્યાનું સામે આવ્યું છે.

જૂનાગઢ જીલ્લા અનુસુચિત જાતિ કલ્યાણ નિયામકની કચેરીમાંથી જીલ્લાની 12 જેટલી સંસ્થાના સંચાલકોએ વિદ્યાર્થીઓના નામના ખોટા દસ્તાવેજો બનાવી કુલ 4.60 કરોડથી વધુની રકમ મેળવી લઈ ચાઉં કરી લીધી હતી. 2023માં દાખલ થયેલી આ ફરિયાદ બાદ એસઓજીએ બે દિવસ પહેલા રમેશ કાળુ બાકુ, રમણીક નાથા રાઠોડ, ભાવિન લાલજી ડઢાણીયા અને જગદિશ ભીખા પરમારની ધરપકડ કરી 6 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આજે એસઓજીએ ક્રિષ્ના પેરામેડિકલ સંસ્થાના સંચાલક જગદિશ પરમારની પૂછપરછ કરતા તેણે શિષ્યવૃતીના પોતાના ખાતામાં આવેલા પૈસામાંથી એક કાર ખરીદ કર્યાની કબુલાત આપી હતી. પોલીસને તેના હપ્તા અને ડાઉન પેમેન્ટ ભર્યાની માહિતી મળી આવી હતી. આ ઉપરાંત માંગરોળની ઈન્ડિયન ઈસ્ટીટયુટમાં તપાસ કરતા તેના ખાતાધારકે શિષ્યવૃતીના પૈસા જમા થયા તે અલગ-અલગ 88  ચેક દ્વારા અલગ-અલગ વ્યક્તિઓ મારફત ખાતામાંથી વિડ્રો કરાવ્યા હતા. આ બાબતે વધુ માહિતી મેળવવા તજવીજ ચાલી રહી છે. જ્યારે માણાવદરની રોયલ ઈન્સ્ટીટયુટમાં તપાસ કરતા તેના ખાતા ધારકે અલગ-અલગ 4 ચેક અલગ-અલગ વ્યક્તિ દ્વારા વિડ્રો કરાવ્યા હોવાનું સામે આવ્યું હતું. હાલ એસઓજી દ્વારા આ મામલે વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ
GUJARAT

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ

August 8, 2026
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા
GUJARAT

ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા

August 7, 2026
Next Post
ભારતના લોકલાડીલા યશસ્વી વડાપ્રધાન, વિશ્વનેતા આદરણીયશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જન્મદિવસ ઉજવણી શ્રી…

ભારતના લોકલાડીલા યશસ્વી વડાપ્રધાન, વિશ્વનેતા આદરણીયશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જન્મદિવસ ઉજવણી શ્રી...

અનિરુદ્ધસિંહ જાડેજાનું આત્મસમર્પણ, પોપટ સોરઠિયા કેસમાં ગોંડલ કોર્ટમાં હાજર | anirudhsinh jadeja appe…

અનિરુદ્ધસિંહ જાડેજાનું આત્મસમર્પણ, પોપટ સોરઠિયા કેસમાં ગોંડલ કોર્ટમાં હાજર | anirudhsinh jadeja appe...

વડોદરાના નવાપુરા વિસ્તારમાં માર્ગ ખખડધજ બનતા પેચવર્કની માંગ | Demand for patchwork as roads become b…

વડોદરાના નવાપુરા વિસ્તારમાં માર્ગ ખખડધજ બનતા પેચવર્કની માંગ | Demand for patchwork as roads become b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુલાબ નબી આઝાદની પાર્ટીના નેતા પર જીવલેણ હુમલો, ઘરમાં ઘૂસી કર્યું ફાયરિંગ | masked miscreants entere…

ગુલાબ નબી આઝાદની પાર્ટીના નેતા પર જીવલેણ હુમલો, ઘરમાં ઘૂસી કર્યું ફાયરિંગ | masked miscreants entere…

11 months ago
અમદાવાદને ભિક્ષાવૃત્તિ મુક્ત બનાવવા ઝુંબેશ: 44 બાળકોનું કરાયું રેસ્ક્યૂ, 5 મહિલા સહિત 20ને ભિક્ષુક ગ…

અમદાવાદને ભિક્ષાવૃત્તિ મુક્ત બનાવવા ઝુંબેશ: 44 બાળકોનું કરાયું રેસ્ક્યૂ, 5 મહિલા સહિત 20ને ભિક્ષુક ગ…

2 months ago
વિદેશીઓએ 3.06 લાખ કરોડ ખેંચ્યા, સ્થાનિકોએ 7.88 લાખ કરોડ ઠાલવ્યા | Foreigners withdrew 3 06 lakh cror…

વિદેશીઓએ 3.06 લાખ કરોડ ખેંચ્યા, સ્થાનિકોએ 7.88 લાખ કરોડ ઠાલવ્યા | Foreigners withdrew 3 06 lakh cror…

7 months ago
મૂળ બિહારના અભય સિંહ છે રશિયન ‘ધારાસભ્ય’, ભારતને કહ્યું- પુતિન આવે તો આ શસ્ત્ર ખાસ માગજો | who is ab…

મૂળ બિહારના અભય સિંહ છે રશિયન ‘ધારાસભ્ય’, ભારતને કહ્યું- પુતિન આવે તો આ શસ્ત્ર ખાસ માગજો | who is ab…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News