gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દસ વર્ષમાં ચોથો પ્રોજેકટ મરણ પથારી ઉપર, સાબરમતીમાં રિવરક્રુઝ ચલાવવા વાર્ષિક ૬૫ લાખ ભાડુ માફ કરવા અંગ…

G METRO NEWS by G METRO NEWS
August 6, 2025
in GUJARAT
0 0
0
દસ વર્ષમાં ચોથો પ્રોજેકટ મરણ પથારી ઉપર, સાબરમતીમાં રિવરક્રુઝ ચલાવવા વાર્ષિક ૬૫ લાખ ભાડુ માફ કરવા અંગ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,મંગળવાર,5
ઓગસ્ટ,2025

દસ વર્ષમાં અમદાવાદમાં ચોથો પ્રોજેકટ હવે મરણ પથારી ઉપર
જોવા મળી રહયો છે. સાબરમતી નદીમાં રિવરક્રુઝ ચલાવવા વાર્ષિક રુપિયા ૬૫ લાખનુ ભાડુ
માફ કરવા અક્ષર ટ્રાવેલ્સ દ્વારા અમદાવાદના મેયર
,મ્યુનિસિપલ કમિશનર ઉપરાંત અમદાવાદ પશ્ચિમના સાંસદ તથા
ધારાસભ્ય સહીતના લોકો સમક્ષ રજુઆત કરાઈ છે.ચોમાસામા આગોતરી જાણ કર્યા વગર નદીમાં
પાણી છોડી દેવાય છે.નદીમા પાણીનુ લેવલ ઘટાડાય છે ત્યારે પણ રિવરક્રુઝ બંધ રાખવી
પડે છે. અત્યારસુધીમાં રિવરક્રુઝ પાછળ રૃપિયા ૩.૫ કરોડનુ આર્થિક નુકસાન થયુ છે.

વર્ષ-૨૦૨૩માં સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન
દ્વારા નદીમાં રિવરક્રુઝ શરુ કરવામા આવી હતી.નદીમાં ચલાવાતી રિવરક્રુઝ બે મહીનાથી
કયારેક બંધ તો કયારેક ચાલુ જોવા મળી રહી છે.ચોમાસામા ત્રણ મહીના નદીમા રિવરક્રુઝ
બંધ રાખવી પડતી હોય છે. આ કારણથી રિવરફ્રન્ટ ખાતે આવતા પ્રવાસીઓ ક્રુઝની મજા માણી
શકતા નથી.આ ઉપરાંત છેલ્લા પાંચ વર્ષમા સાબરમતી નદીમાં કાંપનુ પ્રમાણ વધવા પામ્યુ
છે.નદીમાં કાંપ વધારે અને પાણી ઓછા પ્રમાણમા રહેતુ હોવાથી કયારેક રિવરક્રુઝને
નુકસાન થવાની દહેશત પણ રજુઆતમાં દર્શાવાઈ છેવર્ષ-૨૦૧૫થી ૨૦૨૫ સુધીમા સાબરમતી
રિવરફ્રન્ટ ખાતે શરુ કરવામા આવેલા પ્રોજેકટની વાત કરવામા આવે તો એન.આઈ.ડી.પાછળ
ઝીપલાઈન પ્રોજેકટ શરુ કરાયો હતો.સી-પ્લેન પ્રોજેકટ આવવાનો હોવાથી ઝીપલાઈન પ્રોજેકટ
બંધ કરાયો હતો.વર્ષ-૨૦૨૦માં સી-પ્લેન પ્રોજેકટ શરૃ કરાયો હતો.પાણી અને ટેકનીકલ
પ્રોબ્લેમના કારણે આ પ્રોજેકટ પણ બંધ કરી દેવાયો છે.વર્ષ-૨૦૨૪માં અમદાવાદ દર્શન
માટે હેલિકોપ્ટર રાઈડ શરૃ કરાઈ હતી.જો કે આ સેવા પણ સી-પ્લેનની માફક થોડા સમયમા જ
બંધ કરવાની ફરજ પડી હતી.અણઘડ આયોજનના આ ઉદાહરણ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અભ્યાસના ટેન્શનમાં એન્જિનિયરીંગના વિદ્યાર્થીનો આપઘાત | Engineering student commits suicide due to st…
GUJARAT

April 11, 2026
ચોરીની બાઇક લઇને ફરતા ચોરને પકડવામાં પોલીસ નિષ્ફળ | Police fail to catch thief roaming around with s…

ટ્રાફિક ચલણનો મેસેજ મોકલીને શિક્ષકના ક્રેડિટ કાર્ડમાંથી રૃ. ૧.૮૫ લાખની ખરીદી | A tinalo eu taropween…

Next Post
ઉદયપુરની હોટલમાં રેવ-મુજરા પાર્ટી પર દરોડો, ગુજરાતના 36 ઝડપાયા | Raid on rave mujra party in Udaipur…

ઉદયપુરની હોટલમાં રેવ-મુજરા પાર્ટી પર દરોડો, ગુજરાતના 36 ઝડપાયા | Raid on rave mujra party in Udaipur...

મનપાના રૂ।.18 કરોડના બાકી વેરામાં સૌરાષ્ટ્ર યુનિ.એ એક રૂપિયો ન ચૂકવ્યો | Saurashtra University did n…

મનપાના રૂ।.18 કરોડના બાકી વેરામાં સૌરાષ્ટ્ર યુનિ.એ એક રૂપિયો ન ચૂકવ્યો | Saurashtra University did n...

સાયલામાં બરફનાં શિવલિંગની પ્રતિકૃતિ બનાવાઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુત્રધાર બૂટલેગરો ફરાર, પંટરોની પૂછપરછ : પાંચ આરોપીને છ દિવસના રિમાન્ડ | Bootleggers absconding punt…

1 week ago
હંગામી ઓપરેટર તથા બે વચેટિયા 1200 રૂપિયાની લાંચ લેતા પકડાયા | Temporary operator and two middlemen c…

5 months ago
અમદાવવાદને કોમનવેલ્થ ગેમ્સનું યજમાન પદ મળવાનું લગભગ નક્કી, આ તારીખે વાગશે મહોર | Ahmedabad Recommend…

6 months ago
કેન્ટીનમાં મારપીટ મામલે ધારાસભ્ય સંજય ગાયકવાડ વિરૂદ્ધ FIR નોંધાઈ, CM ફડણવીસે પણ ટીકા કરી | shiv sena…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News