gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કેન્ટીનમાં મારપીટ મામલે ધારાસભ્ય સંજય ગાયકવાડ વિરૂદ્ધ FIR નોંધાઈ, CM ફડણવીસે પણ ટીકા કરી | shiv sena…

G METRO NEWS by G METRO NEWS
July 12, 2025
in INDIA
0 0
0
કેન્ટીનમાં મારપીટ મામલે ધારાસભ્ય સંજય ગાયકવાડ વિરૂદ્ધ FIR નોંધાઈ, CM ફડણવીસે પણ ટીકા કરી | shiv sena…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Police Files FIR Against MLA Sanjay Gaikwad: મહારાષ્ટ્ર વિધાનસભાની કેન્ટીનમાં એક કર્મચારી સાથે કથિત રૂપે મારપીટ કરવા બદલ શિવસેનાના ધારાસભ્ય સંજય ગાયકવાડની મુશ્કેલીઓ વધી છે. પોલીસે તેમની વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે. રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ ધારાસભ્યના આ કૃત્યને નિંદાજનક ગણાવતાં કહ્યું કે, ઘટનાની તપાસ શરૂ કરવા માટે પોલીસે ઔપચારિક ફરિયાદની રાહ જોવાની જરૂર નથી. તેઓ તપાસ શરૂ કરી યોગ્ય કાર્યવાહી કરે.

સંજય ગાયકવાડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. જેમાં સ્પષ્ટપણે જોવા મળ્યું છે કે, શિવસેનાના ધારાસભ્ય કેન્ટીનના કર્મચારી પર કથિત હુમલો કરતા જોવા મળ્યા છે. તેઓ અપશબ્દો બોલી રહ્યા હતા અને મારપીટ કરી રહ્યા હતાં. કર્મચારીને ગુસ્સામાં લાફો ઝીંક્યો હતો અને મુક્કા માર્યા હતા.

આ પણ વાંચોઃ ‘હું જૂડો ચેમ્પિયન, મને ગુસ્સો આવી ગયો…’ મારપીટ કરનારા શિવસેનાના ધારાસભ્યનું શરમજનક નિવેદન

ફડણવીસ બોલ્યા…

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ ધારાસભ્યની કાર્યવાહી પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે આવી ઘટનાઓ ધારાસભ્યો દ્વારા સત્તાના દુરુપયોગનો ખોટો સંદેશ રજૂ કરે છે. શિવસેનાના ધારાસભ્ય સંજય ગાયકવાડ દ્વારા વાસી ભોજન પીરસવા બદલ કેન્ટીન કર્મચારી પર હુમલો કરવાની ઘટનાની તપાસ શરૂ કરવા માટે પોલીસને ઔપચારિક ફરિયાદની રાહ જોવાની કોઈ જરૂર નથી. શુક્રવારે વિધાન ભવન પરિસરમાં પત્રકારો સાથે વાત કરતા ફડણવીસે આ અંગે જણાવ્યું હતું.

મેં સંજય ગાયકવાડને ઠપકો આપ્યો: એકનાથ શિંદે

ઉપ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ મામલે કહ્યું કે, મેં ગાયકવાડને તેમના વર્તન માટે ઠપકો આપ્યો હતો. સંજય ગાયકવાડ કેન્ટીનમાં ખરાબ ભોજન પીરસવામાં આવતા ગુસ્સે હતા. જોકે, તેમણે જે કર્યું તે વાજબી  ન હતું. મેં તેમને કહ્યું કે તેમણે ફરિયાદ નોંધાવવા જેવા કાયદાની સહાય લેવાની જરૂર હતી. તેમણે જે કર્યું તે ખોટું હતું.

વીડિયો વાઈરલ થતાં વિવાદ

મહારાષ્ટ્રના બુલઢાણામાંથી શિવસેના(શિંદે જૂથ)ના ધારાસભ્ય સંજય ગાયકવાડનો એક વીડિયો વાઈરલ થતાં વિવાદ સર્જાયો હતો. જેમાં તેઓ વિધાન ભવન કૅન્ટીનમાં એક કર્મચારીને લાતો- મુક્કા મારતાં જોવા મળ્યા હતા. આ વીડિયો વાઈરલ થયા બાદ તેમના અભદ્ર અને હિંસક આચરણ પર સવાલો ઉઠ્યા છે. ગાયકવાડે આરોપ મૂક્યો હતો કે, તેમને કૅન્ટીનમાં જે દાળ પીરસવામાં આવી હતી, તે બગડેલી હતી. જેથી ગુસ્સે થઈ જતાં ગુસ્સે થઈ ગયા હતાં.

કેન્ટીનમાં મારપીટ મામલે ધારાસભ્ય સંજય ગાયકવાડ વિરૂદ્ધ FIR નોંધાઈ, CM ફડણવીસે પણ ટીકા કરી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતમાં નિયમો બદલાયા : નાગરિકતા મેળવવા આ 3 દેશોનો પાસપોર્ટ સરન્ડર કરવો ફરજિયાત | Indian Citizenship …
INDIA

ભારતમાં નિયમો બદલાયા : નાગરિકતા મેળવવા આ 3 દેશોનો પાસપોર્ટ સરન્ડર કરવો ફરજિયાત | Indian Citizenship …

May 19, 2026
Explainer: ઈ-ફાર્મસી એપ્સ Vs મેડિકલ સ્ટોર્સનો જંગ, 20 મેના રોજ 12 લાખથી વધુ રિટેલરની હડતાળ, જાણો કાર…
INDIA

Explainer: ઈ-ફાર્મસી એપ્સ Vs મેડિકલ સ્ટોર્સનો જંગ, 20 મેના રોજ 12 લાખથી વધુ રિટેલરની હડતાળ, જાણો કાર…

May 19, 2026
PHOTO : સમુદ્રમાં ભારતની તાકાતનો અદ્ભુત નજારો, જુઓ એકસાથે 4 પરમાણુ સબમરીન | Rare View: All 4 Indian …
INDIA

PHOTO : સમુદ્રમાં ભારતની તાકાતનો અદ્ભુત નજારો, જુઓ એકસાથે 4 પરમાણુ સબમરીન | Rare View: All 4 Indian …

May 19, 2026
Next Post
વડોદરામાં અકોટા સ્ટેડિયમના એક્ઝિબિશનમાં ફર્નિચરનો સ્ટોલ રાખનાર બે સંચાલકોએ 7 ગ્રાહકોને ચૂનો ચોપડ્યો …

વડોદરામાં અકોટા સ્ટેડિયમના એક્ઝિબિશનમાં ફર્નિચરનો સ્ટોલ રાખનાર બે સંચાલકોએ 7 ગ્રાહકોને ચૂનો ચોપડ્યો ...

VIDEO: TMC લીડરની કારમાં હતા ભાજપના મહિલા નેતા, લોકોએ દારૂ સાથે પકડ્યા | BJP Woman Leader Caught wit…

VIDEO: TMC લીડરની કારમાં હતા ભાજપના મહિલા નેતા, લોકોએ દારૂ સાથે પકડ્યા | BJP Woman Leader Caught wit...

પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ગુજરાત સરકારનો ઉન્નત માનવીય અભિગમ – મોતનો મલાજો જાળવીને એક એક માનવ અંગો – નશ…

પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ગુજરાત સરકારનો ઉન્નત માનવીય અભિગમ – મોતનો મલાજો જાળવીને એક એક માનવ અંગો – નશ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શેર બજારમાં નફાની લાલચ આપીને યુવાનના રૃા.૨૬.૫૨ લાખ પડાવ્યા | Young man was robbed of Rs 26 52 lakh b…

શેર બજારમાં નફાની લાલચ આપીને યુવાનના રૃા.૨૬.૫૨ લાખ પડાવ્યા | Young man was robbed of Rs 26 52 lakh b…

8 months ago
ગીર સોમનાથ મારામારી કેસ: દેવાયત ખવડના જામીન રદ, વેરાવળ સેશન્સ કોર્ટનો મોટો ચુકાદો | devayat khavad b…

ગીર સોમનાથ મારામારી કેસ: દેવાયત ખવડના જામીન રદ, વેરાવળ સેશન્સ કોર્ટનો મોટો ચુકાદો | devayat khavad b…

8 months ago
જામનગરના ફાઇનાન્સર યુવાને રૂપિયા ઉછીના આપવા ભારે પડ્યા : પૈસા લેનાર શખ્સ અને તેના મળતીયાઓએ માથું ફોડ…

જામનગરના ફાઇનાન્સર યુવાને રૂપિયા ઉછીના આપવા ભારે પડ્યા : પૈસા લેનાર શખ્સ અને તેના મળતીયાઓએ માથું ફોડ…

5 months ago
વડોદરામાં નવાપુરા એસએસસીની ઓફિસ નજીક રખડતી બે ગાય છોડાવવા આવેલા ગોપાલકો સામે ફરિયાદ | FIR against co…

વડોદરામાં નવાપુરા એસએસસીની ઓફિસ નજીક રખડતી બે ગાય છોડાવવા આવેલા ગોપાલકો સામે ફરિયાદ | FIR against co…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News