gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દહેગામના કનીપુર ગામે તસ્કરોનો તરખાટ બંધ મકાનમાંથી રૃ. ૪.૪૪ લાખની ચોરી | 4 44 lakh stolen from a hous…

G METRO NEWS by G METRO NEWS
November 28, 2025
in GUJARAT
0 0
0
દહેગામના કનીપુર ગામે તસ્કરોનો તરખાટ બંધ મકાનમાંથી રૃ. ૪.૪૪ લાખની ચોરી | 4 44 lakh stolen from a hous…
0
VIEWS
Share on FacebookShare on Twitter

શિયાળો શરૃ થતાની સાથે તસ્કરોનો પ્રવેશ

પરિવાર વતનમાં ગયો તે દરમિયાન તસ્કરોએ મકાનને નિશાન
બનાવ્યું ઃ પોલીસે શોધખોળ આદરી

ગાંધીનગર:  દહેગામ તાલુકાના કનીપુર ગામે મકાન માલિક નાઈટ શિફ્ટમાં
નોકરી પર ગયા હતા તે દરમિયાન તસ્કરોએ મકાનનું તાળું તોડી સોના-ચાંદીના દાગીના અને
રોકડ રકમ મળી કુલ રૃ. ૪
,૪૪ લાખની
મત્તાની ચોરી કરી હતી. આ બનાવ અંગે દહેગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શિયાળો શરૃ થતાની સાથે જ ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય
વિસ્તારમાં હવે તસ્કરોએ દેખા દઈ દીધી છે. ત્યારે દહેગામના કનીપુર ગામમાં બંધ
મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. જે ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે
મૂળ ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના તેલનાર ગામના અને હાલ દહેગામના કનીપુર ગામે
સ્વામીનારાયણ ખડકીમાં રહેતા નરેન્દ્રકુમાર કાન્તીભાઈ પટેલ ખાનગી કંપનીમાં ફિટર
તરીકે નોકરી કરે છે. ગત બુધવારના રોજ તેમના પત્ની મરણ પ્રસંગે ભરૃચ ગયા હતા અને
માતા-પિતા વતન તેલનાર ગયા હતા. નરેન્દ્રકુમાર કંપનીમાં તેમના રિલીવર બીમાર હોવાથી નાઈટ
શિફ્ટ કરવા માટે રાત્રે ઘરના મુખ્ય દરવાજાને તાળું મારીને નોકરી પર ગયા હતા.
જ્યારે તેઓ ગુરુવારના રોજ સવારે ૭ વાગ્યે પરત ફર્યા
, ત્યારે ઘરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું અને દરવાજો
ખુલ્લો જોવા મળ્યો હતો. ઘરમાં તપાસ કરતા સામાન વેરવિખેર હાલતમાં હતો અને તિજોરીના
અંદરના ખાના તૂટેલા હતા. તપાસ કરતા માલુમ પડયું કે તસ્કરો તિજોરીમાંથી રોકડ રૃ. ૮
,૦૦૦ તથા સોનાનો
દોરો
, ઝુમ્મર
બુટ્ટી
, ફેન્સી
બુટ્ટી
, વીંટીઓ, ચુની, કાનની કળીઓ તેમજ
ચાંદીના પાયલ અને બ્રેસલેટ જેવા દાગીના મળી ૪.૪૪ લાખની મત્તા ચોરી ગયા હતા. જેથી આ
સંદર્ભે દહેગામ પોલીસને જાણ કરતાં પોલીસ દોડી આવી હતી અને ચોરીનો ગુનો દાખલ કરી
વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Rampwalk Grand Celebrity Award Show Held in Vadodara
GUJARAT

October 6, 2026
नेशनल क्रश तान्या मिश्रा, कासिम हैदर कासिम और उनकी टीम ने ‘सफ़र मोहब्बत का’ गाने के सफल लॉन्च का जश्…

National Crush Tanya Mishra, Qaseem Haider Qaseem And Team Celebrate A Successful ‘Safar Mohabbat Ka…

Next Post
ગાંધીનગરમાં ફરી કારમાંથી સાયલેન્સર ચોરી કરતી ટોળકી ફરી સક્રિય થઈ | Gang of car silencers thieves re …

ગાંધીનગરમાં ફરી કારમાંથી સાયલેન્સર ચોરી કરતી ટોળકી ફરી સક્રિય થઈ | Gang of car silencers thieves re ...

ગીતા મંદિર એસટી સ્ટેન્ડ રિક્ષા ચાલકને ચાકુના ઘા મારી લોહી લુહાણ કર્યો | Ewe chon uwei ewe rickshaw a…

ગીતા મંદિર એસટી સ્ટેન્ડ રિક્ષા ચાલકને ચાકુના ઘા મારી લોહી લુહાણ કર્યો | Ewe chon uwei ewe rickshaw a...

સતત બીજા દિવસે ઈન્ડિગોની બે ફ્લાઇટ્સ રદ થઇ | Two IndiGo flights cancelled for second consecutive day

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉમરેઠ પંથકમાં વિધર્મીએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી ગર્ભવતી બનાવી | In Umreth parish a heretic trapped …

11 months ago
કાર ભાડે લઇ સગેવગે કરી દેનાર આરોપી ઝડપાયો | Accused who rented a car and stole it was arrested

4 months ago
મહાકાલની ભસ્મ આરતી વખતે જ ભક્તને હાર્ટ એટેક આવતા મોત, છેલ્લા સ્ટેટસે રડાવ્યાં! | ujjain mahakal bhak…

12 months ago
ચાંદી 8000 રૂપિયા ગગડી તો સોનામાં થયો આટલો ઘટાડો, જાણો અઠવાડિયામાં કેટલો ફેર પડ્યો? | Silver fell by…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News