gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દહેગામના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી સાઇબર ગઠિયાઓએ ૪૪.૭૬ લાખ પડાવ્યા | Cyber ​​criminals seize Rs 44 7…

G METRO NEWS by G METRO NEWS
October 29, 2025
in GUJARAT
0 0
0
દહેગામના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી સાઇબર ગઠિયાઓએ ૪૪.૭૬ લાખ પડાવ્યા | Cyber ​​criminals seize Rs 44 7…
0
VIEWS
Share on FacebookShare on Twitter

તમારા મોબાઈલ નંબર પર ૨૪ ગુના નોંધાયા છે તેમ જણાવી

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ઓળખ આપીને છેતરપિંડી આચરી  પોલીસ સ્ટેશનમાં એનઓસી લેવા જતા ભાંડો ફૂટયો

ગાંધીનગર :  દહેગામ તાલુકાના સાણોદા ગામમાં રહેતા નિવૃત વૃદ્ધને મુંબઈ
ક્રાઈમ બ્રાન્ચના નામે ડિજિટલ એરેસ્ટ કરીને સાઇબર ગઠિયાઓ દ્વારા તબક્કાવાર ૪૪.૭૬
લાખ રૃપિયાની રકમ પડાવી લેવામાં આવી છે. નજીકના પોલીસ સ્ટેશનમાં એનઓસી લેવા જતા આ
સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જે અંગે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ
દ્વારા ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરવામાં આવી છે.

હાલમાં સમગ્ર દેશમાં સાયબર ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે અને
તેમાં પણ મહિલાઓ અને વૃદ્ધોને ડિજિટલ એરેસ્ટ કરીને સાઇબર ગઠિયાઓ દ્વારા લાખો કરોડો
રૃપિયા પડાવી લેવામાં આવે છે ત્યારે આ વખતે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં
આવેલા સાણોદા ગામમાં રહેતા નિવૃત્ત વૃદ્ધ રઘુનાથ મફતાજી ચૌહાણને સાયબર ગાંઠિયાઓ
દ્વારા નિશાન બનાવવામાં આવ્યા છે. ગત ૨૪ સપ્ટેમ્બરના રોજ તેઓ ઘરે હતા તે દરમિયાન
તેમના મોબાઈલ નંબર ઉપર એક વ્યક્તિએ ફોન કરીને પોતે મુંબઈ દૂરસંચારમાંથી બોલતો
હોવાની ઓળખ આપી હતી અને ત્યારબાદ તેમને જણાવ્યું હતું કે
, તેમના મોબાઈલ
નંબર ઉપર ૨૪ જેટલા ગુના નોંધાયેલા છે. જેથી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરવો
પડશે. તેમણે આપેલા મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરતા સાયબર ગઠીયાઓએ પોતે મુંબઈ ક્રાઈમ
બ્રાન્ચના વિજય ખન્ના હોવાની ઓળખ આપી હતી અને પોલીસ ગણવેશમાં વિડીયો કોલ પણ કર્યો
હતો ત્યારબાદ તેમને ડિજિટલ એરેસ્ટ કરવાની ધમકી આપીને જણાવવામાં આવ્યું હતું કે
, આ સંદર્ભે કોઈને
જાણ કરતા નહીં નહિતર વધુ મુશ્કેલી ઊભી થશે. એટલું જ નહીં
, આ સાઇબર ગઠિયાઓએ
એવું કહ્યું હતું કે
, તેમના
નામે કેનેરા બેંકમાં એકાઉન્ટ ખોલાયું છે
,
જેમાં ધાક-ધમકીથી ૨ કરોડ જમા થયા છે અને નરેશ ગોયેલ નામના વ્યક્તિએ તે ઉપાડી લીધા
છે. આ કેસમાં સી.બી.આઈ. દ્વારા તપાસ કરવામાં આવશે અને બેંક ખાતાઓ વેરીફાય કરવા
પડશે. તેમની તમામ બેંક ડીટેલ મેળવી લેવામાં આવી હતી અને ત્યારબાદ તબક્કાવાર ૪૪.૭૬
લાખ રૃપિયા તેમણે ટ્રાન્સફર કરી દીધા હતા. એટલું જ નહીં સાઇબર ગઠિયાઓ દ્વારા મુંબઈ
ક્રાઈમ બ્રાન્ચ ના સિક્કા વાળા લેટર
,
ઇન્ટ્રોગેશન રેકોર્ડ,
કોર્ટ હુકમ લેટર સહિતના દસ્તાવેજો વોટ્સએપ મારફતે મોકલી આપવામાં આવ્યા હતા અને
ત્યારબાદ તેમને નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને એનઓસી મેળવી લેવા માટે કહેવામાં
આવ્યું હતું અને ત્યારબાદ તેમના રૃપિયા પરત મળી જશે. જોકે વૃદ્ધ દહેગામ પોલીસ
સ્ટેશન પહોંચ્યા ત્યારે પોલીસ દ્વારા તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાવવામાં
આવ્યું હતું. જેથી આ અંગે હાલ ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ગુનો દાખલ
કરીને તપાસ શરૃ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..
GUJARAT

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

July 7, 2026
ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…
GUJARAT

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

July 7, 2026
ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …
GUJARAT

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

July 7, 2026
Next Post
દહેગામમાં ચાઈનીઝ દોરીના મોટા જથ્થા સાથે વેપારીને ઝડપી લેવાયો | Trader arrested with large quantity o…

દહેગામમાં ચાઈનીઝ દોરીના મોટા જથ્થા સાથે વેપારીને ઝડપી લેવાયો | Trader arrested with large quantity o...

એસઆઇઆર ઝુંબેશનો પ્રારંભ ઃ ૧૩.૮૯ લાખ મતદારોની ચકાસણી કરાશે | SIR campaign begins: 13 89 lakh voters w…

એસઆઇઆર ઝુંબેશનો પ્રારંભ ઃ ૧૩.૮૯ લાખ મતદારોની ચકાસણી કરાશે | SIR campaign begins: 13 89 lakh voters w...

SIRના કારણે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પાછી ઠેલાશે! જાણો શંકાસ્પદ મતદારો મુદ્દે ક્યારે સ્પ…

SIRના કારણે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પાછી ઠેલાશે! જાણો શંકાસ્પદ મતદારો મુદ્દે ક્યારે સ્પ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રયાગરાજ ખાતે નોર્થ ટેક સિમ્પોઝિયમ 2026નું ઉદ્ઘાટન કરતા રક્ષામંત્રી રાજનાથસિંહ

પ્રયાગરાજ ખાતે નોર્થ ટેક સિમ્પોઝિયમ 2026નું ઉદ્ઘાટન કરતા રક્ષામંત્રી રાજનાથસિંહ

2 months ago
ડભોઈ–એકતાનગર સેક્શનમાં તિલકવાડા સ્ટેશન પર બ્લોકને કારણે કેટલીક મેમૂ ટ્રેનો રદ્દ રહેશે | Some MEMU tr…

ડભોઈ–એકતાનગર સેક્શનમાં તિલકવાડા સ્ટેશન પર બ્લોકને કારણે કેટલીક મેમૂ ટ્રેનો રદ્દ રહેશે | Some MEMU tr…

6 months ago
ટ્રમ્પને ઝુકાવવા ચીન પોતાના ચલણ યુઆનને ડોલર સામે 19 મહિનાના તળિયે લઈ ગયું | China pushes its currenc…

ટ્રમ્પને ઝુકાવવા ચીન પોતાના ચલણ યુઆનને ડોલર સામે 19 મહિનાના તળિયે લઈ ગયું | China pushes its currenc…

1 year ago
સુઘડમાં ચાલવા નીકળેલા યુવાનના હાથમાંથી મોબાઇલ ઝૂંટવી બે ફરાર | Two absconders snatch mobile phone fr…

સુઘડમાં ચાલવા નીકળેલા યુવાનના હાથમાંથી મોબાઇલ ઝૂંટવી બે ફરાર | Two absconders snatch mobile phone fr…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News