gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દહેગામમાં પ્રેમ લગ્ન કરનાર યુવતીનું પિયરિયાઓ અપહરણ કરી લઇ ગયા | A girl who had a love marriage in Da…

G METRO NEWS by G METRO NEWS
September 16, 2025
in GUJARAT
0 0
0
દહેગામમાં પ્રેમ લગ્ન કરનાર યુવતીનું પિયરિયાઓ અપહરણ કરી લઇ ગયા | A girl who had a love marriage in Da…
0
VIEWS
Share on FacebookShare on Twitter

યુવાનના ઘરમાં ઘૂસીને લાકડીઓથી હુમલો કરાયો

પોલીસે ચાર જેટલા અપહરણકારો સામે ગુનો દાખલ કર્યા ઃ દોઢ
વર્ષ અગાઉ કરેલા પ્રેમ લગ્નની અદાવત રાખી

ગાંધીનગર :  દહેગામમાં રહેતા યુવાન દ્વારા દોઢ વર્ષ અગાઉ પ્રેમ લગ્ન
કરવામાં આવ્યા હતા ત્યારે આ યુવતીના પરિવારજનો દ્વારા ગઈકાલે યુવાનના ઘરમાં ઘૂસીને
લાકડીઓ વડે હુમલો કરી યુવતીનું કારમાં અપહરણ કરી ફરાર થઈ ગયા હતા. જે સંદર્ભે
દહેગામ પોલીસ દ્વારા ચાર શખ્સો સામે ગુનો દાખલ કરીને એકની ધરપકડ પણ કરી લેવામાં
આવી છે અને યુવતીની શોધખોળ પણ શરૃ કરવામાં આવી હતી.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે દહેગામ
ખાતે રહેતા રવિ હિતેન્દ્રકુમાર પટેલ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે
, તેણે આયુષી રબારી
નામની યુવતી સાથે દોઢ વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કર્યા હતા અને છેલ્લા બે મહિનાથી તેઓ
દહેગામમાં આવેલી શાહી કુટીર સોસાયટીમાં પરિવાર સાથે રહેતા હતા. ગઈકાલે બપોરે ૦૨થ૩૦
વાગ્યાના સુમારે આયુષીના મામા કાનજીભાઈ રબારી તેમજ તેમના ઓળખીતા અન્ય ત્રણથી ચાર
લોકો એક મોપેડ અને કાર લઈને આવ્યા હતા અને ત્યારબાદ તેમના ઘર નજીક પહોંચીને લાકડીઓ
સાથે ઘર તરફ આવ્યા હતા જેમણે આયુષીને બૂમો પાડીને પૂછયું હતું કે તું ક્યાં છે તને
લેવા આવ્યા છીએ. જોકે આયુષીએ તેમની સાથે જવાનો ઇન્કાર કરી દીધો હતો. જેના પગલે આ
શખ્સો દ્વારા બળજબરીથી તેણીને ખેંચીને ઘરમાંથી બહાર કાઢવામાં આવી હતી અને ત્યારબાદ
કારમાં બેસાડીને અપહરણ કરીને લઈ જવામાં આવી હતી. જોકે રવિ અને તેના પરિવારજનો
દ્વારા આયુષીને બચાવવાનો પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને આ શખ્સો દ્વારા
તેમની ઉપર લાકડીઓથી હુમલો પણ કરવામાં આવ્યો હતો. જેથી રવિએ તુરંત જ ૧૧૨
હેલ્પલાઇનની મદદ લેતા પોલીસ આવી ગઈ હતી અને તેની ફરિયાદના આધારે અમદાવાદ કાળીગામમાં
રહેતા કાનજીભાઈ રબારી
, દેહગામમાં
રબારીની મુવાડી ખાતે રહેતા કેવુલભાઈ રણછોડભાઈ રબારી
, દેહગામમાં રહેતા દક્ષ જગદીશભાઈ રબારી અને ગોવિંદ કનુભાઈ
રબારી સામે અપહરણ સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. જોકે મોડી રાત્રે પોલીસ
દ્વારા દક્ષ રબારીની ધરપકડ પણ કરી લેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે જ્યારે
યુવતી અને અન્ય આરોપીઓની શોધખોળ શરૃ કરવામાં આવી હતી.

 સાસરિયાએ ગોંધી રાખતા યુવતીએ જ બોલાવ્યાનો વિડીયો વાયરલ

દહેગામમાં આયુષી રબારી નામની યુવતીનું અપહરણ થયું હોવાની
ફરિયાદ તેના પતિએ નોંધાવી હતી ત્યારે હવે આ યુવતીનો વિડીયો બહાર આવ્યો છે. જેમાં
તે જણાવી રહી છે કે તેના પતિ અને સાસરિયાંઓ દ્વારા તેણીને ગોંધી રાખવામાં આવી હતી.
જેના કારણે તેણે તેના પિયરિયાઓની મદદ માગી હતી અને તેઓ તેને લેવા માટે આવ્યા હતા
તો આ સંદર્ભે હાલ પોલીસે અપહરણનો ગુનો દાખલ કરેલો છે ત્યારે પોલીસ યુવતીની શોધખોળ
કરી રહી છે અને તેના નિવેદન બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ જાણવા મળી
રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અકોટામાં ડ્રેનેજની સફાઇ કામગીરી દરમિયાન શ્રમજીવીનું મોત | Worker dies during drainage cleaning work …
GUJARAT

અકોટામાં ડ્રેનેજની સફાઇ કામગીરી દરમિયાન શ્રમજીવીનું મોત | Worker dies during drainage cleaning work …

May 17, 2026
વીડિયો બતાવવાના મુદ્દે જાનથી મારી નાખવાની ધમકી
GUJARAT

વીડિયો બતાવવાના મુદ્દે જાનથી મારી નાખવાની ધમકી

May 17, 2026
શિનોરના હની ટ્રેપ કેસમાં મનિષા અને અહેમદને ૮ દિવસના રિમાન્ડ ઃ અક્ષયની ધરપકડ | hanitrep case one more…
GUJARAT

શિનોરના હની ટ્રેપ કેસમાં મનિષા અને અહેમદને ૮ દિવસના રિમાન્ડ ઃ અક્ષયની ધરપકડ | hanitrep case one more…

May 17, 2026
Next Post
ગાંધીનગર સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ ઃ ઓપીડીમાં સાડા ત્રણ હજાર કેસ | Gandhinagar Civil Hospital ov…

ગાંધીનગર સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ ઃ ઓપીડીમાં સાડા ત્રણ હજાર કેસ | Gandhinagar Civil Hospital ov...

ભુલાભાઇ ચાર રસ્તા પાસે ચાલતા જતા આઘેડનું એએમટીએસની ટક્કરથી મોત | Malo pokiten ewe bus a turutiw arap…

ભુલાભાઇ ચાર રસ્તા પાસે ચાલતા જતા આઘેડનું એએમટીએસની ટક્કરથી મોત | Malo pokiten ewe bus a turutiw arap...

ડેપોમાં તકનો લાભ લઇ ગઠિયાઓએ પાંચ મુસાફરના મોબાઈલ તફડાવ્યા | Taking advantage of the opportunity at t…

ડેપોમાં તકનો લાભ લઇ ગઠિયાઓએ પાંચ મુસાફરના મોબાઈલ તફડાવ્યા | Taking advantage of the opportunity at t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દીકરીએ ફી માગતા ઉશ્કેરાયેલા પિતાએ માર માર્યો | Father beats daughter up after she asks for fees

દીકરીએ ફી માગતા ઉશ્કેરાયેલા પિતાએ માર માર્યો | Father beats daughter up after she asks for fees

3 weeks ago
પત્રકાર એકતા પરિષદ બનાસકાંઠા જિલ્લા ના હોદ્દેદારો ની મિટિંગ પાલનપુર કાર્યાલયે મળી..

પત્રકાર એકતા પરિષદ બનાસકાંઠા જિલ્લા ના હોદ્દેદારો ની મિટિંગ પાલનપુર કાર્યાલયે મળી..

2 months ago
સોનું ફરી રૂ.3000 વધ્યું: ચાંદીમાં પણ ઉછાળો: વૈશ્વિક ચાંદી 100 ડોલર તરફ | Gold rises again by Rs 300…

સોનું ફરી રૂ.3000 વધ્યું: ચાંદીમાં પણ ઉછાળો: વૈશ્વિક ચાંદી 100 ડોલર તરફ | Gold rises again by Rs 300…

4 months ago
ઓટો, મેટલ શેરોમાં ફંડોની તેજી : સેન્સેક્સ 95 પોઈન્ટ ઘટીને 83216 | Funds rally in auto metal stocks: …

ઓટો, મેટલ શેરોમાં ફંડોની તેજી : સેન્સેક્સ 95 પોઈન્ટ ઘટીને 83216 | Funds rally in auto metal stocks: …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News