gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દહેગામમાં ૯૮, માણસામાં ૯૫, ગાંધીનગરમાં ૯૩ અને કલોલમાં ૮૨ ટકા વિસ્તારમાં વાવેતર | 98% of the area is …

G METRO NEWS by G METRO NEWS
August 31, 2025
in GUJARAT
0 0
0
દહેગામમાં ૯૮, માણસામાં ૯૫, ગાંધીનગરમાં ૯૩ અને કલોલમાં ૮૨ ટકા વિસ્તારમાં વાવેતર | 98% of the area is …
1
VIEWS
Share on FacebookShare on Twitter

જિલ્લામાં ખરીફ પાકનું વાવેતર ૯૩ ટકાએ પહોંચવા આવ્યું

કપાસની વાવણી પુર્ણ, દિવેલા અને ડાંગરમાં પ્રગતિ યથાવત છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ સામે હજુ નવ હજાર હેક્ટરની ઘટ

ગાંધીનગર :  ખરીફ મોસમના વિવિધ પાકના વાવેતરમાં છેલ્લા ત્રણ વર્ષની
સરેરાશ સામે જિલ્લામાં હજુ પણ ૯ હેક્ટરની ઘટ છે. જોકે દિવેલા
, ડાંગર અને
મગફળીનું વાવેતર હજુ પણ પ્રગતિમાં છે. પરંતુ કપાસનું વાવેતર પૂર્ણ થયું છે. આ સાથે
જિલ્લામાં ખરીફ પાકનું વાવેતર ૯૩ ટકાએ પહોંચવામાં છે. તેમાં દહેગામ તાલુકામાં ૯૮
ટકા
, માણસામાં
૯૫ ટકા
, ગાંધીનગરમાં
૯૩ ટકા અને કલોલ તાલુકામાં ૮૨ ટકા વિસ્તારમાં વાવેતર થયું છે.

પાકવાર છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ સામે હાલના વાવેતરની
સ્થિતિ જોવામાં આવે તો ડાંગરમાં ૧૨
,૩૨૨ની
સામે ૧૧
,૪૦૩
હેક્ટરમાં
, બાજરી ૧,૧૫૦ હેક્ટરની
સામે ૫૯૮ હેક્ટરમાં
, જુવાર
૭ની સામે ૨૧૬ હેક્ટરમાં
, મકાઇ ૫ની
સામે શુન્ય
, તુવેર
૪૨ની સામે ૪૭ હેક્ટરમાં
, મગ ૧,૧૧૮ની સામે ૬૧૮
હેક્ટરમાં
, મઠ ૩૬૪ની
સામે ૪૬૭ હેક્ટરમાં
, અડદ
૬૯૯ની સામે ૯૬૨ હેક્ટરમાં
,
મગફળી ૧૩,૩૮૦ની
સામે ૧૫
,૦૬૨
હેક્ટરમાં
, તલ ૩૩૪ની
સામે ૧૬૮ હેક્ટરમાં
, દિવેલા
૨૦
,૮૭૭ની સામે ૧૯,૫૭૯ હેક્ટરમાં, સોયાબીન ૧૦૩ની
સામે ૩૭ હેક્ટરમાં
, કપાસ ૨૦,૬૮૬ની સામે ૧૭,૩૯૦ હેક્ટરમાં, ગુવાર ૩,૪૭૮ની સામે ૨,૭૧૧ હેક્ટરમાં, શાકભાજી ૧૪,૦૮૬ની સામે ૧૩,૧૯૬ હેક્ટરમાં, ઘાસચારો ૩૬,૦૭૩ની સામે ૩૨,૭૬૫ હેક્ટરમાં, વરિયાળી શુન્યની
સામે ૭૬ હેક્ટરમાં
, અન્ય પાક
શુન્યની સામે ૨૨૦ હેક્ટરમાં વાવવામાં આવ્યા છે.

દરમિયાન દહેગમ તાલુકામાં છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ ૩૯,૫૩૯ હેક્ટરની
સામે ૩૮
,૫૮૯
હેક્ટરમાં
, ગાંધીનગરમાં
૩૧
,૯૨૫ની સામે ૨૯,૬૯૦ હેક્ટરમાં, કલોલમાં ૨૬,૪૩૮ની સામે ૨૧,૭૩૨ હેક્ટરમાં
અને માણસામાં ૨૬
,૮૩૭ની
સામે ૨૫
,૫૦૪
હેક્ટરમાં મળીને જિલ્લામાં ૧
,૨૪,૭૨૮ હેક્ટરની
સરેરાશ સામે ૧
,૧૫,૫૧૫ હેક્ટરમાં
વિવિધ પાકનું વાવેતર થયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO| વલસાડ: પારડીમાં AC ચાલુ કર્યું ને અંદરથી નીકળ્યા 3 સાપ! રેસ્ક્યૂ કરીને જંગલમાં છોડાયા | Three…
GUJARAT

VIDEO| વલસાડ: પારડીમાં AC ચાલુ કર્યું ને અંદરથી નીકળ્યા 3 સાપ! રેસ્ક્યૂ કરીને જંગલમાં છોડાયા | Three…

May 13, 2026
અમદાવાદ પ્લેન ક્રેશ: ટાટા એરલાઈન્સના વાયદા પોકળ સાબિત થયાનો આક્ષેપ, મૃતકની પત્નીની ન્યાય માટે માંગ |…
GUJARAT

અમદાવાદ પ્લેન ક્રેશ: ટાટા એરલાઈન્સના વાયદા પોકળ સાબિત થયાનો આક્ષેપ, મૃતકની પત્નીની ન્યાય માટે માંગ |…

May 13, 2026
આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવા, માર મારવા સહિતના મુદ્દે રોક: ગુજરાત ઇન્ચાર્જ DGPની પોલીસને કડક ચેતવણી…
GUJARAT

આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવા, માર મારવા સહિતના મુદ્દે રોક: ગુજરાત ઇન્ચાર્જ DGPની પોલીસને કડક ચેતવણી…

May 13, 2026
Next Post
આરટીઓ મેમોની લિંક ખોલતા મોબાઇલ હેક, ખાતામાંથી રૃા.૧.૪૨ લાખ ઉપડી ગયા | Iwe ekewe polis lon Krishnagar…

આરટીઓ મેમોની લિંક ખોલતા મોબાઇલ હેક, ખાતામાંથી રૃા.૧.૪૨ લાખ ઉપડી ગયા | Iwe ekewe polis lon Krishnagar...

ગાંધીનગર તાલુકામાંથી પસાર થતી ખારી નદી બે કાંઠે ઃ કોઝવે પર અવરજવર જોખમી | Khari River passing throug…

ગાંધીનગર તાલુકામાંથી પસાર થતી ખારી નદી બે કાંઠે ઃ કોઝવે પર અવરજવર જોખમી | Khari River passing throug...

કારમાં વિદેશી દારૃ ભરીને જતો આરોપી ઝડપાઇ ગયો | Accused caught driving with foreign liquor in car

કારમાં વિદેશી દારૃ ભરીને જતો આરોપી ઝડપાઇ ગયો | Accused caught driving with foreign liquor in car

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દલા તરવાડી જેવી દરખાસ્ત , બાંધકામ તોડવા,દબાણ દુર કરવા કોન્ટ્રાકટરને ચાર કરોડ ચૂકવાશે | A proposal li…

દલા તરવાડી જેવી દરખાસ્ત , બાંધકામ તોડવા,દબાણ દુર કરવા કોન્ટ્રાકટરને ચાર કરોડ ચૂકવાશે | A proposal li…

4 months ago
બ્રાહ્મણ ધારાસભ્યોની બેઠક બાદ ભાજપમાં ટેન્શન! યુપી અધ્યક્ષે ચેતવતાં કહ્યું – ‘આ ઠીક નથી..’ | up bjp …

બ્રાહ્મણ ધારાસભ્યોની બેઠક બાદ ભાજપમાં ટેન્શન! યુપી અધ્યક્ષે ચેતવતાં કહ્યું – ‘આ ઠીક નથી..’ | up bjp …

5 months ago
સિદ્ધાર્થ રાંદેરિયા ફરી એકવાર ધમાલ મચાવવા તૈયાર: ‘જય કનૈયાલાલ કી’નું ટિઝર ચર્ચામાં

સિદ્ધાર્થ રાંદેરિયા ફરી એકવાર ધમાલ મચાવવા તૈયાર: ‘જય કનૈયાલાલ કી’નું ટિઝર ચર્ચામાં

5 months ago
ઘરફોડ ચોરીના કેસની પતાવટ માટે પાંચ લાખ પડાવ્યા હતા | Five lakhs were collected to settle a burglary …

ઘરફોડ ચોરીના કેસની પતાવટ માટે પાંચ લાખ પડાવ્યા હતા | Five lakhs were collected to settle a burglary …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News