gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દહેજમાં સ્કોર્પિયો, બુલેટ, સોનું છતાં 36 લાખ માગ્યા : પત્નીને સળગાવી હત્યા | Despite Scorpio bullets…

G METRO NEWS by G METRO NEWS
August 25, 2025
in INDIA
0 0
0
દહેજમાં સ્કોર્પિયો, બુલેટ, સોનું છતાં 36 લાખ માગ્યા : પત્નીને સળગાવી હત્યા | Despite Scorpio bullets…
0
VIEWS
Share on FacebookShare on Twitter

હત્યારા પતિને પોલીસે પગમાં ગોળી મારી પકડયો, સાસુની પણ ધરપકડ

પતિ-સાસુએ મહિલાને ઢોર માર મારી બેભાન કરી કેરોસીન છાંટી સળગાવી મારી નાંખી : નોઇડામાં દહેજ હત્યાની ક્રૂર ઘટના

નોઇડા: દહેજમાં સ્કોર્પિયો, બુલેટ, સોના સહિતની અનેક કિમતી વસ્તુઓ લીધી હોવા છતા જીવ ના ધરાતા પત્ની પર પતિ, તેના સાસરીયાવાળા અત્યાચાર કરતા રહ્યા. અત્યાચાર એટલો વધી ગયો કે અંતે તમામ લોકોએ મળીને પત્નીને જીવતી સળગાવીને તેની હત્યા કરી નાખી. આ હત્યાકાંડને લઇને અનેક રાજ ખુલી રહ્યા છે એવામાં ફરાર પતિ વિપિન ભાટી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે પોલીસ એન્કાઉન્ટરમાં તેને પગમાં ગોળી વાગી હતી. અંતે પોલીસે મૃતક નિક્કીનો હત્યારો પતિ વિપિન ભાટી અને તેની સાસુની ધરપકડ કરી લીધી છે. જોકે આ હત્યાકાંડ હાલ ચર્ચાનો વિષય બન્યો છે અને રોજ નવી વિગતો સામે આવી રહી છે. 

નિક્કી અને તેની બહેન કંચન બન્નેના લગ્ન બે ભાઇઓ વિપિન અને રોહિત સાથે વર્ષ ૨૦૧૬માં થયા હતા, જોકે હાલ નિક્કી આ દુનિયામાં નથી રહી, દહેજની આગે તેનો જીવ લીધો, જોકે તેની બહેન કંચને મીડિયાને જણાવ્યું હતું કે લગ્નમાં આટલો દહેજ આપ્યો હોવા છતા સાસરીયાવાળાએ લગ્ન બાદ પણ દહેજનું દબાણ શરૂ રાખ્યું, અને વધુ ૩૬ લાખ રૂપિયા માગ્યા. 

આ માગણી પુરી થઇ શકે તેમ ના હોવાથી નિક્કી સાથે મારપીટ શરૂ થઇ ગઇ. નિક્કી સાથે તેનો પતિ અને સાસુ બન્ને મારપીટ  કરી રહ્યા હોવાના વીડિયો પણ સામે આવ્યા છે. નિક્કીને એક દિવસ એટલો ઢોર માર મારવામાં આવ્યો કે તે બેભાન થઇ ગઇ બાદમાં તેના શરીર પર જ્વલનશીલ પદાર્થ નાખીને આગ લગાવી દેવાઇ, પાડોશીઓએ નિક્કીને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરી હતી જોકે તેણે રસ્તામાં જ જીવ ગુમાવી દીધો હતો. 

નિક્કીના પિતાએ માગણી કરી હતી કે વિપિનનું એન્કાઉન્ટર થવું જોઇએ, તેમની આ માગણી વચ્ચે સ્થાનિક પોલીસ અને વિપિન વચ્ચે સામસામે ગોળીબાર થયો હતો જેમાં વિપિનને પગમાં ગોળી વાગી હતી. પોલીસે હાલ તેની ધરપકડ કરી લીધી છે. 

જે બાદ પીડિત નિક્કીના પિતાએ કહ્યું હતું કે મારી પુત્રીનો પતિ રાક્ષસ નિકળ્યો, તેની માતા પણ આ સમગ્ર કાવતરામાં સામેલ છે. 

માતાની ફરજ છે કે તે પોતાના પુત્રને શિક્ષિત કરે અને અનુશાસન શીખવે જોકે તેના બદલે આ માતાએ પોતાના પુત્રને પત્ની પર અત્યાચાર કરવાનું શીખડાવ્યું, નિક્કી પર વિપિનની માતાએ જ કેરોસીન છાંટયું હતું, બાદમાં વિપિને તેને આગ લગાવી દીધી હતી. 

બીજી તરફ નિક્કીના મોત પર તેના પતિ અને હત્યાના આરોપી વિપિનને કોઇ જ અફસોસ નથી, પોલીસે પગમાં ગોળી માર્યા બાદ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો જ્યાં તેણે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે મને કોઇ જ અફસોસ નથી, પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતા હોય છે, મે તેની હત્યા નથી કરી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: કેરલમમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ખડગેનું વિવાદાસ્પદ નિવેદન, ગુજરાતીઓને કહ્યા ‘અભણ’ | Congress p…
INDIA

VIDEO: કેરલમમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ખડગેનું વિવાદાસ્પદ નિવેદન, ગુજરાતીઓને કહ્યા ‘અભણ’ | Congress p…

April 5, 2026
‘ચૂંટણી પછી થશે પાપોનો હિસાબ!’, PM મોદીએ બંગાળમાં TMCને આપી ચેતવણી | PM Narendra Modi Cooch Behar Ra…
INDIA

‘ચૂંટણી પછી થશે પાપોનો હિસાબ!’, PM મોદીએ બંગાળમાં TMCને આપી ચેતવણી | PM Narendra Modi Cooch Behar Ra…

April 5, 2026
ધનબાદમાં ગેસ કટર સિલિન્ડર ફાટતા મોટી દુર્ઘટના, શ્વાસ રુંધાતા ત્રણના મોત, CISFના અનેક જવાનોને ઈજા | d…
INDIA

ધનબાદમાં ગેસ કટર સિલિન્ડર ફાટતા મોટી દુર્ઘટના, શ્વાસ રુંધાતા ત્રણના મોત, CISFના અનેક જવાનોને ઈજા | d…

April 5, 2026
Next Post
બિહારમાં ભૂમાફિયાઓનો હાઇવેની જમીન પર કબજો, બારોબાર વેચી નાખી | Land mafias in Bihar seized highway l…

બિહારમાં ભૂમાફિયાઓનો હાઇવેની જમીન પર કબજો, બારોબાર વેચી નાખી | Land mafias in Bihar seized highway l...

નડિયાદના આખડોલમાં 3 કરોડનું સીએચસી શોભાના ગાંઠિયા સમાન | A 3 crore CHC in Akhdol Nadiad is like a je…

નડિયાદના આખડોલમાં 3 કરોડનું સીએચસી શોભાના ગાંઠિયા સમાન | A 3 crore CHC in Akhdol Nadiad is like a je...

દિલ્હીમાં બે મોટી ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ : રૂ. 30 કરોડનું ડ્રગ્સ જપ્ત | Two big drugs syndicate…

દિલ્હીમાં બે મોટી ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ : રૂ. 30 કરોડનું ડ્રગ્સ જપ્ત | Two big drugs syndicate...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેવન્થ ડે સ્કૂલનો મહત્ત્વનો નિર્ણય, જાણો ક્યારથી શરૂ થશે ધોરણ 10 અને 12ના ઓફલાઇન વર્ગો | seventh day…

સેવન્થ ડે સ્કૂલનો મહત્ત્વનો નિર્ણય, જાણો ક્યારથી શરૂ થશે ધોરણ 10 અને 12ના ઓફલાઇન વર્ગો | seventh day…

6 months ago
ફંડોનું ઓફલોડિંગ : સેન્સેક્સ 166 પોઈન્ટ ઘટીને 80544 | Offloading of funds: Sensex falls 166 points t…

ફંડોનું ઓફલોડિંગ : સેન્સેક્સ 166 પોઈન્ટ ઘટીને 80544 | Offloading of funds: Sensex falls 166 points t…

8 months ago
દક્ષિણ ગુજરાતમાં દિવાળી ટાણે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી | moderate rains forecast in South Gu…

દક્ષિણ ગુજરાતમાં દિવાળી ટાણે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી | moderate rains forecast in South Gu…

6 months ago
‘સેનાએ 4 લાખ મહિલાઓ પર દુષ્કર્મ આચર્યું હતું’, ભારતે ફરી વિશ્વ મંચ પર પાકિસ્તાનની પોલ ખોલી | un parv…

‘સેનાએ 4 લાખ મહિલાઓ પર દુષ્કર્મ આચર્યું હતું’, ભારતે ફરી વિશ્વ મંચ પર પાકિસ્તાનની પોલ ખોલી | un parv…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News