gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદના આખડોલમાં 3 કરોડનું સીએચસી શોભાના ગાંઠિયા સમાન | A 3 crore CHC in Akhdol Nadiad is like a je…

G METRO NEWS by G METRO NEWS
August 25, 2025
in GUJARAT
0 0
0
નડિયાદના આખડોલમાં 3 કરોડનું સીએચસી શોભાના ગાંઠિયા સમાન | A 3 crore CHC in Akhdol Nadiad is like a je…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ટેકનિશિયનના અભાવે એક્સ-રે મશીન ધૂળ ખાય છે

– બે એમબીબીએસ અને એક ડેન્ટલ સર્જન : પ્રસૂતિ સહિતની સારવાર માટે દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં જવા મજબૂર

નડિયાદ : નડિયાદ તાલુકામાં આખડોલ ગામમાં પીએચસીના સ્થાને રૂા. ૩ કરોડના ખર્ચે સામૂહિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું છે. સીએચસી કાર્યરત થયાને ઘણો સમય થવા છતાં ગાયનેક ડૉક્ટર સહિત નિષ્ણાંત તબીબોની સુવિધા નહીં હોવાથી સામુહિક આરોગ્ય કેન્દ્ર શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે. 

નડિયાદ તાલુકાના આખડોલ ગામમાં અગાઉ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના બદલે સામૂહિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરવામાં આવતા પંથકના લોકોને વિવિધ પ્રકારની આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે તેવી આશા હતી. અંદાજિત ૩ કરોડના ખર્ચે સુવિધા સજ્જ સીએચસીમાં દરરોજ ૮૦ ઉપરાંત સ્થાનિક તેમજ આજુબાજુના ગામોના દર્દીઓ ઓપીડી સેવાનો લાભ લઇ રહ્યા છે. 

ત્યારે સીએચસીમાં માત્ર એક રેગ્યુલર અને બે કરાર આધારિત એમબીબીએસ ડોક્ટર, એક ડેન્ટલ સર્જન તેમજ ફિઝિયોથેરાપીની સેવા ઉપલબ્ધ છે. ડેન્ટલ સર્જન છે પરંતુ દાંતના એક્સરેની કોઈ સુવિધા નહીં હોવાથી દર્દીઓ ખાનગી લેબોરેટરીમાં ધક્કા ખાવા મજબૂર બન્યા છે. સીએચસીમાં ફિઝિશિયન, ગાયનેક ડોક્ટર, પિડિયાટ્રિક્સ કે સર્જન જેવા તબીબની સુવિધા નહીં હોવાથી પ્રજા માટે શોભાના ગાંઠિયા સમાન પુરવાર થયું છે. ડાયાલિસિસ માટેની પણ કોઈ સુવિધા ઉપલબ્ધ નથી. 

સીએચસીમાં વર્ષો બાદ એક્સરે મશીન ફાળવાયું છે પરંતુ, મટિરિયલ કે ટેકનિશિયન નહીં હોવાથી એક્સ-રે મશીન ધૂળ ખાતું પડયું છે. ૩૦ ઈનડોર પેશન્ટની સુવિધાવાળા સીએચસીમાં તબીબી સ્ટાફ નહીં હોવાથી પ્રસૂતિ સહિતની સારવાર માટે દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં જવા મજબૂર બન્યા છે.

 ત્યારે આરોગ્ય તંત્ર દ્વારા આખડોલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફિઝિશિયન, ગાયનેક સહિતના નિષ્ણાંત તબીબો તેમજ એક્સ-રેના ટેકનિશિયનની નિમણૂક કરવા માંગણી ઉઠી છે. 

આ બાબતે તાલુકા આરોગ્ય અધિકારીનો સંપર્ક કરતા તેઓએ ફોન રિસિવ કરવાનું ટાળ્યું હતું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો
GUJARAT

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો

September 30, 2026
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:
GUJARAT

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

September 30, 2026
ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ
GUJARAT

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

September 30, 2026
Next Post
દિલ્હીમાં બે મોટી ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ : રૂ. 30 કરોડનું ડ્રગ્સ જપ્ત | Two big drugs syndicate…

દિલ્હીમાં બે મોટી ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ : રૂ. 30 કરોડનું ડ્રગ્સ જપ્ત | Two big drugs syndicate...

શેખપુરા લીંબાસી રોડ પર જેસીબી બાઈક સાથે અથડાતા એકનું મોત | One killed after JCB collides with bike o…

શેખપુરા લીંબાસી રોડ પર જેસીબી બાઈક સાથે અથડાતા એકનું મોત | One killed after JCB collides with bike o...

ઉત્તર અમેરિકાનો એક હિસ્સો પૃથ્વીની અંદર મેન્ટલમાં ધસી રહ્યો હોવાનો ઘટસ્ફોટ | A part of North America…

ઉત્તર અમેરિકાનો એક હિસ્સો પૃથ્વીની અંદર મેન્ટલમાં ધસી રહ્યો હોવાનો ઘટસ્ફોટ | A part of North America...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદ પાલિકાના પૂર્વ કાઉન્સિલરની હત્યામાં અન્ય કોઈની સંડોવણીની ચર્ચા | Discussion of someone else inv…

આણંદ પાલિકાના પૂર્વ કાઉન્સિલરની હત્યામાં અન્ય કોઈની સંડોવણીની ચર્ચા | Discussion of someone else inv…

1 year ago
અમદાવાદના ચાંદખેડામાં જૂની અદાવતમાં દલિત યુવકને અપશબ્દો કહ્યા, વાહનમાં કરી તોડફોડ | Ahmedabad: Dalit…

અમદાવાદના ચાંદખેડામાં જૂની અદાવતમાં દલિત યુવકને અપશબ્દો કહ્યા, વાહનમાં કરી તોડફોડ | Ahmedabad: Dalit…

9 months ago
૨૦ હજારની ઉઘરાણી કરવા ગયેલા મામા અને ભાણેજ પર હુમલો | Attack on uncle and nephew who went to collect…

૨૦ હજારની ઉઘરાણી કરવા ગયેલા મામા અને ભાણેજ પર હુમલો | Attack on uncle and nephew who went to collect…

9 months ago
સેનાને પાક. પર હુમલાની મોદીની છૂટ, સ્થળ-સમય હવે નક્કી કરાશે | Modi gives permission to army to attac…

સેનાને પાક. પર હુમલાની મોદીની છૂટ, સ્થળ-સમય હવે નક્કી કરાશે | Modi gives permission to army to attac…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News