gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દહેજ માટે ત્રાસના આક્ષેપ સાથે પરિણીતાની પતિ વિરુદ્ધ ફરિયાદ | Vadodara : Wife files complaint against…

G METRO NEWS by G METRO NEWS
March 20, 2025
in GUJARAT
0 0
0
દહેજ માટે ત્રાસના આક્ષેપ સાથે પરિણીતાની પતિ વિરુદ્ધ ફરિયાદ | Vadodara : Wife files complaint against…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : લગ્ન બાદ અવારનવાર ઝગડો કરી દહેજમાં પૈસાની માંગ સાથે શારીરીક અને માનસીક ત્રાસ આપી ભરણપોષણની જવાબદારી નહીં નિભાવવાના આક્ષેપ સાથે બે સંતાનની માતાએ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં રહેતી પરણિતાના લગ્ન તા.25/05/2004 ના રોજ મુસ્લીમ સરીયત મુજબ મોહંમદ સાજીદ દુધવાલા (રહે-ભદ્ર કચેરી, પાણીગેટ ) સાથે થયા હતા. લગ્ન જીવન દરમ્યાન સંતાનમાં દિકરા દિકરી છે. તેમણે નોંધાવેલી ફરિયાદ મુજબ, લગ્નના બે માસ બાદ પતિએ હેરાન કરી ત્રાસ આપવાનુ શરૂ હતું. પતિ કોન્ટ્રાક રાખી મકાન બનાવવાનું કામ કરતા હોવા છતાં દહેજ ઓછું લાવેલ છે તેમ કહી પૈસાની માંગણી કરી નાની નાની વાતમાં બોલાચાલી ઝગડો કરી ત્રાસ આપતા હતા. પતિએ ઘણા લોકો પાસેથી ઉછીના લીધેલ પૈસા લોકોને પરત નહીં આપતા લેણદારો પૈસા માંગવા ઘરે આવતા અને પતિ ઘરે હાજર ન હોય ત્યારે અપશબ્દ બોલીને જતા રહેતા હતા. પતિએ દોઢ વર્ષ અગાઉ ઘરમાંથી કાઢી મુકતા પિયરમાં રહે છે. જેથી દિકરા દિકરીના ભણતર પર પણ અસર થઇ છે. પતિ વારંવાર પૈસાની માંગણી કરી અવાર નવાર શારીરિક માનસિક ત્રાસ આપે છે. ઉપરોક્ત ફરિયાદના આધારે મહિલા પોલીસે આરોપી વિરુદ્ધ આઈપીસી 498A, 504 તથા દહેજ પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
દિલ્હી હાઈકોર્ટનો મંદિરો પર બુલડોઝર ફેરવવા સામે સ્ટેનો ઈનકાર, કહ્યું – સુપ્રીમ કોર્ટ જાઓ | delhi hig…

દિલ્હી હાઈકોર્ટનો મંદિરો પર બુલડોઝર ફેરવવા સામે સ્ટેનો ઈનકાર, કહ્યું - સુપ્રીમ કોર્ટ જાઓ | delhi hig...

બે સરકારી વિભાગો વચ્ચે સંકલનનો અભાવ : હાઇ-વે ઓથોરિટીએ વિશ્વામિત્રી નદી વચ્ચે એપ્રોચ-વે બનાવતા વડોદરા…

બે સરકારી વિભાગો વચ્ચે સંકલનનો અભાવ : હાઇ-વે ઓથોરિટીએ વિશ્વામિત્રી નદી વચ્ચે એપ્રોચ-વે બનાવતા વડોદરા...

નાસિકમાં એનસીપી નેતા સહિત બેની હત્યા, રંગપંચમીની ઉજવણીનો લાભ લઈ મોતને ઘાટ ઉતાર્યા | two including nc…

નાસિકમાં એનસીપી નેતા સહિત બેની હત્યા, રંગપંચમીની ઉજવણીનો લાભ લઈ મોતને ઘાટ ઉતાર્યા | two including nc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદના તારાપુરના 5 ગામોમાં પાણી ઘૂસ્યા : ઘરોમાં 2 ફૂટ પાણી | Water entered 5 villages of Tarapur Ana…

1 year ago
રેશન કાર્ડ ધારકો હવે ગમે તે રેશનની દુકાન પરથી અનાજ લઈ શકશે, લાંબી લાઈનોની ઝંઝટથી મુક્તિ | government…

3 months ago
પાવર ઈન્ડેક્સ-2025 : 40 પોઈન્ટ સાથે ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે | Power Index 2025: India ranks third…

10 months ago
વાવ થરાદ: ભાભરના બુરેઠા ગામે જમાઈ બન્યો હેવાન, પત્ની સહિત સાસરિયા પર કર્યો જીવલેણ હુમલો, દાદી સાસુનુ…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News