gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દાંતાના પાડલીયામાં પોલીસ-ફોરેસ્ટ ટીમ પર હુમલા બાદ કોમ્બિંગ ઓપરેશન શરૂ, 500 સામે રાયોટિંગ ગુનો દાખલ |…

G METRO NEWS by G METRO NEWS
December 14, 2025
in GUJARAT
0 0
0
દાંતાના પાડલીયામાં પોલીસ-ફોરેસ્ટ ટીમ પર હુમલા બાદ કોમ્બિંગ ઓપરેશન શરૂ, 500 સામે રાયોટિંગ ગુનો દાખલ |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Banaskantha News : બનાસકાંઠાના દાંતા તાલુકાના પાડલીયા ગામે વન વિભાગની જમીન વિવાદમાં પોલીસ અને ફોરેસ્ટ ટીમ પર થયેલા પૂર્વ આયોજિત હિંસક હુમલા બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. આ હુમલામાં એક PI સહિત કુલ 47 જવાનો ઘાયલ થયા હતા. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ આજે જિલ્લા પોલીસે ગામમાં મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું છે.

ઘટનાના પગલે આજે સવારે 3 DySP, 10 PI, 12 PSI અને 200થી વધુ પોલીસ જવાનોનો કાફલો અંબાજીથી પાડલીયા જવા રવાના થયો હતો. પોલીસ દ્વારા FSLની ટીમને સાથે રાખીને ઘટનાસ્થળનું વૈજ્ઞાનિક ઢબે પંચનામું કરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. પોલીસે આ મામલે 27 લોકો સામે નામજોગ અને 500ના અજાણ્યા ટોળા સામે રાયોટિંગ અને સરકારી ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, પાડલીયામાં સર્વે નંબર 9ની વિવાદિત જમીન પર વન વિભાગ દ્વારા નર્સરી અને પ્લાન્ટેશનની કામગીરી દરમિયાન આ હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો.

શું હતી ઘટના? 

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના પાડલીયા ગામે આજે(13 ડિસેમ્બર) પોલીસ અને ફોરેસ્ટ કર્મચારી-અધિકારીઓ પર હુમલાની ઘટના બની હોવાની માહિતી મળી રહી છે. અંબાજી નજીક આવેલા પાડલીયા ગામે ફોરેસ્ટની જમીન વિવાદ બાદ બબાલ થઈ હતી. આ દરમિયાન સ્થાનિક લોકોના ટોળાએ પહેલા ફોરેસ્ટ ટીમ અને બાદમાં પોલીસ ટીમ પર હુમલો થયો હતો. જેમાં PI આર.બી. ગોહિલ સહિત 47થી વધુ પોલીસ અને ફોરેસ્ટના કર્મીઓ અને અધિકારીઓ ઘાયલ થયા છે. ટોળા દ્વારા વન વિભાગની ગાડીઓને સળગાવી દેવાઈ છે. જણાવી દઈએ કે, વન વિભાગની જમીનના લાંબા સમયથી ચાલતા વિવાદને લઈને શનિવારે સ્થિતિ અત્યંત તંગ બની હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોપેડ લઇને જતી મહિલાએ ટક્કર મારતા સિક્યુરિટી જવાન બેભાન | Security guard knocked unconscious after b…
GUJARAT

May 12, 2026
આજવારોડના નામચીન કુણાલ કહારે કાન પકડી માફી માગી | Kunal Kahar apologized by holding his ear

બે લાખની લાંચ લેતા પકડાયેલ આરોપીની જામીન અરજી રદ | Bail application of accused caught taking bribe o…

Next Post
વડોદરા-દહાણું રોડ ટ્રેનમાં પાસધારકો માટે સ્લીપર કોચની માગ | Demand for sleeper coaches for pass hold…

વડોદરા-દહાણું રોડ ટ્રેનમાં પાસધારકો માટે સ્લીપર કોચની માગ | Demand for sleeper coaches for pass hold...

વડોદરા: આરોપીએ ગેમની લિંક મોકલી એન્ટ્રી ફીના નામે રૂ.25 હજાર પડાવી લીધા | Vadodara: Accused sent gam…

વડોદરા: આરોપીએ ગેમની લિંક મોકલી એન્ટ્રી ફીના નામે રૂ.25 હજાર પડાવી લીધા | Vadodara: Accused sent gam...

વડોદરા મેરેથોન અંતર્ગત સાડી ગૌરવ રનમાં 4 હજારથી વધુ મહિલાઓએ ભાગ લીધો | More than 4 thousand women pa…

વડોદરા મેરેથોન અંતર્ગત સાડી ગૌરવ રનમાં 4 હજારથી વધુ મહિલાઓએ ભાગ લીધો | More than 4 thousand women pa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેબીની મોટી રાહત : કંપનીઓ IPO કદમાં 50% સુધી ફેરફાર કરી શકશે | Big relief from SEBI: Companies will …

4 weeks ago
જનોડ પાટિયા નજીક બાઇકે અડફેટે લેતા વૃદ્ધનું કરૂણ મોત | Elderly man tragically dies after being hit b…

3 months ago
અમેરિકા બાદ ભારતના શેરબજારમાં પણ કડાકો, સેન્સેક્સ 600 પોઇન્ટ ગગડ્યો, નિફ્ટી ધરાશાયી | After America …

1 year ago
પંડિત જસરાજ અને પંડિત ઓમકારનાથ સંગીત સન્માન એવોર્ડ હેઠળ કલાકારોને મળશે રૂ.5 લાખ સુધીનો પુરસ્કાર | Ar…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News