gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દાંતા વિસ્તાર માંથી વિદેશી દારૂ ભરેલી ઇકો કાર ઝડપી પાડતી… દાંતા પોલીસ

G METRO NEWS by G METRO NEWS
May 3, 2026
in GUJARAT
0 0
0
દાંતા વિસ્તાર માંથી વિદેશી દારૂ ભરેલી ઇકો કાર ઝડપી પાડતી… દાંતા પોલીસ
0
VIEWS
Share on FacebookShare on Twitter

દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઈકો ગાડીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની /બીયર ટીન પેટી નંગ-૪૯ કુલ બોટલ /બીયર ટીન નંગ-૧૭૬૪ કિ.રૂા.૩,૨૨,૫૪૨/- તથા ઈકો ગાડી કી.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂા.૬,૨૨,૫૪૨/- નો મુદ્દામાલ પકડી પાડતી દાંતા, બનાસકાંઠા પોલીસ.

શ્રી પરીક્ષિતા રાઠોડ, પોલીસ મહાનિરીક્ષક બનાસકાંઠા રેન્જ, પાલનપુર તથા શ્રી પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લા નાઓએ દારૂ/ જુગારની પ્રવુતિ નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ હોય, શ્રી વી.બી.બારડ, નાયબ પોલીસ અધિક્ષક દાંતા વિભાગ દાંતા,નાઓના માર્ગદર્શન હેઠળ,

સુ.શ્રી એસ.ડી.ચૌધરી, પોલીસ ઈન્સપેકટર દાંતા પોલીસ સ્ટેશન, તથા દાંતા પોલીસ સ્ટાફના માણસો દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન ખાનગી રાહે બાતમી હીકકત મળેલ કે એક સફેલ કલરની ઈકો ગાડી નં. GJ-01-RS-1936 ની જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી ઘરેડા થઈ શિયવાડા ૨પટ ત્રણ રસ્તા થઈ આગળ જનાર છે જે હકીકત આધારે નાકાબંધી કરી ઈકો ગાડી રોકાવા ઈશારો કરતાં ઈકો ગાડીના ચાલકે ઈકો ગાડી રોકેલ નહી અને ભાગાડી મુકેલ જેનો સરકારી વાહનથી સદરે ઈકો ગાડીનો પીછો કરતાં ઈકો ગાડીના ચાલકે પોતાના કબજા ભોગવટાની ઈકો ગાડી રસુલપુરા પાટીયા ત્રણ રસ્તા પાસે રોડ ઉપર ઈકો ગાડી મુકી ચાલક ડ્રાઈવર બાવળોની ઝાડીમાં નાશી ગયેલ અને સદરે ઈકો ગાડીમાંથી ગે.કા. અને વગર પાસ પરમીટનો ભારતીય બનાવટના વિદેશી દારૂ/બીયરની પેટી નંગ-૪૯ કુલ બોટલ/બીયરટીન નંગ-૧૭૬૪ કિ.રૂ.૩,૨૨,૫૪૨/- નો પ્રોહી મુદામાલ મળી આવતાં ઈકો ગાડી નંબર. GJ-01-RS-1936 ની કિ.રૂ.3,00,૦૦૦/- મળી કુલ કિ.રૂા.૬,૨૨,૫૪૨/- નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરવામાં આવેલ અને સુંદર ઈકો ગાડીના ચાલક ડ્રાઈવરે પ્રતિબંધીત ગુજરાત રાજ્યમાં પરપ્રાંતિય ઇંગ્લીશ દારુ ઘુસાડી ઈકો ગાડી મુકી નાશી જતાં અજાણ્યા ચાલક ડ્રાઈવર વિરૂધ્ધ પ્રોહી એક્ટ હેઠળ કાર્યવાહી કરેલ છે.

-કામગીરી કરનાર અધિકારી/કર્મચારીની વિગત

એસ.ડી.ચૌધરી,પો.ઈન્સ.,દાંતા
પંકજકુમાર,એ.એસ.આઈ., દાંતા
ગોવિંદભાઈ,હેડ કોન્સ., દાંતા
વિક્રમભાઈ,હેડ કોન્સ., દાંતા
નવસાદખાન,પો.કોન્સ.. દાંતા
યોગેન્દ્રસિંહ,પો.કોન્સ., દાંતા
જસપાલસિંહ,ડ્રા.પો.કોન્સ., દાંતા

રિપોર્ટર અમિત પટેલ અંબાજી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ના ઉપક્રમે બોટાદ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ નિ…
GUJARAT

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ના ઉપક્રમે બોટાદ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ નિ…

August 4, 2026
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

August 4, 2026
ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર
GUJARAT

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

August 4, 2026
Next Post
કેરળમાં સત્તા પરિવર્તનના એંધાણ? પરિણામ પહેલા જ CM વિજયને સોશિયલ મીડિયા પરથી ‘મુખ્યમંત્રી’ શબ્દ હટાવ્…

કેરળમાં સત્તા પરિવર્તનના એંધાણ? પરિણામ પહેલા જ CM વિજયને સોશિયલ મીડિયા પરથી 'મુખ્યમંત્રી' શબ્દ હટાવ્...

બાલ્કનીની ગ્રીલ બની ‘મોતનું કારણ’! દિલ્હી એસી બ્લાસ્ટ કેસમાં બિલ્ડિંગ ડિઝાઈનથી ગયા 9 જીવ | Delhi Viv…

બાલ્કનીની ગ્રીલ બની 'મોતનું કારણ'! દિલ્હી એસી બ્લાસ્ટ કેસમાં બિલ્ડિંગ ડિઝાઈનથી ગયા 9 જીવ | Delhi Viv...

લેન્ડિંગ સમયે વિમાનનો ઈમરજન્સી ગેટ ખોલીને કૂદી ગયો મુસાફર! 1 કલાક સુધી બંધ રહ્યો ચેન્નઈ એરપોર્ટનો રન…

લેન્ડિંગ સમયે વિમાનનો ઈમરજન્સી ગેટ ખોલીને કૂદી ગયો મુસાફર! 1 કલાક સુધી બંધ રહ્યો ચેન્નઈ એરપોર્ટનો રન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Explainer: ભારતીય એરલાઇન્સની કાલ, આજ અને આવતીકાલ; જાણો આ ક્ષેત્રની નિષ્ફળતાનો ઇતિહાસ | Rise and Coll…

Explainer: ભારતીય એરલાઇન્સની કાલ, આજ અને આવતીકાલ; જાણો આ ક્ષેત્રની નિષ્ફળતાનો ઇતિહાસ | Rise and Coll…

8 months ago
વડોદરાના અટલાદરામાં પ્રમુખ બજાર પાસે પાણી લાઈન તૂટતા પાણીનો વેડફાટ | Water wastage due to water line…

વડોદરાના અટલાદરામાં પ્રમુખ બજાર પાસે પાણી લાઈન તૂટતા પાણીનો વેડફાટ | Water wastage due to water line…

9 months ago
બ્રહ્માકુમારીઝ દ્વારા અખિલ ભારતીય રક્તદાન મહાઅભિયાન | All India Blood Donation Campaign by Brahma Ku…

બ્રહ્માકુમારીઝ દ્વારા અખિલ ભારતીય રક્તદાન મહાઅભિયાન | All India Blood Donation Campaign by Brahma Ku…

12 months ago
BSFના બે જવાનને 42 વર્ષની જેલની સજા, આદિવાસી મહિલા સાથે ગેંગ રેપ અને એસિડ એટેકમાં દોષિત | 2 bsf pers…

BSFના બે જવાનને 42 વર્ષની જેલની સજા, આદિવાસી મહિલા સાથે ગેંગ રેપ અને એસિડ એટેકમાં દોષિત | 2 bsf pers…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News