gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દાગીના અને મકાનની લાલચ આપી 2 સંતાનની માતા ઉપર દુષ્કર્મ | Mother of 2 Children raped on the pretext o…

G METRO NEWS by G METRO NEWS
April 3, 2025
in GUJARAT
0 0
0
દાગીના અને મકાનની લાલચ આપી 2 સંતાનની માતા ઉપર દુષ્કર્મ | Mother of 2 Children raped on the pretext o…
0
VIEWS
Share on FacebookShare on Twitter

નાનમવા ચાર રસ્તા પાસે ચાની લારી ધરાવતા શખ્સ સામે ફરિયાદ : મહિલાને આરોપી કહેતો કે મને મળતી રહેજે, નહીંતર હું તને બદનામ કરી નાખીશ, મળીશ તો માલામાલ કરી નાખીશ

રાજકોટ, : રાજકોટમાં બે સંતાનની માતાને સોનાના દાગીના અને ફલેટ અપાવવાની લાલચ આપી આરોપી રાજુ બાંભવા (રહે. રૈયા ગામ 12/13નો ખૂણો)એ દુષ્કર્મ ગુજાર્યાની માલવિયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. જેના આધારે પોલીસે આરોપીને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે. ભોગ બનનાર મહિલાએ પોલીસને જણાવ્યું કે તેને બે સંતાન છે. અગાઉ એક હોસ્પિટલમાં હાઉસ કીપર તરીકે નોકરી કરતી હતી.  નોકરીના સ્થળે એક્ટિવા લઇને જતી હતી. નાનામવા ચાર રસ્તા ઉપર આરોપીની લારી હતી. જ્યાંથી પસાર થતી ત્યારે આરોપી સામે જોઇ રીક્ષા લઇ અવારનવાર પાછળ આવતો હતો.

એક દિવસ આરોપીએ બિગબજાર ચાર રસ્તા પાસેના ટ્રાફિક સિગ્નલ પાસે રીક્ષામાં આવી તેને એક ચિઠ્ઠી આપી હતી. જેમાં જોતાં આરોપીના નંબર લખેલા હતાં. બીજા દિવસે પણ આરોપી તેની રીક્ષા લઇ હોસ્પિટલ સુધી તેની પાછળ આવ્યો હતો. જેથી કંટાળીને આરોપીને કોલ કરતાં આરોપીએ કહ્યું કે હું તને પ્રેમ કરૂં છું, તારા પતિને પણ સારી રીતે ઓળખું છું. જેની સામે તેણે કહ્યું કે હું બે સંતાનની માતા છું, મને હેરાન ન કર. બાદમાં ફોન કાપી નાખ્યો હતો.

થોડીવાર પછી આરોપીએ ફરીથી કોલ કરી કહ્યું કે તારે એક વાર તો મને મળવું જ પડશે, નહીં મળે તો તારા ક્વાર્ટરમાં આવી ફજેતો કરીશ, તારા પતિને પણ કહીશ તને મારી સાથે સંબંધ છે.

જેને કારણે ગભરાઇ ગઇ હતી. ત્રણ-ચાર દિવસ પછી આરોપી તેના ઘર આગળથી તેની સામે જોતો નીકળ્યો હતો. પતિને ખબર પડી જશે તો ઘર ભાંગી જશે તેમ વિચારી આરોપી સાથે ફોનમાં વાત કરવાનું શરૂ કર્યું હતું. પાંચ-છ દિવસ સુધી આરોપી સાથે વાત કરી હતી. આ પછી તેને થયું કે પતિને ખબર પડશે તો ઘર ભાંગશે, જેથી બીકને કારણે આરોપીને મળવાનું નક્કી કર્યું હતું. બીજા દિવસે રાત્રે આરોપીને મળતાં તેને ઓટો રીક્ષામાં બેસાડી બસ સ્ટેન્ડ વિસ્તારમાં લઇ ગયો હતો. જ્યાં તેને સોનાના દાગીના અને ફલેટ અપાવવાની લાલચ આપી હતી. જેથી આરોપીની વાતમાં આવી ગઇ હતી. 

તે ઘરે કોઇ પથારીવશ હોય તો તેની સારવાર માટે પણ જતી હતી. તેની જાણ થતા આરોપી તેને એક ઘરે સારવાર માટે જવાના બહાને રીક્ષામાં બેસાડી રાજનગર ચોક વિસ્તારમાં એક મકાનમાં લઇ ગયો હતો. જ્યાં મોટી ઉમરના દંપતી હતા. આ મકાનમાં તેની સાથે ઇચ્છા વિરૂધ્ધ શરીર સબંધ બાંધ્યો હતો. બે-ચાર દિવસ પછી ફરીથી તે જ મકાનમાં તેની ઇચ્છા વિરૂધ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો.  

સાથોસાથ સોનાના દાગીના અપાવવાની લાલચ આપી કહ્યું કે આવી રીતે મળતી રહેજે, નહીંતર બદનામ કરી નાખીશ. આ પછી આરોપી રાતના સમયે ત્રણ-ચારથી વખત તેને અવાવરૂ જગ્યાએ લઇ જઇ તેની મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધતો હતો. એકવાર બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલા ગેસ્ટ હાઉસમાં પણ શરીર સંબંધ બાંધ્યો હતો.

ત્યાર પછી પણ અવારનવાર કોલ કરી મળવા બોલાવતો હતો. તેણે ભૂલી જવાનું કહેતા તેના પતિને બધું કહી દેવાની ધમકી આપતો હતો. પતિએ મોબાઇલ ચેક કરતાં તેણે હકીકતો જણાવી હતી. જેથી પતિએ આરોપીને કોલ કરી તેને હેરાન નહીં કરવા જણાવતાં આરોપીએ તેની સાથે ફોનમાં ઝઘડો કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આખરે પતિએ સાંત્વના આપતાં પોલીસ કમિશનર કચેરીમાં અરજી કરી હતી.  જાણ થતાં આરોપીએ સમાધાન કર્યું હતું અને પાકુ લખાણ પણ કરાવ્યું હતું. સમાધાન પેટે નક્કી થયેલા રૂપિયા આરોપીએ આપ્યા ન હતાં. જેથી તેના વિરૂધ્ધ આજે ફરિયાદ નોંધાવી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત વિધાનસભામાં આજે સમાન નાગરિક સંહિતા બિલ રજૂ કરાશે, જાણો શું બદલાશે | Uniform Civil Code Bill 2…
GUJARAT

ગુજરાત વિધાનસભામાં આજે સમાન નાગરિક સંહિતા બિલ રજૂ કરાશે, જાણો શું બદલાશે | Uniform Civil Code Bill 2…

March 24, 2026
અમદાવાદ: વસ્ત્રાપુરમાં નશામાં ધૂત કારચાલકનો આતંક, રોંગ સાઈડમાં કાર હંકારી બે રાહદારીઓને અડફેટે લીધા …
GUJARAT

અમદાવાદ: વસ્ત્રાપુરમાં નશામાં ધૂત કારચાલકનો આતંક, રોંગ સાઈડમાં કાર હંકારી બે રાહદારીઓને અડફેટે લીધા …

March 24, 2026
14 વર્ષની દુષ્કર્મ પીડિતાને 26 સપ્તાહનો ગર્ભપાત કરાવવાની મંજૂરી: ગુજરાત હાઈકોર્ટનો માનવીય અભિગમ | Gu…
GUJARAT

14 વર્ષની દુષ્કર્મ પીડિતાને 26 સપ્તાહનો ગર્ભપાત કરાવવાની મંજૂરી: ગુજરાત હાઈકોર્ટનો માનવીય અભિગમ | Gu…

March 24, 2026
Next Post
શિકાર વખતે સિંહનો શિકાર બનેલા કાર્નેગીનાં નામે રાજકોટમાં ફુવારો હતો | There was a fountain in Rajkot…

શિકાર વખતે સિંહનો શિકાર બનેલા કાર્નેગીનાં નામે રાજકોટમાં ફુવારો હતો | There was a fountain in Rajkot...

ફેક્ટરીઓમાં આગનું વધુ જોખમ છતાં ફાયર NOC માટે જોગવાઈ નહીં | No provision for fire NOC despite high r…

ફેક્ટરીઓમાં આગનું વધુ જોખમ છતાં ફાયર NOC માટે જોગવાઈ નહીં | No provision for fire NOC despite high r...

બોરવાવ ગીરના રિસોર્ટમાં ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચલાવતો ચાણસ્માનો કોંગ્રેસી કોર્પોરેટર ઝડપાયો | Cong…

બોરવાવ ગીરના રિસોર્ટમાં ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચલાવતો ચાણસ્માનો કોંગ્રેસી કોર્પોરેટર ઝડપાયો | Cong...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લોન અપાવવાના બહાને US નાગરિકો સાથે છેતરપિંડી, અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કેસમાં 3ની ધરપકડ …

લોન અપાવવાના બહાને US નાગરિકો સાથે છેતરપિંડી, અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કેસમાં 3ની ધરપકડ …

2 months ago
ભારત–ઘાના વચ્ચે આયુષ ક્ષેત્રે સહકારને મજબૂત બનાવવા ઇટ્રા ખાતે ઘાનાના વાઇસ ચાન્સેલરની મુલાકાત | Ghana…

ભારત–ઘાના વચ્ચે આયુષ ક્ષેત્રે સહકારને મજબૂત બનાવવા ઇટ્રા ખાતે ઘાનાના વાઇસ ચાન્સેલરની મુલાકાત | Ghana…

7 months ago
સેન્સેક્સ 715 પોઈન્ટનું ગાબડું પૂરી અંતે 302 પોઈન્ટ વધીને 83878 | Sensex closes 302 points higher at…

સેન્સેક્સ 715 પોઈન્ટનું ગાબડું પૂરી અંતે 302 પોઈન્ટ વધીને 83878 | Sensex closes 302 points higher at…

2 months ago
સરકાર વિરુદ્ધ ચુકાદો આપો તો સજા તરીકે બદલી કરી દેવાય? સુપ્રીમ કોર્ટના જજની આકરી ટિપ્પણી | if we lose…

સરકાર વિરુદ્ધ ચુકાદો આપો તો સજા તરીકે બદલી કરી દેવાય? સુપ્રીમ કોર્ટના જજની આકરી ટિપ્પણી | if we lose…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News