gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દાડમના બગીચામાં ટેટી-તરબૂચનું વાવેતર કરી વીઘે 80 હજારની વધુ આવક રળી | planting watermelons and melon…

G METRO NEWS by G METRO NEWS
March 20, 2026
in GUJARAT
0 0
0
દાડમના બગીચામાં ટેટી-તરબૂચનું વાવેતર કરી વીઘે 80 હજારની વધુ આવક રળી | planting watermelons and melon…
1
VIEWS
Share on FacebookShare on Twitter

નવલગઢના ખેડૂતે મલ્ચિંગ અને ગ્રો-કવર ટેકનોલોજીના ઉપયોગથી

પરંપરાગત ખેતીમાં જ્યારે ખર્ચ વધે અને વળતર ઘટે, ત્યારે
ખેડૂત નિરાશ થવાને બદલે
‘વિચાર‘ બદલે
તો તેનું નસીબ બદલાઈ શકે

ધ્રાંગધ્રા – ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ ગામના એક પ્રગતિશીલ ખેડૂતે
ખેતીમાં નવો ચીલો ચાતરીને સાબિત કરી દીધું છે કે જો વૈજ્ઞાાનિક અભિગમ અપનાવવામાં
આવે તો ખેતી ખરેખર નફાકારક વ્યવસાય બની શકે છે. નવલગઢના ખેડૂત પ્રકાશભાઈ પટેલ
,
જેઓ અગાઉ વર્ષોેથી કપાસ, ધાણા અને ચણા જેવી
પરંપરાગત ખેતી કરતા હતા
, તેમણે હવે આધુનિક બાગાયતી ખેતી તરફ
વળીને લાખોની કમાણી કરી છે.

પ્રકાશભાઈએ પોતાની ૪૫ વીઘા જમીનમાં તરબૂચ અને ૩૦ વીઘામાં સાકર ટેટીનું સફળ
વાવેતર કર્યું છે. તેમની સફળતાનું મુખ્ય રહસ્ય તેમની
‘આંતરપાક‘
લેવાની કોઠાસૂઝ છે. તેમણે ૩૫ વીઘા જમીનમાં દાડમનો બગીચો બનાવ્યો છે.
સામાન્ય રીતે દાડમનો પાક તૈયાર થતા લાંબો સમય લાગે છે
, પરંતુ
આ સમય દરમિયાન જમીન ખાલી રાખવાને બદલે તેમણે છોડની વચ્ચેની જગ્યામાં ટેટી અને
તરબૂચ વાવ્યા છે. આનાથી મુખ્ય પાક તૈયાર થાય તે પહેલા જ ટૂંકા ગાળાના પાકો દ્વારા
રોકડી આવક શરૃ થઈ જાય છે.

ખેતીમાં ગુણવત્તા જાળવવા માટે તેમણે મલ્ચિંગ અને ગ્રો-કવર જેવી
ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. મલ્ચિંગથી પાણીની બચત થાય છે અને નિંદામણનો ખર્ચ ઘટે
છે
, જ્યારે ગ્રો-કવર પાકને રોગ-જીવાત અને પ્રતિકૂળ હવામાનથી રક્ષણ આપે છે. આ
માટે તેમણે સરકારના બાગાયત વિભાગની સબસિડીનો પણ લાભ લીધો છે.

પ્રકાશભાઈની ખેતપેદાશોની ગુણવત્તા એટલી ઉત્તમ હોય છે કે વેપારીઓ સામે
ચાલીને ખેતરે આવી માલની ખરીદી કરે છે
, જેનાથી ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ બચે
છે. ગત વર્ષે તેમને વીઘે અંદાજે રૃ.૮૦
,૦૦૦ સુધીની આવક થઈ
હતી. આ વર્ષે પણ શિયાળુ અને ઉનાળુ પાક દ્વારા તેઓ લાખોની કમાણીની અપેક્ષા રાખી
રહ્યા છે. તેમનું માનવું છે કે જાગૃત બનીને ખેતી કરવામાં આવે તો તે ક્યારેય ખોટનો
ધંધો નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત
GUJARAT

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

September 22, 2026
Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.
GUJARAT

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

September 22, 2026
Next Post
વાવાઝોડાની અસરના કારણે અમદાવાદમાં ૧૮થી વધુ વૃક્ષ ધરાશાયી થતાં ટ્રાફિક અવરોધાયો | Due to the impact o…

વાવાઝોડાની અસરના કારણે અમદાવાદમાં ૧૮થી વધુ વૃક્ષ ધરાશાયી થતાં ટ્રાફિક અવરોધાયો | Due to the impact o...

શેરબજારમાં બે વર્ષનો સૌથી મોટો કડાકો : શેરો ‘રાખ’ થયા | The biggest crash in the stock market in two…

શેરબજારમાં બે વર્ષનો સૌથી મોટો કડાકો : શેરો 'રાખ' થયા | The biggest crash in the stock market in two...

ખંભાતમાં ભાઈએ જ ભાઈ પાસે રૂ. છ લાખની ખંડણી માંગતા પોલીસ ફરિયાદ | Police complaint filed in Khambhat …

ખંભાતમાં ભાઈએ જ ભાઈ પાસે રૂ. છ લાખની ખંડણી માંગતા પોલીસ ફરિયાદ | Police complaint filed in Khambhat ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા-કરજણ હાઇવે પર પોરથી માંગલેજ વચ્ચે 6 કિમીનો ટ્રાફિક જામ | 6 km traffic jam on Vadodara Karjan …

વડોદરા-કરજણ હાઇવે પર પોરથી માંગલેજ વચ્ચે 6 કિમીનો ટ્રાફિક જામ | 6 km traffic jam on Vadodara Karjan …

1 year ago
સપ્ટેમ્બરમાં ઉત્પાદન પ્રવૃત્તિઓ ધીમી,ચાર માસની નીચી સપાટીએ | Manufacturing activity slows in Septemb…

સપ્ટેમ્બરમાં ઉત્પાદન પ્રવૃત્તિઓ ધીમી,ચાર માસની નીચી સપાટીએ | Manufacturing activity slows in Septemb…

12 months ago
50થી વધુ ફીચર્સ સાથે નવી આધાર એપ થઈ લોન્ચ, માહિતી છુપાવવી કે બતાવવી હવે તમારા હાથમાં | New Aadhaar A…

50થી વધુ ફીચર્સ સાથે નવી આધાર એપ થઈ લોન્ચ, માહિતી છુપાવવી કે બતાવવી હવે તમારા હાથમાં | New Aadhaar A…

8 months ago
હવે રિકવરી એજન્ટોની ખેર નહીં… RBIએ નવા નિયમો જાહેર કર્યા, લોન લેનારા ગ્રાહકોને રાહત | RBI’s New Lo…

હવે રિકવરી એજન્ટોની ખેર નહીં… RBIએ નવા નિયમો જાહેર કર્યા, લોન લેનારા ગ્રાહકોને રાહત | RBI’s New Lo…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News