gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દાણીલીમડા કાંડ: માનસિક અસ્થિર યુવતી સાથે હેવાનિયતથી લઈ પોલીસ એન્કાઉન્ટર સુધીનો થરથરાવી દેતો ઘટનાક્રમ…

G METRO NEWS by G METRO NEWS
December 13, 2025
in GUJARAT
0 0
0
દાણીલીમડા કાંડ: માનસિક અસ્થિર યુવતી સાથે હેવાનિયતથી લઈ પોલીસ એન્કાઉન્ટર સુધીનો થરથરાવી દેતો ઘટનાક્રમ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Crime News: અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં બનેલી એક ઘટનાએ માત્ર પોલીસ બેડામાં જ નહીં પણ સામાન્ય જનતામાં પણ અરેરાટી ફેલાવી દીધી છે. એક તરફ માનસિક અસ્થિર યુવતીની લાચારી અને બીજી તરફ રીઢા ગુનેગારની ક્રૂરતા આ સમગ્ર ઘટના કોઈ ક્રાઈમ થ્રિલર જેવી છે, જેનો અંત પોલીસની બંદૂકની ગોળીથી આવ્યો.

‘એક ટેકરા પર પહેલાં આરોપી ચઢ્યો, પછી કોન્સ્ટેબલને હાથ આપીને ખેંચ્યો. જોતજોતામાં કંઈ સમજાય એ પહેલાં આરોપીએ નીચે કચરામાં પડેલો તૂટેલા અણિદાર ટુકડા વડે કોન્સ્ટેબલના હાથ પર પહેલા ઉભો અને પછી આડો ખા મારી આરોપીએ ભાગવાનો પ્રયત્ન કર્યો અને મેં ફાયરિંગ કરતાં આરોપી મોટી બૂમ પાડીને ઢળી પડ્યો..’ આ શબ્દો છે ક્રાઈમ બ્રાંચના PIના. થોડાક દિવસ પહેલાં માનસિક અસ્થિર યુવતી સાથે દુષ્કર્મ કરનાર આરોપીનું પંચનામું કરતા હતા ત્યારે આ ઘટના બની હતી. જે અંગે તેમણે ગુજરાત સમાચાર ડિજિટલને ઘટનાક્રમ જણાવ્યો છે.

અમદાવાદના દાણીલીમડામાં ગત અઠવાડિયે એક માનસિક અસ્થિર યુવતી સાથે મદદ કરવાના બહાને અવાવરું જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ કર્યું હોવાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ ક્રાઈમ બ્રાંચે માત્ર 48 કલાકની અંદર જ આરોપીને શોધીને તેની ધરપકડ કરી હતી. આ પછી પંચનામું કરતી વખતે આરોપીએ હેડકોન્સ્ટેબલને કાંચના ઘા મારીને ભાગવાનો પ્રયત્ન કરતાં PIએ તેની પર ફાયરિંગ કર્યું હતું, આ ગોળી આરોપીના પગમાં વાગી હતી અને તે મોટી બૂમ પાડીને ઢળી પડ્યો હતો. 

PI આઈ. એન. ઘાસુરાએ આ સમગ્ર ઘટના અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું કે, ફરિયાદીએ ફરિયાદ આપી હતી કે ‘મારી દીકરી જે છે એ માનસિક અસ્થિર છે. એના લગ્ન થઈ ગયા હતા પણ એમનું મગજ કામ કરતું ન્હોતું એટલે એના ઘરવાળાએ એને કાઢી મૂકી છે. મારી દીકરી સારું ખરાબ સમજી શકતી નથી.’ તે 26 તારીખે રાતે 3:30 વાગે ગુમ થઈ ગઈ હતી, પછી 4 વાગ્યે પાછી આવી. એટલે એ લોકોએ પૂછ્યું કે તને શું થયું તું? એને કહ્યું કે, મને એકદમ ખાંસી આવતી હતી એટલે હું નીચે ગઈ’તી ત્યારે મને એક અજાણો માણસ મળ્યો. 

અજાણ્યા માણસે મને પૂછ્યું તો મેં કીધું મારે દવાખાના જવું છે એટલે તે માણસે કહ્યું કે, ચલ હું તને દવાખાને દવા અપાવી દઉં અને પછી એની બાઈક પર બેસાડીને દવા લેવા લઈ ગયો. પછી મને આમ તેમ ફેરવીને રિવરફ્રન્ટમાં પાછળ જાડી જંગલ વાળા ગ્રાઉન્ડમાં અવાવરા ટેકરા પર લઈ ગયો અને ત્યાં મારી સાથે મારો પતિ કરતો હતો ને એવું કામ કર્યું. એટલે એની મમ્મીને ખબર પડી ગઈ કે આ છોકરી સાથે કોઈએ ખરાબ કામ કર્યું એટલે એની મમ્મીએ બે તારીખે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં એની દીકરી ઉપર થયેલા દુષ્કર્મ બાબતે ફરિયાદ આપી હતી.

હવે અજાણ્યા વ્યક્તિએ દુષ્કર્મ આચર્યું હતું. એક તો માનસિક અસ્થિર અજાણ યુવતી સાથે અજાણ્યો માણસ રેપ કરી ગયો એટલે ફરિયાદ નોંધાવી એ જ દિવસે સાંજે ગુનાની ગંભીરતા સમજી અને ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોપી દીધી. આ કેસ માટે ક્રાઈમ બ્રાંચે ત્રણ ટીમો બનવી હતી. બનાવ જ્યાં બન્યો એની આજુબાજુના લગભગ 50થી વધારે કેમેરા ચેક કર્યા. ત્યાંથી પસાર થતાં વાહનોના નંબર‌ મેળવ્યા. એનું ઇન આઉટ એટલે કે વાહન ક્યાંથી આવે છે ને ક્યાં જાય એ ટ્રેક કર્યું અને લોકલ રિસોર્સીસની મદદ લીધી. આ દરમિયાન માનસિક અસ્થિર મગજની યુવતી સાથે દુષ્કર્મ કરનાર મોહિનુદ્દીન નામનો શખ્સ નજરે પડ્યો‌ અને તેની ધરપકડ કરી. એના છ દિવસના રિમાન્ડ લીધા. 

મોહનુદ્દીનનો ગુના ઇતિહાસ બહુ જ ખરાબ છે. 16થી વધારે ગુનાઓમાં એની ધરપકડ થઈ ચૂકેલી, ચાર વખત પાસા થઈ ચૂકેલી અને તડીપાર થઈ ચૂકેલો બહુ જ રીઢો ગુનેગાર મોહિનુદ્દીનને પોતાને સેલ્ફ ઇન્જરી કરવાની આદત, પોતાને નશો કરવાની ટેવ, નશો ન મળે તો ખુદને નુકસાન કરી શકે એવું એનું બેકગ્રાઉન્ડ. 

આમ આઠ તારીખ બપોરે 12 વાગ્યે પંચનામું કરવા પોલીસ આરોપીને સ્થળ ફર લઈ ગઈ. જેમાં આરોપીએ જણાવ્યું કે મેં જમાલપુર બ્રિજથી મારું ટુ વ્હીલર લીધું એમાં માનસિક અસ્થિર યુવતીને બેસાડી. પછી સંતોષનગર પાસે ચાર માળિયા બતાવ્યા અને કહ્યું કે મેં યુવતીને અહીં થોડીકવાર બેસાડી હતી અને તે શું કરે છે તે જોયું. ત્યાંથી આંબેડકર બ્રિજ થઈ જમાલપુર બ્રીજ નીચે રિવરફ્રન્ટ પરથી યુટર્ન મારી અને એક જગ્યાએ વાહન ઊભું રાખ્યું અને એવું કીધું કે ડૉક્ટર આ જગ્યાએ જ છે. 

મેં છોકરીને બાઈક ઉપર બેસાડી રાખી અને હું ઉપર જગ્યા જોવા ગયેલો. આ પછી જ્યાં દુષ્કર્મ કર્યું તેની જગ્યા બતાવતો હતો ત્યારે એક ટેકરા પર પહેલા આરોપી ચડ્યો અને પછી કોન્સ્ટેબલને હાથ દઇને ખેંચ્યો અને નીચે કચરામાં પડેલો તૂટેલો કાચ કોન્સ્ટેબલ ભરતભાઈના હાથ પર પહેલા ઉભો અને પછી આડો ખા મારી દીધો. આ પછી તે વધારે હુમલો ના કરે તે માટે મેં આરોપીના પગમાં ફાયરિંગ કર્યું હતું. આ સમગ્ર ઘટનાક્રમ બપોરે સાડા બારથી એક વચ્ચે થયો હતો. ઉલ્લેખનીય છે કે, અત્યારે આરોપી પોલીસ કસ્ટડીમાં છે. આ ઉપરાંત ઈજાગ્રસ્ત કોન્સ્ટેબલ સારવાર હેઠળ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો
GUJARAT

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો

September 30, 2026
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:
GUJARAT

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

September 30, 2026
ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ
GUJARAT

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

September 30, 2026
Next Post
SHANTI બિલને મોદી કેબિનેટની મંજૂરી, હવે પરમાણુ ઊર્જા ક્ષેત્રમાં ખાનગીકરણનો માર્ગ મોકળો! | cabinet cl…

SHANTI બિલને મોદી કેબિનેટની મંજૂરી, હવે પરમાણુ ઊર્જા ક્ષેત્રમાં ખાનગીકરણનો માર્ગ મોકળો! | cabinet cl...

વાઘોડિયા રોડ પર બિલ્ડર પરેશ પટેલની નવી સાઇટમાં માટી ધસી પડી: સર્જન કોમ્પ્લેક્સના મકાનોમાં તિરાડો, લો…

વાઘોડિયા રોડ પર બિલ્ડર પરેશ પટેલની નવી સાઇટમાં માટી ધસી પડી: સર્જન કોમ્પ્લેક્સના મકાનોમાં તિરાડો, લો...

સારી નોકરી ધરાવતી પત્ની ગુજરાન ભથ્થાની હકદાર નહીં…’, અલ્લાહાબાદ હાઈકોર્ટનું ફરમાન | Wife with a go…

સારી નોકરી ધરાવતી પત્ની ગુજરાન ભથ્થાની હકદાર નહીં...', અલ્લાહાબાદ હાઈકોર્ટનું ફરમાન | Wife with a go...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર મહાનગર પાલિકા દ્વારા ટાઉનહોલમાં બે દિવસીય સેવાસેતુ કાર્યક્રમનો આજથી થયો પ્રારંભ | Jamnagar Co…

જામનગર મહાનગર પાલિકા દ્વારા ટાઉનહોલમાં બે દિવસીય સેવાસેતુ કાર્યક્રમનો આજથી થયો પ્રારંભ | Jamnagar Co…

7 months ago
બલ્કમાં શેર અપાવવાનંું કહીને બે ભેજાબાજે ૧૮ લાખ પડાવી લીધા | Two scammers extorted Rs 18 lakhs by pr…

બલ્કમાં શેર અપાવવાનંું કહીને બે ભેજાબાજે ૧૮ લાખ પડાવી લીધા | Two scammers extorted Rs 18 lakhs by pr…

4 months ago
અમદાવાદના વાસણામાં ગૌવંશ લઈ જતી કારનો અકસ્માત, BRTS ટ્રેકને થયું ભારે નુકસાન | ahmedabad chandranaga…

અમદાવાદના વાસણામાં ગૌવંશ લઈ જતી કારનો અકસ્માત, BRTS ટ્રેકને થયું ભારે નુકસાન | ahmedabad chandranaga…

8 months ago
જેસલમેરમાં 4500 વર્ષ જૂની હડપ્પા સંસ્કૃતિના અવશેષ મળ્યાં, થારના રણમાં અનોખું સંશોધન | 4500 Year Old …

જેસલમેરમાં 4500 વર્ષ જૂની હડપ્પા સંસ્કૃતિના અવશેષ મળ્યાં, થારના રણમાં અનોખું સંશોધન | 4500 Year Old …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News