gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘દાદાગીરી કરી રહ્યા છે કારણ કે તેમની પાસે…’, ટ્રમ્પના ટેરિફ મુદ્દે ગડકરીનું નિવેદન | Union Ministe…

G METRO NEWS by G METRO NEWS
August 10, 2025
in INDIA
0 0
0
‘દાદાગીરી કરી રહ્યા છે કારણ કે તેમની પાસે…’, ટ્રમ્પના ટેરિફ મુદ્દે ગડકરીનું નિવેદન | Union Ministe…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Union Minister Nitin Gadkari On Terrif: ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટેરિફ વિવાદ પર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે કહ્યું કે, ‘જે દેશો આજે દુનિયામાં પોતાની દાદાગીરી ચલાવી રહ્યા છે. તે આર્થિક રીતે મજબૂત હોવાથી આવું કરી શકે છે. તે દેશો પાસે ટેકનોલોજી પણ છે. જો આપણે ભારતની વિશ્વ ગુરુની છબીને આગળ ધપાવવી હોય, તો આપણે પણ ટેકનોલોજી અને આર્થિક ક્ષેત્રે મજબૂત બનવું પડશે.’

કેન્દ્રીય મંત્રીએ આયાત ઘટાડવા અને નિકાસ વધારવાના પર ભાર મૂક્યો 

નાગપુરમાં વિશ્વેશ્વરાય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં એક કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આયાત ઘટાડવા અને નિકાસ વધારવાના મહત્ત્વ પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, ‘જો આપણી નિકાસ અને અર્થતંત્ર ઝડપી દરે વૃદ્ધિ પામે છે, તો મને નથી લાગતું કે આપણે કોઈની પાસે જવાની જરૂર પડશે. જે લોકો દાદાગીરી કરી રહ્યા છે, કારણ કે,તે આર્થિક રીતે મજબૂત છે અને તેની પાસે ટેકનોલોજી છે.’

કોઈને ધમકાવવા આપણી સંસ્કૃતિમાં નથી: નીતિન ગડકરી

ભારતની સંસ્કૃતિ અને વિશ્વ ભાઈચારાની ભાવના પર ભાર મૂકતા કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે. ‘આજે જો આપણે આર્થિક રીતે મજબૂત બનીશું અને ટેકનોલોજીમાં પણ આગળ વધીશું, તો પછી પણ આપણે કોઈને ધમકાવીશું નહીં કારણ કે આ આપણી સંસ્કૃતિમાં નથી. આપણી સંસ્કૃતિ આપણને શીખવે છે કે વિશ્વનું કલ્યાણ સૌથી મહત્ત્વપૂર્ણ છે.’

આ પણ વાંચો: પાકિસ્તાન ગણતરીના કલાકોમાં ઘૂંટણિયે આવી ગયું હતું, ઓપરેશન સિંદૂર અંગે PM મોદીનું ફરી નિવેદન

ટેકનોલોજી અંગે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, ‘આજે દુનિયાની બધી સમસ્યાઓનો ઉકેલ વિજ્ઞાન, ટેકનોલોજી અને જ્ઞાન છે. જો આપણે આ ત્રણ બાબતોનો ઉપયોગ કરીશું, તો આપણે ક્યારેય દુનિયા સામે જુકવું નહીં પડે. રિસર્ચ સેન્ટર, આઈઆઈટી અને એન્જિનિયરિંગ કોલેજોએ દેશની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સંશોધન કરવું જોઈએ. બધા જિલ્લાઓ, રાજ્યો અને પ્રદેશોમાં અલગ અલગ બાબતો છે. આપણે તે બધાને ધ્યાનમાં રાખીને કામ કરવું પડશે. જો આપણે આ રીતે સતત કામ કરીશું, તો આપણા દેશની અર્થવ્યવસ્થાનો વિકાસ દર ત્રણ ગણો વધી જશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘FIR કરો કે વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ લાવો, હું ખેડૂતો માટે લડતો રહીશ’ : રાહુલ ગાંધી | Rahul Gandhi…
INDIA

‘FIR કરો કે વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ લાવો, હું ખેડૂતો માટે લડતો રહીશ’ : રાહુલ ગાંધી | Rahul Gandhi…

February 12, 2026
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : 15 ફેબ્રુઆરીથી ટોલ ટેક્સના નિયમોમાં થશે ફેરફાર | NHAI Toll Rule Change…
INDIA

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : 15 ફેબ્રુઆરીથી ટોલ ટેક્સના નિયમોમાં થશે ફેરફાર | NHAI Toll Rule Change…

February 12, 2026
ભારતને રશિયા પાસેથી બાકી રહેલી એસ -૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ મે -જૂનમાં મળશે | S 400 air defense system …
INDIA

ભારતને રશિયા પાસેથી બાકી રહેલી એસ -૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ મે -જૂનમાં મળશે | S 400 air defense system …

February 12, 2026
Next Post
વિશ્વ સિંહ દિવસ: એક સમયે ગીર સુધી સીમિત સિંહોનું હવે આખા સૌરાષ્ટ્રમાં સામ્રાજ્ય | World Lion Day: Li…

વિશ્વ સિંહ દિવસ: એક સમયે ગીર સુધી સીમિત સિંહોનું હવે આખા સૌરાષ્ટ્રમાં સામ્રાજ્ય | World Lion Day: Li...

વિદ્યાર્થીઓનું ભારણ ઘટાડવા મોટો નિર્ણય! ધો.9માં ઓપન બુક એક્ઝામને CBSEની મંજૂરી | CBSE Class 9 Open B…

વિદ્યાર્થીઓનું ભારણ ઘટાડવા મોટો નિર્ણય! ધો.9માં ઓપન બુક એક્ઝામને CBSEની મંજૂરી | CBSE Class 9 Open B...

‘પોલીસની મીઠી નજર હેઠળ જુગાર ક્લબ ધમધમે છે…’ ભાજપ MLAના આરોપ પર DySPનો જવાબ | Gambling Club Thrive…

'પોલીસની મીઠી નજર હેઠળ જુગાર ક્લબ ધમધમે છે...' ભાજપ MLAના આરોપ પર DySPનો જવાબ | Gambling Club Thrive...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આતંકીઓનો 26 જાન્યુ.એ લાલ કિલ્લો ઉડાડવાનો ‘મનસૂબો’

આતંકીઓનો 26 જાન્યુ.એ લાલ કિલ્લો ઉડાડવાનો ‘મનસૂબો’

3 months ago
૧.૨૮ કરોડની ઠગાઇમાં સાઇબર ગઠિયાની જામીન અરજી નામંજૂર | Cyber ​​Gathiya’s bail application rejected i…

૧.૨૮ કરોડની ઠગાઇમાં સાઇબર ગઠિયાની જામીન અરજી નામંજૂર | Cyber ​​Gathiya’s bail application rejected i…

6 months ago
રાજકોટમાં પ્રેમી યુગલની સજોડે ગળાફાંસો ખાઈ લઈ આત્મહત્યા | Loving couple commits suicide by hanging i…

રાજકોટમાં પ્રેમી યુગલની સજોડે ગળાફાંસો ખાઈ લઈ આત્મહત્યા | Loving couple commits suicide by hanging i…

2 days ago
અમદાવાદઃ નારણપુરા લાડલી ચાર રસ્તા પાસે ગમખ્વાર અકસ્માત, એક્ટિવા ચાલકનું ઘટનાસ્થળે જ મોત | ahmedabad …

અમદાવાદઃ નારણપુરા લાડલી ચાર રસ્તા પાસે ગમખ્વાર અકસ્માત, એક્ટિવા ચાલકનું ઘટનાસ્થળે જ મોત | ahmedabad …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News